હોટલ ફટાફટ ખાલી કરો... રાજકોટની ટોચની 10 હોટલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Rajkot समाचार

હોટલ ફટાફટ ખાલી કરો... રાજકોટની ટોચની 10 હોટલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Rajkot NewsRajkot Hotels ThreatsRajkot Police
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 77%
  • Publisher: 63%

Bomb Threat : રાજકોટની ફેમસ કહેવાય તેવી ઇમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ સહિત 10 હોટલોને ઇ-મેઈલ મળ્યો, કડક ચેકિંગ હાથ ધરાયું

દિવાળી પર 40 વર્ષ બાદ બની રહ્યો છે મહાયોગ, આ રાશિના જાતકોનું ખૂલશે ભાગ્ય; થશે જબરદસ્ત ધનલાભ!દેશભરમાં હાલમાં 100 થી વધુ ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકીનો સિલસિલો યથાવત છે. ત્યાં હવે રાજકોટ ની 10 હોટેલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ભર્યો ઇ-મેઈલ મળતા પોલીસ હરકતમાં આવી છે. તહેવાર સમયે જ ધમકી મળતા રાજકોટ પોલીસમાં દોડધામ વધી ગઈ છે. બૉમ્બ સ્કવોર્ડ સહિતની ટીમોએ તમામ હોટલોમાં સઘન ચેકીંગ હાથ ધર્યું છે. પોલીસ ચેકીંગમાં કોઈ જ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.

રાજકોટની જાણીતી ઇમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ, હોટલ ગ્રાન્ડ રેજંસી સહિતની હોટલ સામેલ છે. આ એવી હોટલો છે, જ્યાં બહારથી રાજકોટ આવતા સેલિબ્રિટીઝ અને મહેમાનો રોકાય છે.ધમકીભર્યા મેઈલમાં લખ્યું છે કે, મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મૂક્યા છે. બોમ્બ થોડા કલાકોમાં નીકળી જશે. આજે અનેક નિર્દોષોના જીવ જશે. ઉતાવળ કરો અને હોટેલ ખાલી કરો. હમણાં જ ખાલી કરો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rajkot News Rajkot Hotels Threats Rajkot Police Rajkot Hotels Threats To Blow Up Bombs Rajkot 5 Star Hotels રાજકોટ રાજકોટ ન્યૂઝ રાજકોટ પોલીસ રજોકોટ હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચીવડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચીવડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. જેના કારણે પોલીસ પણ દોડતી થઇ છે. એરપોર્ટની સિક્યુરિટી એજન્સી સાથે મળી બંદોબસ્ત ગોઠવીને તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
और पढो »

Indian Army: ઈન્ડિયન આર્મીમાં 12 પાસ યુવક-યુવતીઓને ફટાફટ અરજીઓ કરો, વાંચી લો સંપૂર્ણ માહિતીIndian Army: ઈન્ડિયન આર્મીમાં 12 પાસ યુવક-યુવતીઓને ફટાફટ અરજીઓ કરો, વાંચી લો સંપૂર્ણ માહિતીIndian Army TES 53 Recruitment 2024: ભારતીય સેનાએ પોતાની વેબસાઇટ પર 53મી ટેકનિકલ એન્ટ્રી સ્કીમ (TES 53) માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે.
और पढो »

Gold Rate Today: આનંદો....પાંચમે નોરતે સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: આનંદો....પાંચમે નોરતે સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટસોના અને ચાંદીમાં સતત તેજી જોવા મળી રહી હતી પરંતુ હવે તેના પર બ્રેક લાગતી જોવા મળી રહી છે. એકવાર ફરીથી સોનામાં સુસ્તી જોવા મળી રહી છે. સોમવારે વાયદા બજારમાં સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળ્યો જ્યારે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીમાં કડાકો જોવા મળી રહ્યો છે.
और पढो »

Gold Rate Today: ગયું સોનું હાથમાંથી હવે! ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો ભાવ, ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરોGold Rate Today: ગયું સોનું હાથમાંથી હવે! ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો ભાવ, ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરોફેસ્ટિવ સીઝનાં સોનાની ચમક તેજ થઈ ગઈ છે. હળવી સુસ્તી બાદ ગોલ્ડ ફરી એકવાર રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઉછાળા વચ્ચે ઘરેલુ વાયદા બજાર અને શરાફા બજારમાં ગોલ્ડ પોતાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે.
और पढो »

સલમાન ખાનના હાલ બાબા સિદ્દીકીથી પણ ખરાબ થશે... ભાઈજાનને ફરી મળી ધમકી?સલમાન ખાનના હાલ બાબા સિદ્દીકીથી પણ ખરાબ થશે... ભાઈજાનને ફરી મળી ધમકી?બાબા સિદ્દીકીના મોત બાદ હવે સલમાન ખાન પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ મુંબઈ ટ્રાફિક પોલીસને એક ધમકીવાળો મેસેજ મળ્યો છે. આ મેસેજ લોરેન્સ બિશ્નોઈ ગેંગની નીકટની વ્યક્તિએ મોકલ્યો છે.
और पढो »

Gold Rate Today: દીવાળી પહેલા અચાનક સોનાના ભાવ થયા ધડામ, ભાવમાં મોટો કડાકો, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: દીવાળી પહેલા અચાનક સોનાના ભાવ થયા ધડામ, ભાવમાં મોટો કડાકો, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટLatest Gold Rate: ગઈ કાલે સાંજે ક્લોઝિંગ રેટમાં કડાકો જોવા મળ્યો અને આજે સવારે ઓપનિંગમાં તો ભાવ વધુ ગગડી ગયા. વાયદા બજાર અને શરાફા બજારમાં સોના અને ચાંદીના હાલ શું ભાવ છે તે ખાસ જાણો.
और पढो »



Render Time: 2025-02-13 11:56:48