5 રૂપિયાના ફૂડ પેકેટ સાથે વંદા ફ્રી! સમ્રાટ નમકીન પેકેટમાં સેવ કરતા વધારે વંદા નીકળ્યાં

Ahmedabad समाचार

5 રૂપિયાના ફૂડ પેકેટ સાથે વંદા ફ્રી! સમ્રાટ નમકીન પેકેટમાં સેવ કરતા વધારે વંદા નીકળ્યાં
Smarat NameenGujarati Foodનમકીનમાં વંદો
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

Cockroach In Packet Food : અમદાવાદમાં સમ્રાટ નમકીનના પેકેટમાંથી નીકળ્યા બે ડઝનથી વધારે વંદા,,, તૈયાર પેકેટમાં મળતા ભોજનની શુદ્ધતા પર ફરી ઉઠ્યા સવાલ

તમારા ઘર કે ઓફિસનું વિજળીનું બિલ ઓછું કરવાનો મળી ગયો ઉપાય, આ રીતે કરો એકવાર ટ્રાયદિયરના લગ્નમાં ભાભી શ્લોકાએ આખી મહેફિલ લૂંટી, અંબાણી પરિવારની મોટી વહુનો ઠાઠ તો જુઓઅંબાણી ભાઈઓની વ્હાલી બહેન વિશે પણ જાણો...9 વર્ષ પહેલા પતિનું થયું હતું મોત, ભાભીઓની લાડકી

ગુજરાતની ખાણીપીણી તેની ઓળખ છે, પરંતું હવે લાગે છે ગુજરાતમાં બહારની ખાણીપીણી પર ભરોસો કરવા જેવો નથી. કારણ કે, ગુજરાતમાં 5 રૂપિયાના ફૂડ પેકેટમાં પણ બીમારીઓ સાથે આવી શકે છે. હવે સમ્રાટના 5 રૂપિયાના પેકેટમાંથી વંદા નીકળ્યા છે. માર્કેટમાંથી લેવાયેલા સમ્રાટના બિકાનેરી પેકેટમાંથી ઢગલાબંધ વંદા મળી આવ્યા હતા. પેકેટ ખોલતા જ એટલા બધા વંદા નીકળ્યા હતા, કે સેવનું પ્રમાણ ઓછું હતું અને નકરા વંદા ને વંદા જ હતા. ત્યારે આ ઘટનાનો વીડિયો જોઈને ચીતરી ચઢી જશે.

માર્કેટમાંથી સમ્રાટની બિકાનેરી સેવના 25 ગ્રામનું પેકેટ ખરીદ્યા બાદ એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. જેમ ગ્રાહકે પેકેટ ખોલ્યું, તેમ તેમાંથી સેવની સાથે ઢગલાબંધ વંદા પેકેટમાંથી નીકળ્યા હતા. આ જોઈને ગ્રાહક ચોંકી ગયા હતા કે, કેવી રીતે એક નાનકડા પેકેટમાં આટલા બધા વંદા નીકળ્યા. 25 ગ્રામના પેકેજમાંથી 20 ગ્રામ તો વંદા જ નીકળ્યા હશે તેવું લાગ્યું હતું.અત્યાર સુધી તો ખાણીપીણીમાં એકાદ વંદો, જીવાત નીકળતો હતો. પરંતું આ તો હદ થઈ ગઈ કહેવાય. શું કંપનીમાં હાઈજિન વિશે કોઈ બાબતનુ ધ્યાન નહિ રાખ્યું હોય.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Smarat Nameen Gujarati Food નમકીનમાં વંદો ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News સમ્રાટ નમકીન નમકીનના પેકેટમાં વંદો ભોજનની શુદ્ધતા પર સવાલ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પ્રેમ તો થયો, પણ સમાજ લગ્ન નહિ થવા દે એ બીકે પ્રેમીપંખીડાનો આપઘાત : એકસાથે પાણીમાં વહી ગયાપ્રેમ તો થયો, પણ સમાજ લગ્ન નહિ થવા દે એ બીકે પ્રેમીપંખીડાનો આપઘાત : એકસાથે પાણીમાં વહી ગયાCouple Suicide Together : ધો.12માં ભણતી સગીરાએ ITI કરતા યુવક સાથે નર્મદામાં ઝંપલાવ્યું, સાથે જીવી નહીં શકાય તેવું લાગતા મોતને ભેટ્યા, ઓઢણીથી હાથ બાંધ્યા, સ્ટેટસ મૂક્યું અને મોતની છલાંગ લગાવી
और पढो »

બાલાજી વેફરમાંથી નીકળ્યો દેડકો, પેકેટ ફૂડ ખાતા હોવ તો ચેતી જજોબાલાજી વેફરમાંથી નીકળ્યો દેડકો, પેકેટ ફૂડ ખાતા હોવ તો ચેતી જજોFrog Found From Balaji Wafer : જામનગરમાં વેફરના પેકેટમાંથી દેડકો નીકળવાની ફરિયાદ... બાલાજી કંપનીના પેકેટમાંથી નીકળ્યો મળેલો દેડકો.... આરોગ્ય વિભાગ થયું દોડતું
और पढो »

જાડેજા પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, આગકાંડમાં હોમાયેલા જુવાનજોધ દીકરાના વિયોગમાં પિતાએ પણ દેહ છોડ્યોજાડેજા પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, આગકાંડમાં હોમાયેલા જુવાનજોધ દીકરાના વિયોગમાં પિતાએ પણ દેહ છોડ્યોRajkot News : રાજકોટ અગ્નિકાંડમાં મૃત પુત્રના નામનું રટણ કરતા કરતા પિતા ઢળી પડ્યા હતા, દીકરાના ગમમાં વૃદ્ધ પિતાનું મોત, જાડેજા પરિવારમાં માત્ર 12 દિવસમાં પરિવારના બે-બે સદસ્યોના મોતથી માતમ છવાયો
और पढो »

ફિલ્મી દુનિયામાં આ 5 લોકો સાથે હતી શ્રીદેવીને કટ્ટર દુશ્મની! કારણ જાણીને ચોંકી જશોફિલ્મી દુનિયામાં આ 5 લોકો સાથે હતી શ્રીદેવીને કટ્ટર દુશ્મની! કારણ જાણીને ચોંકી જશોસિને જગતની આ અભિનેત્રીએ એક દાયકા કરતા પણ વધારે સમય સુધી ફિલ્મોમાં પોતાનું એક હથ્થુ રાજ ભોગવ્યું. તે જ્યારે ફિલ્મોમાં આવતી હતી ત્યારે તેની આસપાસ પણ કોઈ નહોતું. તેની અદાકારીના સૌ કોઈ કાયલ હતાં. પણ તેના ચાહકોની સાથે તેના દુશ્મનો પણ હતા. તેનું મોત પણ એક રહસ્ય બનીને રહી ગયું.
और पढो »

ફિલિપાઈન્સની મહિલા વારંવાર અમદાવાદ એરપોર્ટ પર દેખાતા શંકા ગઈ, તપાસ કરતા ખૂલ્યું મોટુ કૌભાંડફિલિપાઈન્સની મહિલા વારંવાર અમદાવાદ એરપોર્ટ પર દેખાતા શંકા ગઈ, તપાસ કરતા ખૂલ્યું મોટુ કૌભાંડNCB ના હાથે અમદાવાદ એરપોર્ટે પરથી વિદેશી મહિલા ડ્રગ્સ હેરાફેરી કરતી ઝડપાઈ છે. NCB એ 2.12 કિલો હેરોઇનના જથ્થા સાથે ફિલિપાઇન્સની મહિલાની ધરપકડ કરી.
और पढो »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 28 થી વધુ જિલ્લાઓમાં આવશે ધોધમાર વરસાદહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 28 થી વધુ જિલ્લાઓમાં આવશે ધોધમાર વરસાદRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 23થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, પોરબંદરમાં અઢી ઈંચ અને ભાણવડમાં સવા બે ઈંચ પડ્યો વરસાદ,,, ગુજરાતમાં હજુ 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
और पढो »



Render Time: 2025-02-21 08:28:00