સુરતના ડાયમંડ ઉદ્યોગ પર કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા બે વર્ષથી સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે મંદીના કારણે કેટલાય રત્ન કલાકારો પોતાના વતન જતા રહ્યા છે ત્યારે કેટલાક લોકોને તો પોતાના ઘરનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ પડી રહ્યું...
સુરત ના ડાયમંડ ઉદ્યોગ પર કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા બે વર્ષથી સુરત ના ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે મંદીના કારણે કેટલાય રત્ન કલાકાર ો પોતાના વતન જતા રહ્યા છે.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે, સુરત હીરા ઉદ્યોગમાં અંદાજે છેલ્લા 15થી 16 મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 62 રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધા છે. ત્યારે અમે અનેક વખત સરકારનું ધ્યાન દોરવાનું પ્રયત્ન કર્યો છે કે આવા કપરા સમયે રત્નકલાકારોને આર્થિક મદદ કરો પરંતુ સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી. જેના કારણે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે અને નિર્દોષ રત્નકલાકારો જીવ ગુમાવી રહ્યા છે.
Helpline Number SURAT રત્ન કલાકાર સુરત આત્મહત્યા સુરત હીરા ઉદ્યોગ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરBonus Share: સ્ટોક માર્કેટમાં આ સપ્તાહે 4 કંપનીઓ એક્સ-બોનસ શેર તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓમાં ઓયલ ઈન્ડિયા લિમિટેડ પણ એક છે.
और पढो »
ટેક્સ બચાવવો હોય તો તમારી પત્નીના ખાતામાં જમા કરો પૈસા, હોશિયાર લોકો કરે છે આ કામIncome Tax: ટેક્સ બચાવવાના ઘણા રસ્તા છે, પરંતુ એક રસ્તો જેની વારંવાર ચર્ચા થાય છે તે છે પત્નીના ખાતામાં પૈસા જમા કરાવવાનો. આ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે, યુક્તિ મહાન છે, પરંતુ તેના સંપૂર્ણ નિયમોને જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવો જાણીએ આ ટ્રીક પાછળના નિયમો અને તેના ફાયદા.
और पढो »
ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર...
और पढो »
ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર...
और पढो »
આ લોકોને દર વર્ષે મોદી સરકાર આપી રહી છે 6000 રૂપિયા, જાણો કેવી રીતે કરવી અરજીPM Kisan - New Farmer Registration: ડિસેમ્બર 2018થી કેન્દ્ર સરકાર નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય ત્રણ સમાન હપ્તામાં આપી રહી છે. આ યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ છે. આ અંતર્ગત ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત રૂપિયા 2-2 હજાર મળે છે.
और पढो »
શું શાસ્ત્રોમાં ચોખા ગણાય છે માંસાહાર? ચોખામાં કોનો જીવ હોય છે? જાણો કેમ એકાદશી પર નથી ખાવામાં આવતા ચોખાYogini Ekadashi 2024: આજે યોગિની એકાદશી છે. એકાદશી પર સામાન્ય રીતે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છોકે, આખરે આ દિવસે ચોખા ખાવાની કેમ ના પાડવામાં આવે છે? શું ચોખા ખરેખર માંસાહાર છે? શાસ્ત્રો શું કહે છે જાણો વિગતવાર...
और पढो »