જ્યોતિષના અનુસાર બુધ ગ્રહ ધન, વેપાર, બુદ્ધિ, વાણી, તર્ક, સંવાદના કારક છે. આ સમય બુધ મેષ રાશિમાં છે. તો બીજી તરફ 31 મેના રોજ બપોરે 12:20 પર બુધ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. બુધનું રાશિ પર્વતન મોટો ફેરફાર લાવશે.
ગ્રહોના રાજકુમાર બુધ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. 31 મેના રોજ બુધ રાશિ પરિવર્તન થશે અને તેની 4 રાશિ પર નકારાત્મક અસર પડી શકે છે.daily horoscopegrah gochar
તેની 12 રાશિઓ પર અસર પડશે પરંતુ 4 રાશિવાળા માટે નકારાત્મક પ્રભાવ જોવા મળશે.
Mercury Transit 2024 Vrishabh Mein Budh Gochar 2024 31 May 2024 Rashifal Mercury Transit Effect Lakshmi Narayan Yog In May 2024 Lakshmi Narayan Yog 2024 Budh Grah Gochar 2024 Budh Grah Effects Budh Grah Ka Rashi Parivartan Budh Grah Effects Lakshmi Narayan Yog 2024 Budh Grah Gochar Budh Grah Effects Zodiac Signs લક્ષ્મી નારાયણ યોગ લક્ષ્મી નારાયણ યોગથી લાભ વૃષભ રાશિમાં બુધનું ગોચર બુધ રાશિ પરિવર્તન Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
50 વર્ષ બાદ બન્યો અત્યંત શુભ યોગ, 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે, નોકરીયાતોના પગાર વધશેJyotish Predictions: મેષ રાશિમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. આવામાં કેટલીક રાશિઓને આર્થિક લાભ, વેપારમાં સફળતા અને સારી લવ લાઈફની સાથે સુખ સમૃદ્ધિ પણ મળશે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
और पढो »
Budh Gochar: અક્ષય તૃતીયા પર બુધ બદલશે રાશિ, 4 રાશિઓ માટે સર્જાશે પ્રમોશન અને ધન લાભના યોગBudh Gochar: જ્યોતિષ ગણના અનુસાર આ વર્ષે 10 મે ના રોજ બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધનું રાશિ પરિવર્તન 4 રાશિઓ માટે શુભ ફળ આપનાર સાબિત થશે. આ રાશિ પરિવર્તનથી આ 4 રાશિઓ માટે પ્રગતિના યોગ સર્જાઈ રહ્યા છે. આ 4 રાશિઓ કઈ કઈ છે ચાલો તે પણ જાણીએ.
और पढो »
12 વર્ષ બાદ ગુરૂ બનાવશે કુબેર યોગ, 1 વર્ષ સુધી આ જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારો, કરિયર પણ ચમકશેAstrology News: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે. ગ્રહોના ગોચરને કારણે શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. જેની અસર દરેક જાતકો પર પડે છે. હવે ગુરૂના ગોચરથી કુબેર યોગનું નિર્માણ થશે.
और पढो »
Shukrawar Upay: શુક્રવારે કરો આ 3 સરળ પણ ચમત્કારી કામ, અચાનક ધન લાભ થવાના સર્જાશે યોગShukrawar Upay: શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિધિ વિધાનથી તેમની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય કરવાથી પણ ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે.
और पढो »
100 વર્ષ બાદ વૃષભ રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, આ જાતકોના સિતારા ચમકશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાવૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગને કારણે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકશે. આ જાતકોને જીવનમાં દરેક ક્ષેત્રે લાભ મળશે.
और पढो »