Vadodara Floods : ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસનનું છે. તેમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાથી જીતને દિલ્હીની ગાદી સુધી પહોંચ્યા હતા. વડોદરા વર્ષોથી ભાજપનો ગઢ કહેવાય છે. છતાં વડોદરાના વિકાસ માટે ભાજપ સરકારે હંમેશાથી આંખ આડા કાન કરી રહ્યાં છે.
30 વર્ષથી શાસન કરતી ભાજપ સરકારને વડોદરાનો વિકાસ ન દેખાયો! શહેરને પૂરથી 1500 કરોડનું નુકસાનગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસનનું છે. તેમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાથી જીતને દિલ્હીની ગાદી સુધી પહોંચ્યા હતા. વડોદરા વર્ષોથી ભાજપનો ગઢ કહેવાય છે. છતાં વડોદરાના વિકાસ માટે ભાજપ સરકારે હંમેશાથી આંખ આડા કાન કરી રહ્યાં છે. દર પાંચ વર્ષે સરકારના પાપે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે છે. વડોદરામાં સર્જાતી તારાજી સરકારને કેમ દેખાતી નથી.
https://zeenews.india.com/gujarati/photo-gallery/bjp-gujarat-ingnore-vadadara-development-in-30-years-city-loss-1500-crores-363338વડોદરાને પૂરમાં લગભગ 1500 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ઘરવખરી, મકાન, દુકાન, વાહનો, ઉદ્યોગ, રિયલ એસ્ટેટ તમામને ભારે નુકસાની થઈ છે. તંત્ર દ્વારા સહાયની જાહેરાત કરાઈ છે, અને હાલ નુકસાનીનો સરવે શરૂ કરાયો છે. જોકે, લોકોને વાહનોને થયેલા નુકસાનીની કોણ ભરપાઈ કરશે. વાહનોના ઈન્સ્યોરન્સ હશે તો વાહનોને કંપની દ્વારા ક્લેમ સેટલ કરવામા આવશે.
Gujarat Flood Vadodara Rain વડોદરામાં પૂર વિશ્વામિત્રીમાં પૂર વડોદરામાં હવામાન આજે હવામાન આજે વડોદરાનું હવામાન આજે વડોદરાનું હવામાન હવામાનની આગાહી વડોદરા હવામાનની આગાહી આજે વડોદરામાં હવામાન હવામાન 10 દિવસ Weather In Vadodara Today Weather Today Vadodara Weather Vadodara Weather Today Weather Forecast Vadodara Weather Forecast Weather Today In Vadodara Weather 10 Days Weather 10 Days Vadodara Weather Vadodara Tomorrow Vadodara Tomorrow Weather Weather In Vadodara 10 Days Weather Vadodara Gujarat Gujarat Weather Weather Ahmedabad Weather Of Vadodara Vadodara Weather Live Vadodara Rain Weather In Vadodara Tomorrow Flood Situation In Vadodara Weter Level Vadodara Vadodara Weather News Vadodara News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Vinesh Phogat: વિનેશ ફોગાટે નિવૃત્તિમાંથી યુ-ટર્ન લીધો? ભવિષ્યને લઈને કહી આ વાતParis Olympics 2024: વિનેશ ફોગાટે કહ્યું કે જો પેરિસ ઓલિમ્પિક પછી આવા સંજોગો ઉભા ન થયા હોત તો મેં કુસ્તીને અલવિદા ન કહ્યું હોત, પરંતુ 2032 સુધી કુસ્તી ચાલુ રાખી હોત.
और पढो »
UPI પેમેન્ટ કરતી વખતે રાખો આ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન!UPI Payment Precautions: આજના સમયમાં મોટાભાગના લોકો UPI પેમેન્ટ કરવાનું પસંદ કરે છે. કોવિડ રોગચાળા પછી UPI ચુકવણીનું વલણ નોંધપાત્ર રીતે વધ્યું છે. મોટા સ્ટોર્સ અને મોલ્સથી લઈને રસ્તાની બાજુની નાની દુકાનો અને ગાડીઓ સુધી, UPI પેમેન્ટ થવાનું શરૂ થઈ ગયું છે. આ કારણે લોકોએ પોતાની પાસે રોકડ રાખવાની જરૂર નથી.
और पढो »
પાણી નહીં પદાધિકારીઓના પાપ છે! અમદાવાદની ઘોર ખોદાઈ : સજા ભોગવી રહ્યાં છે 70 લાખ અમદાવાદીઓ....ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદ : માત્ર બે-ચાર ઈંચ વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરકારનું નાક કપાવ્યું....સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયા ભાજપ સરકારના વિકાસના તમામ દાવા...
और पढो »
ગુજરાતમાં હવે ડોક્ટર બનવું મોંઘુ પડશે, સરકારે એકઝાટકે મેડિકલ કોલેજમાં તોતિંગ ફી વધારો કરી દીધોGujarat Medical College Fees Hike : ગુજરાતમાં એક ઝાટકે 13 મેડિકલ કોલેજોમાં 80 ટકાનો પોસાય ન તેવો તોતિંગ ફી વધારો, વાલીઓ થયા લાલઘૂમ
और पढो »
મૃતક સહિત 50 લોકોના નામે જોબકાર્ડ બનાવી મનરેગામાં મજૂરોના પૈસા પડાવવાનું મસમોટું કૌભાંડ!વડોદરામાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ...મૃતક વ્યક્તિ સહિત 50 લોકો પાસે કામ કરાવી રૂપિયા કરી દીધા ચાઉં...વારંવાર TDOને ફરિયાદ કરવા છતા કોઈ પગલા ન લેવાયા હોવાનો ગ્રામજનોનો આરોપ...
और पढो »
કોલકાત્તાની કલંકિત ઘટના બાદ આ મેડિકલ કોલેજે આપ્યો ગર્લ્સ સ્ટુડન્ટ માટે વિવાદિત ફતવોGandhinagar GMERS Dean Controversial Order : ગાંધીનગર GMERS મેડિકલ કોલેજનાના ડીનનો વિવાદિત આદેશ, મહિલા તબીબોએ એકલા ન રહેવા સૂચના આપી
और पढो »