Agriculture News : જામનગર તાલુકાના ઠેબા ગામે રહેતા દરિયાદિલ ખેડૂત દિલીપભાઇ સંઘાણી, 15 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ઉત્પાદન કરેલા ફળો માત્ર પક્ષીઓને ખવડાવે છે
જામનગર તાલુકાના ઠેબા ગામે રહેતા દરિયાદિલ ખેડૂત દિલીપભાઇ સંઘાણી, 15 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ઉત્પાદન કરેલા ફળો માત્ર પક્ષીઓને ખવડાવે છે, રસાયણમુક્ત જમીન ધરાવતા ફાર્મમાં મોર, ચકલી, પોપટ સહિત અનેક પક્ષીઓનો દિવસભર કલરવ, પ્રાકૃતિક ખેતી પધ્ધતિ આર્થિક રીતે અને આરોગ્ય માટે ફાયદાકારક છે તેવુ તેઓ માને છે કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સિસ્ટમની રચના કરી છે અને આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ.
માત્ર પક્ષીઓ રસાયણમુક્ત ફળો ખાઈ શકે તે માટે તેઓ ઝાડના બધા ફળો તેમના માટે મૂકી દે છે. તેમના ફાર્મમાં રસાયણમુક્ત જમીન તો છે જ સાથે સાથે મોર, ચકલી, પોપટ સહિત અનેક પક્ષીઓનો દિવસભર કલરવ પ્રદૂષણમુક્ત વાતાવરણ માંથી મનને શાંતિ આપે તેવું વાતાવરણ પણ ઊભું થયું છે. જામનગર તાલુકાના ઠેબા ગામે રહેતા દિલીપભાઈ સંઘાણી જણાવે છે કે, તેઓએ ૧૫ વિધા જમીનમાં બાગાયતીપાકો પૈકી ફળો જેમાં ચીકુ, નાળિયેરી, ખારેક, મોસંબી, આંબો, જાંબુનું વાવેતર કર્યું છે.
Organic Farming જામનગર Jamngar Animal Lovers Bird Lovers ઓર્ગેનિક ખેતી સજીવ ખેતી પ્રાકૃતિક ખેતીના પ્રહરી બલેઠી ગામના ખેડૂત વાલજીભાઈ ચૌધરી પ્રાકૃતિક ખેતી ગુજરાતના ખેડૂત અનોખી સફળતા પ્રાકૃતિક ખેતીના પ્રહરી પ્રાકૃતિક ખેતીના ફાયદા જમીનના જતનકાર પ્રાકૃતિક ખેતીની આહલેક જગાવી ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Agriculture Kisan એગ્રિકલ્ચર બાગાયતી ખેતી ખેતીમાંથી કમાણી પક્ષીવિદ જીવદયા પ્રેમી દરિયાદિલ ખેડૂત
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
TRP ગેમઝોનમાંથી મળ્યાં સળગેલા માનવ અંગો, ઉપલેટાનો ધોબી પરિવારના પાંચનો કોઈ અત્તોપત્તો નથીRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં એક નહિ, અનેક પરિવારો લાપતા છે, ઉપલેટાનો ધોબી પરિવાર પણ ગાયબ, પરિવારના 5 લોકો હજુ સુધી મળી શક્યા નથી
और पढो »
પાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંViral Nitrogen Fire Paan : ગુજરાતમા પણ પાન-માવાના શોખીન અનેક છે, આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાનનો શોખ ભારે પડી શકે છે, બેંગલુરુમાં એક સગીરાના પેટમાં ફાયર પાન બાદ કાણું પડી ગયું હતું
और पढो »
Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
और पढो »
લ્યો બોલો અહીં પુરૂષો વિના એકલી તડપે છે મહિલા, પૈસા આપવા છતાં પરણવા તૈયાર નથી પુરૂષોદુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં મહિલાઓને લગ્ન (Marriage) માટે છોકરો મળી રહ્યો નથી. આ ગામમાં સુંદર મહિલાઓ છે પરંતુ તેઓ લગ્ન માટે વર (Groom) ની શોધમાં છે. પરંતુ આ અધૂરી ઈચ્છા પૂરી થઈ રહી નથી. તમને જણાવી દઈએ કે આ કહાની બ્રાઝિલ (Brazil) ના નોઇવાના એક ગામની છે. આ ગામ પહાડો પર આવેલું છે.
और पढो »
ગુજરાતના આ ગામમાંથી એકાએક ગાયબ થઈ ગયા બધા પુરુષો, એવું તો શું થયુંSabarkantha Road Accident : સાબરકાંઠાના ગામડી ગામમાંથી તમામ પુરુષો થઇ ગયા છે ગાયબ, એક અઠવાડિયાથી કોઈ અત્તોપત્તો નથી, આ કારણે મહિલાઓના માથે આવ્યું મોટું સંકટ
और पढो »
પુરુષોની 100 બીમારીઓ થશે કંટ્રોલ! પાચનથી પાવર સુધી બધા પ્રોબ્લેમ સોલ્વ કરશે આ એક ફળBenefits of Noni Fruit: લોકોને એવું લાગતું હશે કે મહિલાઓને પુરુષોની સરખામણીએ ઘણી બધી શરીરિક સમસ્યાઓ હોય છે. પરંતુ એવું નથી પુરુષોની સમસ્યાઓ પણ એટલી જ હોય છે. બન્નેના બોડી સ્ટ્રક્ચર અલગ છે પણ કોઈને ઓછી અને કોઈને વધુ સમસ્યા થાય એવું નથી. ત્યારે અનેક સમસ્યાઓનો ઈલાજ બની શકે છે એક ફળ. જાણો વિગતવાર...
और पढो »