મે મહિનામાં બુધ અને શુક્રની યુતિ બની રહી છે. આ યુતિ વૃષભ રાશિમાં બનશે. જેના કારણે કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મે મહિનો ભારે રહેશે! શું ગુજરાતમાં ફરી તોફાનનાં એંધાણ? જાણો અંબાલાલની મહિનાની ભયાનક આગાહીહવે દુબઈના સરોવર જેવો નજારો ગુજરાતમાં અહીં જોવા મળશે, આવતીકાલથી શરૂ, જાણો શું હશે ફી?Akshaya Tritiya 2024: અક્ષય તૃતિયા પર આ 5 વસ્તુઓનું દાન બનાવશે ધનવાન, આવકમાં થશે જોરદાર વધારો
જ્યોતિષ શાસ્ત્ર મુજબ સમયાંતરે ગ્રહો ગોચર કરીને યુતિ બનાવે છે. જેનો પ્રભાવ તમામ 22 રાશિના જાતકો પર પડે છે. વૃષભ રાશિવાળા માટે બુધ અને શુક્રની યુતિ ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના લગ્ન ભાવ પર બની રહી છે. આથી આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. આ સાથે જ વેપારમાં નવા ઓર્ડર મળી શકે છે અને તમને સારા પ્રમાણમાં ધન કમાવવાની તક મળશે. પરીણિતોનું લગ્નજીવન શાનદાર રહેશે. આ સાથે જ જે લોકો અપરિણીત છે તેમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.
Mercury And Venus Conjunction Budh And Shukra Success Astrology Astro Predictions Gujarati News શુક્ર ગોચર બુધ અને શુક્રની યુતિ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shani Gochar: શનિદેવની કૃપાથી આગામી 6 મહિના સુધી આ રાશિવાળાને થશે બંપર ધનલાભ, સુખ-સંપત્તિ વધશેશનિના કુંભ રાશિમાં ગોચર દરમિયાન પહેલીવાર એવું બન્યું છે કે શનિ શુભ ફળ આપવાની સ્થિતિમાં છે. ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં શનિનું આવવું એ અત્યંત શુભ ફળવાળું ગણાય છે. ભાદ્રપદનો અર્થ છે શુભ પગવાળા એટલે કે જેના પગલાં કુંડળીમાં પડતા જ શુભ થાય છે.
और पढो »
સાડાસાતી અને ઢૈય્યાથી પરેશાન છો? શનિદેવને પ્રસન્ન કરવા માટે કરો આ કામ, દૂર થશે શનિદોષ, ધનના ઢગલા થશેશનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાનું મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ જે વ્યક્તિ શનિવારના દિવસે શનિદેવની પૂજા પૂરા ભાવ સાથે કરે છે તેને તમામ સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે. શાસ્ત્રોમાં શનિવારને લઈને અનેક નિયમો અને ઉપાય જણાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે. જાણો શનિવારના ઉપાયો વિશે.
और पढो »
Budhaditya Rajyog 2024: મેષ રાશિમાં સૂર્ય અને બુધના મિલનથી આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ થશે શરુBudhaditya Rajyog 2024: બુધાદિત્ય રાજયોગથી ત્રણ રાશિના લોકોને જબરદસ્ત ફાયદો થવાનો છે. આ ત્રણ રાશિના લોકો માટે આ સમયે અતિ શુભ છે. આ સમયે આ રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા મળશે અને ધન લાભ પણ થઈ શકે છે.
और पढो »
Chaturgrahi Yog: ચાર મોટા ગ્રહ મચાવશે ધમાલ, રાત-દિવસ નોટો છાપશે આ રાશિના લોકોMars Transit 2024: મંગળે 23 એપ્રિલના રોજ મીન રાશિમાં ગોચર કરી લીધું છે. મીનમાં મંગળના ગોચર કરવાથી 4 ગ્રહોનો શુભ સંયોગ સર્જાઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે મીન રાશિમાં મંગળ સાથે શુક્ર, રાહુ, બુધની યુતિ બની રહી છે. મંગળ અને શુક્ર મળીને ધન યોગ બનાવી રહ્યા છે. જાણો આ દરમિયાન કઇ રાશિવાળાને વિશેષ લાભ થશે.
और पढो »
ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેGujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે
और पढो »
અત્યંત દુર્લભ યોગ! 10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહોનું મિલન, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, પદ-પ્રતિષ્ઠા વધશેવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને ત્રિગ્રહી યોગોનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડતો હોય છે. અત્રે જણાવવાનું કે હાલ ધનના દાતા શુક્ર અને ગ્રહોના રાજા સૂર્ય દેવ મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે. જ્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ મેષ રાશિમાં છે.
और पढो »