હાઈ લા! આ ખેલાડી નીકળ્યો માસ્ટરમાઈન્ડ, જેણે હાર્દિકનું પત્તું કાપી સૂર્યકુમાર માટે ગંભીરને કર્યા રાજી?

Hardik Pandya समाचार

હાઈ લા! આ ખેલાડી નીકળ્યો માસ્ટરમાઈન્ડ, જેણે હાર્દિકનું પત્તું કાપી સૂર્યકુમાર માટે ગંભીરને કર્યા રાજી?
Team IndiaSuryakumar YadavGautam Gambhir
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

કેપ્ટન રોહિત શર્માના ટી20માંથી નિવૃત્તિ લીધા બાદ ટીમ ઈન્ડિયા પોતાની રણનીતિ બનાવી રહી છે અને આગામી કેપ્ટન કોણ તે અંગે ચર્ચા તેજ થઈ છે. કેપ્ટન્સી માટે હવે હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ બે પ્રમુખ ઉમેદવાર છે.

હાઈ લા! આ ખેલાડી નીકળ્યો માસ્ટરમાઈન્ડ, જેણે હાર્દિકનું પત્તું કાપી સૂર્યકુમાર માટે ગંભીરને કર્યા રાજી?

જો કે મીડિયા રિપોર્ટ્સથી સંકેત મળે છે કે હાર્દિક પંડ્યાને બાજુમાં રાખી સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે.

ટી 20 વિશ્વકપ 2024ની જીત અને જો કે મીડિયા રિપોર્ટ્સથી સંકેત મળે છે કે હાર્દિક પંડ્યાને બાજુમાં રાખી સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. ખરાબ ફિટનેસ રેકોર્ડ લાંબા સમય માટે હાર્દિક પંડ્યાની લીડરશીપને સવાલના ઘેરામાં નાખે છે. મીડિયા રિપોર્ટમાં સૂત્રના હવાલે જણવાયું છે કે નવા હેડ કોચ ગૌતમ ગંભીર અને ટી20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા બંને સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવા માંગે છે. ગૌતમ ગંભીર અને મુખ્ય સિલેક્ટર અજીત આગરકરે અગાઉથી આ નિર્ણય અંગે પંડ્યાને જણાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સૂર્યકુમાર યાદવ માત્ર શ્રીલંકા વિરુદ્ધ 27 જુલાઈથી શરૂ થતી આગામી ટી20 સિરીઝ માટે જ નહીં પરંતુ ટી20 વિશ્વ કપ 2026 સુધી ભારતીય ટીમના કેપ્ટન રહી શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Team India Suryakumar Yadav Gautam Gambhir Rohit Sharma Cricket Sports News Gujarati News હાર્દિક પંડ્યા સૂર્યકુમાર યાદવ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બજાર ઓલટાઈમ હાઈ પર ખુલ્યા, સેન્સેક્સ 80,000 પાર, કમાણી માટે એક્સપર્ટ્સનું સૂચન- ખરીદો આ ઈન્ટ્રાડે સ્ટોક્સબજાર ઓલટાઈમ હાઈ પર ખુલ્યા, સેન્સેક્સ 80,000 પાર, કમાણી માટે એક્સપર્ટ્સનું સૂચન- ખરીદો આ ઈન્ટ્રાડે સ્ટોક્સStock Market News: ઘરેલુ શેર બજારોમાં બુધવારે રેકોર્ડ હાઈ પર ઓપનિંગ થયું છે. સેન્સેક્સ પહેલીવાર 80,000 ને પાર પહોંચી ગયો અને નિફ્ટીએ પણ પહેલીવાર 24,250 નું સ્તર પાર કર્યું.
और पढो »

ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળGovernment Scheme For Farmers : 7 વર્ષથી ચાલી રહેલી સુજલામ સુફલામ જળ અભિયાનથી આજે ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચ્યું છે, આ યોજના રોજગારીનું મોટું કેન્દ્ર બની છે
और पढो »

Kutch New Year : કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે... PM મોદીએ કચ્છીઓને આપ્યો નવા વર્ષનો ખાસ મેસેજKutch New Year : કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે... PM મોદીએ કચ્છીઓને આપ્યો નવા વર્ષનો ખાસ મેસેજPM Modi Wishes On Kutch New Year : પ્રધાનમંત્રી દર વર્ષે અષાઢી બીજે આવતા કચ્છીઓના નવા વર્ષ માટે તેઓને શુભેચ્છાઓ પાઠવે છે, આ વર્ષનો તેમનો કચ્છીઓ માટેનો સંદેશો ખાસ છે
और पढो »

ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામRahul Gandhi On Gujarat Congress : બનાસકાંઠાની જીત બાત રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ માટે નવા આદેશ કર્યા, પોતાની કોર ટીમને સોંપ્યું ગુજરાત કોંગ્રેસને સજીવન કરવાનું કામ
और पढो »

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; ગુજરાતના આ વિસ્તારો માટે આગામી 7 દિવસ ભારે!માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; ગુજરાતના આ વિસ્તારો માટે આગામી 7 દિવસ ભારે!Gujarat Heavy Rain: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સક્રિય થયેલું ચોમાસું હવે ધીરે ધીરે આગળ પણ વધવા લાગ્યું છે. અનેક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ હવે આગામી દિવસોમાં તોફાની બને તો નવાઈ નહીં. કારણ કે તોફાની વરસાદનો અણસાર દરિયામાં દેખાવા લાગ્યો છે.
और पढो »

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
और पढो »



Render Time: 2025-02-19 10:11:28