18 અને 19 ડિસેમ્બરે બેંકો રહેશે બંધ! આજે જ પતાવી દેજો કામ, જાણો RBI એ શા માટે આપી રજા?

Bank Holidays समाचार

18 અને 19 ડિસેમ્બરે બેંકો રહેશે બંધ! આજે જ પતાવી દેજો કામ, જાણો RBI એ શા માટે આપી રજા?
RBIRBI Holiday CalendarBank Holidays In December
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Bank Holidays in December: જો તમારી પાસે આગામી એક-બે દિવસમાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. જી હા, RBI દ્વારા આપવામાં આવેલી રજાઓની યાદીમાં કેટલાક વિસ્તારોમાં 18 અને 19 ડિસેમ્બરે બેંકો બંધ રહેશે. દેશમાં બેંકમાં રજાઓ દરેક રાજ્યના તહેવારોના હિસાબથી બદલાય છે.

RBI Holiday Calendar: RBI ના હોલીડે કેલેન્ડરમાં રાષ્ટ્રીય તહેવારો, મુખ્ય તહેવારો અને પ્રાદેશિક તહેવારોના આધારે રજાઓ આપવામાં આવે છે. આ સિવાય બેંકોમાં દર બીજા અને ચોથા રવિવારે રજા હોય છે.દૈનિક રાશિફળ 17 ડિસેમ્બર: આજે ત્રિપુષ્કર યોગનો શુભ સંયોગ; આ 5 રાશિના જાતકોએ સંભાળીને રહેવું!healthશિયાળામાં ગ્લવ્સ પેરીને કેવી રીતે ચલાવવો Smartphone? આ રીત જાણી લીધી તો નહીં થાય હાથ ઠંડા

જો તમારી પાસે આગામી એક-બે દિવસમાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. જી હા, RBI દ્વારા આપવામાં આવેલી રજાઓની યાદીમાં કેટલાક વિસ્તારોમાં 18 અને 19 ડિસેમ્બરે બેંકો બંધ રહેશે. દેશમાં બેંકમાં રજાઓ દરેક રાજ્યના તહેવારોના હિસાબથી બદલાય છે. આ સિવાય આરબીઆઈના કેલેન્ડરમાં બેંકો તરફથી દર મહિનાના બીજા અને ચોથા શનિવારે અને રાષ્ટ્રીય રજાઓ, વિશેષ કાર્યક્રમોની રજા હોય છે. દેશમાં બેંક રજાઓ સંબંધિત યાદી RBI દ્વારા જાહેર કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે બેંકની રજાઓ દરમિયાન ગ્રાહકો માટે ATM, ઈન્ટરનેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ જેવી સેવાઓ ઉપલબ્ધ હોય છે. બેંક શાખાઓ ચુકવણી સેવાઓ અથવા રોકડ ડિપોઝિટ અથવા મોટા વ્યવહારો માટે બંધ રહે છે. સામાન્ય રીતે દેશમાં બેંક રજાઓ રાજ્યો અને શહેરો અનુસાર બદલાય છે. જો કે, વર્ષ 2024 માં દેશભરમાં ઘણી જાહેર રજાઓ લાગુ કરવામાં આવશે. આમાંની કેટલીક રજાઓમાં પ્રજાસત્તાક દિવસ , સ્વતંત્રતા દિવસ અને ગાંધી જયંતિ નો સમાવેશ થાય છે.

આ સિવાય રજાઓ ઉપરાંત દર મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહે છે. બેંકનો કાર્યકારી દિવસ મહિનાના પાંચમા શનિવારે હોય છે જેમાં પાંચ શનિવાર હોય છે. અગાઉ શનિવારે બેંકો માત્ર અડધો દિવસ ખુલ્લી રહેતી હતી.BZ જેવું અમદાવાદમાં પણ એક કૌભાંડ? સૌરાષ્ટ્રના રોકાણકારોના કરોડો રૂપિયા થઈ જશે ચાંઉ?આવતીકાલે રજૂ થશે વન નેશન વન ઈલેક્શન બિલ, ભાજપે સાંસદો માટે જાહેર કર્યો વ્હીપHusband And Wifeફિલ્મને ટક્કર આપતી રિયલ સ્ટોરી,પતિને છૂટાછેડા આપવા યુવતીએ પત્નીને આપ્યા 1.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

RBI RBI Holiday Calendar Bank Holidays In December

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Relationship: એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન ?Relationship: એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન ?Relationship: એ.આર રહેમાન અને તેની પત્ની સાયબા નો લગ્નના 29 વર્ષ પછી એકબીજાથી અલગ થઈ રહ્યા છે. ત્યારે એવા જ જાણવા સૌ કોઈ આતુર છે કે 29 વર્ષ પછી લગ્ન તૂટવાનું કારણ શું ? ચાલો તમને જણાવીએ એવા કયા કારણ હોય છે જેના કારણે મોટી ઉંમરે લોકો ડિવોર્સનો નિર્ણય કરે છે.
और पढो »

રાશન કાર્ડ માટે E-KYC કરાવવા ક્યાંય જવાની જરૂર નથી, મોબાઈલમાં એક ક્લિકથી થઈ જશે કામરાશન કાર્ડ માટે E-KYC કરાવવા ક્યાંય જવાની જરૂર નથી, મોબાઈલમાં એક ક્લિકથી થઈ જશે કામRation Card E KYC News : હવે E-KYC માટે કચેરીના ધક્કા નહિ રહે:લાંબી લાઇનમાં ઊભા રહ્યા વગર જ રાશનકાર્ડધારકો ઘેરબેઠાં મોબાઇલ ફોનથી E-KYC કરી શકશે; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
और पढो »

Astro Tips: જાણો અઠવાડિયાના કયા દિવસ વાળ કપાવવા માટે શુભ અને કયા દિવસ અશુભ?Astro Tips: જાણો અઠવાડિયાના કયા દિવસ વાળ કપાવવા માટે શુભ અને કયા દિવસ અશુભ?Auspicious day for Haircut: હિંદુ ધર્મ અનુસાર અઠવાડિયાના 5 દિવસ એવા હોય છે જ્યારે વાળ ન કાપવા જોઈએ. અઠવાડિયાના આ દિવસો વાળ કાપવા માટે અશુભ માનવામાં આવે છે. આ દિવસોમાં વાળ કાપવાથી ધનની હાનિ, માન હાનિ, શારીરિક સમસ્યાઓ વગેરેનો સામનો કરવો પડે છે.
और पढो »

રાજ્યના ખેડૂતો માટે કામની વાત: આ કામ ફટાફટ પતાવી લેજો, સમગ્ર દેશમાં ગુજરાતે બનાવ્યો છે રેકોર્ડરાજ્યના ખેડૂતો માટે કામની વાત: આ કામ ફટાફટ પતાવી લેજો, સમગ્ર દેશમાં ગુજરાતે બનાવ્યો છે રેકોર્ડગુજરાત ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં સમગ્ર દેશમાં પ્રથમ છે. ફાર્મર રજીસ્ટ્રીને વેગવાન બનાવવા ભારત સરકારે વિવિધ પ્રોત્સાહનો પણ જાહેર કર્યા છે. જે મુજબ કુલ લક્ષ્યાંક સામે 25 ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી હોય, તેવા રાજ્યોને ભારત સરકાર તરફથી “સ્પેશિયલ સેન્ટ્રલ આસીસ્ટન્સ’ તરીકે રૂ.
और पढो »

ગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળઅદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી બંને માટે ખરાબ સમાચાર આવ્યા છે.
और पढो »

Gold Rate Today: મોજેદરિયા...સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, લેટેસ્ટ રેટ જાણી ખુશ થઈ જશોGold Rate Today: મોજેદરિયા...સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, લેટેસ્ટ રેટ જાણી ખુશ થઈ જશોLatest Gold Rate: જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે સોનું અને ચાંદી બંને ગગડ્યા છે. રિટેલ ભાવ અને વાયદા બજાર બંનેમાં સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. લેટેસ્ટ રેટ ખાસ જાણો.
और पढो »



Render Time: 2025-02-19 03:06:35