ગુજરાતના પાલનપુરમાં એક 13 વર્ષીય કિશોરીનું બાથરૂમમાં ગીઝર ગેસ ગુંગળામણથી મોત નિપજ્યું છે. દીકરી બાથરૂમમાં ન્હાવા જતા ગેસ ગુંગળામણ થતાં, પરિવારે દરવાજો તોડી બહાર કાઢી. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી.
13 વર્ષીય કિશોરી બાથરૂમમાં નહાવા જતા ગેસ ગુંગળામણ થતાં ઘટના બની. કિશોરી મોડે સુધી બાથરૂમની બહાર ના આવતા પરિવારે દરવાજો તોડી બહાર કાઢી. તેને બહાર કાઢીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તબીબે કિશોરીને મૃત જાહેર કરી.
પાલનપુરના આબુ હાઇવે ઉપર આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીના મકાનમાં બાથરૂમમાં ન્હાવા ગયેલી 13 વર્ષીય કિશોરીનું ગીઝરના ગેસથી ગૂંગળાઇ જવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી છે.નાહવા ગયેલી દીકરીનો 15 મિનિટ સુધી બાથરૂમમાંથી કોઇ અવાજ ન આવતાં કે પુત્રી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો. જે ના ખોલતાં મકાન પાછળ જઇ કાચની ઝાળીમાંથી જોતા તેણી ફર્સ ઉપર પડેલી હતી. આથી પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.
DEATH GAS LEAK BATHROOM ACCIDENT CHILD DEATH GUJARAT
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દુષ્કર્મ બાળકીનું સારવાર દરમિયાન નિધનભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકીને દુષ્કર્મનો ભોગ બેન્યો હતો. સારવાર દરમિયાન આજે બાળકીનું મોત થયું છે.
और पढो »
ગુજરાતમાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીનું મોતગુજરાતના ભરૂચના ઝઘડિયામાં 16 ડિસેમ્બરે દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીનું મોત થયું છે. આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી દીધો હતો. બાળકીને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જ્યાં આજે બાળકીનું મોત થયું છે.
और पढो »
સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર સિરિયલ કિલરનો ખેલ ખતમ! 12 લોકોની હત્યા કરનારની છે રૂંવાડા ઉભા કરી દે એવી કહાનીથોડા સમય પહેલા અમદાવાદ પોલીસ દ્વારા 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરનાર તાંત્રિક નવલસિંહની ધરપકડ કરવામાં આવી હતી અને તેનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત નિપજ્યુ હતું.
और पढो »
ખતરનાક કેમિકલથી 12 લોકોને મોત આપનાર ભુવાનું મોત, મા-દાદી અને કાકાને પણ પતાવ્યા હતાAhmedabad Crime News : અમદાવાદમાં અનેક હત્યા અંજામ આપનાર સિરિયલ કિલર ભૂવાનું મોત... છાતીમાં દુઃખાવો થયા બાદ અચાનક મોત.. પોલીસ સમક્ષ કુલ 12 હત્યાઓની કરી હતી કબૂલાત...
और पढो »
કોરોના કરતા ખતરનાક બીમારી ગુજરાતમાં ફેલાઈ, ટપોટપ થઈ રહ્યાં છે મોત, બે મહિનામાં 22 ના મોતSwine Flu Spread In Gujarat રાજ્યમાં સ્વાઈનફ્લૂએ ઊંચક્યું માથું.... બે મહિનામાં 22 દર્દીઓના થયા મોત... તો 386 દર્દીઓ સપડાયા સ્વાઈનફ્લૂના ભરડામાં.... સ્વાઈનફ્લૂથી દર્દીઓના મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમાંકે...
और पढो »
જમ્મુ કાશ્મીરમાં સેના વાહન ખાઈમાં પડી, પાંચ સૈનિકોના મોતજમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં એક સેના વાહન ખાઈમાં પડી ગયું હતું, જેમાં પાંચ સૈનિકોના મોત થયા છે. ઘાયલ સૈનિકોનો ઉપચાર ચાલી રહ્યો છે.
और पढो »