2 રૂપિયાથી પણ ઓછા ખર્ચે સફેદ વાળ થશે કાળા, 60 ની ઉંમરે પણ વાળ નહીં થાય સફેદ!

Home Remedy समाचार

2 રૂપિયાથી પણ ઓછા ખર્ચે સફેદ વાળ થશે કાળા, 60 ની ઉંમરે પણ વાળ નહીં થાય સફેદ!
Grey HairWhite HairBlack Hair
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

તમે વાળને કાળા કરવા માટે ઘરમાં રહેલી જ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. જેનાથી વાળને નુકસાન પણ ઓછું થવાનું જોખમ રહે છે. આ સાથે જ ઓછા ખર્ચામાં તમને સારું રિઝલ્ટ પણ મળી શકે છે. આજે અમે તમને આ લેખમાં આવા જ એક ઘરગથ્થું ઉપાય વિશે જણાવીશું.

દિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભબુધ, શુક્ર અને મંગળ ગ્રહની ચાલમાં થશે ફેરફાર, આ જાતકોનું ચમકી જશે ભાગ્ય, કરિયર અને કારોબારમાં પ્રગતિનો યોગકોઈ 5612 કરોડ તો કોઈ 172859 કરોડના માલિક, ભારતમાં આ 5 લોકોએ શેરબજારમાંથી કરી અતૂટ કમાણીદૈનિક રાશિફળ 19 ઓગસ્ટ: મિથુન રાશિ માટે આર્થિક મામલે સોમવાર શુભ, વૃશ્ચિક રાશિને સારા સમાચાર મળશે, વાંચો આજનું રાશિફળ

દરેક મહિલાની ઈચ્છા હોય છેકે તેના વાળ કાળા અને ભરાવદાર હોય અને આ માટે તે અઢળક પ્રયત્નો પણ કરે છે. આજકાલ જલદી વાળ સફેદ થઈ જવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે અને આ સફેદ વાળને કાળા કરવા માટે જાત જાતની હેર ડાઈ કે મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ થતો હોય છે. જેનાથી ભલે તમારા વાળ કાળા નજરે ચડે પરંતુ ગણતરીના દિવસોમાં તેનો રંગ ફીકો પડવા લાગે છે. આ સાથે જ વાળની અનેક પ્રકારની સમસ્યાઓ પણ સર્જાય છે. આવી સ્થિતિમાં લાલ મરચા તમને સફેદ વાળને કાળા કરવામાં મદદ કરી શકે અને વાળનો ગ્રોથ પણ સારો કરી શકે છે.

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Grey Hair White Hair Black Hair Hair Care Haircare Health Tips Gujarati News સફેદ વાળને કાળા કરવાનો ઉપાય Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hair Fall Solution: વાળ વધારે ખરતા હોય તો 5 રૂપિયાની આ વસ્તુનો કરો ઉપયોગ, વાળ ખરતા હંમેશ માટે બંધ થઈ જશેHair Fall Solution: વાળ વધારે ખરતા હોય તો 5 રૂપિયાની આ વસ્તુનો કરો ઉપયોગ, વાળ ખરતા હંમેશ માટે બંધ થઈ જશેHair Fall Solution: ઘણા લોકોને તો ચોમાસામાં વાળ એટલા બધા ખરે છે કે કાંસકા સિવાય જમીન પર પણ વાળ જ વાળ જોવા મળે. વધારે પ્રમાણમાં વાળ ખરતા હોય તો માથામાં ટાલ પડવાની સંભાવના પણ વધી જાય છે.
और पढो »

Lifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: જો ઠંડા પાણીથી નહાવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે જે સ્ટ્રેટને ઘટાડે છે અને મૂડ સુધારવામાં મદદ કરે છે તેનાથી ડિપ્રેશન અને ચિંતાથી લડવામાં પણ મદદ મળે છે
और पढो »

આગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : 10 વાગ્યા સુધી આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુંઆગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : 10 વાગ્યા સુધી આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુંWeather Updates : આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા,,, ઘણા ભાગોમાં અતિભારે વરસાદની આગાહી,,, મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગે આપી વરસાદની આગાહી
और पढो »

Shukra Gochar 2024: આ 5 રાશિના લોકો ઓગસ્ટ મહિનામાં બનશે અમીર, શુક્રનું ગોચર કારર્કિદીમાં અપાવશે ઝળહળતી સફળતાShukra Gochar 2024: આ 5 રાશિના લોકો ઓગસ્ટ મહિનામાં બનશે અમીર, શુક્રનું ગોચર કારર્કિદીમાં અપાવશે ઝળહળતી સફળતાShukra Gochar 2024: આ 5 રાશિના લોકોને આર્થિક સ્થિતિ મજબૂત થશે અને કમાણીમાં પણ વધારો થશે. આ પાંચ રાશિના લોકોની કમાણી એટલી વધારે થશે કે તેઓ બચત કરવામાં પણ સફળ રહેશે. શુક્રના પ્રભાવના કારણે આ પાંચ રાશિના લોકોનું દાંપત્યજીવન જીવન પણ મધુર બનશે.
और पढो »

NEET 2024: ગુજરાતમાં NEETની ટોપરને કોલેજમાં પણ નહીં મળે એડમિશન, ધો.12માં બે વાર ફેલNEET 2024: ગુજરાતમાં NEETની ટોપરને કોલેજમાં પણ નહીં મળે એડમિશન, ધો.12માં બે વાર ફેલNEET 2024 Topper fails 12th Exam: NEET પરીક્ષામાં 720માંથી 705 ગુણ મેળવનાર ગુજરાતની વિદ્યાર્થીની 12માં ધોરણના કેમિસ્ટ્રી વિષયમાં નાપાસ થઈ હતી, પૂરક પરીક્ષામાં પણ નાપાસ થઈ. આ પરિણામએ NEET સ્કોર પર શંકા વ્યક્ત કરી છે.
और पढो »

Tenant Rights: પ્રોપર્ટી માલિકની નહીં ચાલે મનમાની, ભાડુઆતને પણ કાયદો આપે છે આ અધિકારTenant Rights: પ્રોપર્ટી માલિકની નહીં ચાલે મનમાની, ભાડુઆતને પણ કાયદો આપે છે આ અધિકારદરેક વ્યક્તિ ઘરનું ઘર ના લઈ શકે નહીં તો રેન્ટલની જરૂર જ ના પડે, વધતા જતા મકાનોના ભાવો, વધતા વ્યાજદર વચ્ચે હવે મેગા શહેરોમાં મકાન લેવું એ સપનું બની રહ્યું છે. અમદાવાદમાં કૂદકે ને ભૂસકે ઘરોના ભાવ વધી રહ્યાં છે. ઘણા લોકો ભાડે રહે છે પણ પોતાના અધિકારો જાણતા નથી એટલે મકાનમાલિકો એમની મનમાની ચલાવે છે.
और पढो »



Render Time: 2025-02-22 01:56:20