Loksabha Election 2024 : ભાજપના માટે આજે પણ જૂનાગઢ સીટ નબળી ગણાય છે, તેમાં પણ આપ અને કોંગ્રેસના ગઠબંધનને કારણે હવે તો જીત દૂર દૂર સુધી ક્યાંય દેખાતી નથી, નવા રિપોર્ટ બાદ ભાજપે પીએમ મોદીને જ પ્રચાર માટે અહી મેદાનમાં ઉતાર્યા
daily horoscopeGurucharan SinghGold-Silver Rateગુજરાતમાં પાટીલે લોકસભાની તમામ 26 બેઠક પર 5 લાખની લીડ થી જીતનો ટાર્ગેટ સેટ કર્યો છે. તેમાં એક બેઠક તો ચૂંટણી પહેલા જ સર કરી લીધી. પરંતું પાટીલના ટાર્ગેટ સામે અનેક અડચણો છે. સૌરાષ્ટ્રની એક બેઠક પર જીત માટે ભાજપને લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિ છે. ખુદ ભાજપ દ્વારા આ આંતરિક તારણ કાઢવામા આવ્યું છે. આ બેઠક છે જુનાગઢ બેઠક. જુનાગઢ વિધાનસભાના પરિણામ મુજબ વિપક્ષ 33,152 મતે આગળ છે. ભાજપને આ બેઠક પહેલેથી નડતી આવી છે.
ભાજપના રાજકીય તજજ્ઞો દ્વારા કાઢવામાં આવેલા તારણો અનુસાર, જુનાગઢ લોકસભા હેઠળની સાતેસાત વિધાનસભા બેઠકોના વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણી વખતના મત હવેના નવા ઈન્ડિયા ગઠબંધન કરતા ભાજપને ઓછા પડી રહ્યાં છે. આ કારણોસર જુનાગઢ ભાજપ માટે કપરા ચઢાણવાળી બેઠક બની છે.જુનાગઢની જીત આકરી લાગતા આ બેઠક પર પ્રચાર માટે ખુદ પીએમ મોદી ઉતરવાના છે. વડાપ્રધાન આગામી 2 જૂનના રોજ ગુજરાતમાં પ્રચાર કરશે. તેથી ગત લોકસભાની જેમ પીએમ મોદીને પણ આ લોકભા બેઠક પર પ્રચાર માટે આવવુ પડી રહ્યું છે તેવું ભાજપના વર્તુળોમાં માનવું છે.
Gujarat Gujarat Politics Gujarat Model Jungadh લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date ભાજપમાં ભડકો જૂનાગઢ બેઠક કોંગ્રેસ આપ ગઠબંધન પાટીલનું ટેન્શન 5 લાખની લીડ મોદીના નામે વોટ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણPatidar Samaj : ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો, નરેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસને ફાયદો કરાવી જશે
और पढो »
ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માગવા નીકળ્યા છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવોGopal Italiya In Junagadh : જૂનાગઢcex લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં સભા યોજાઈ હતી, જેમાં આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર અનેક આક્ષેપો કર્યા હતા
और पढो »
સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
और पढो »
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »