બાલાજી વેફરમાંથી નીકળ્યો દેડકો, પેકેટ ફૂડ ખાતા હોવ તો ચેતી જજો

જામનગર समाचार

બાલાજી વેફરમાંથી નીકળ્યો દેડકો, પેકેટ ફૂડ ખાતા હોવ તો ચેતી જજો
વેફરના પડીકામા દેડકો નીકળ્યોબાલાજી વેફરમાથી મૃત દેડકોપુષ્કરધામ સોસાયટીનો બનાવ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

Frog Found From Balaji Wafer : જામનગરમાં વેફરના પેકેટમાંથી દેડકો નીકળવાની ફરિયાદ... બાલાજી કંપનીના પેકેટમાંથી નીકળ્યો મળેલો દેડકો.... આરોગ્ય વિભાગ થયું દોડતું

Vegetable peelInternational Yoga Day 2024: તમને હંમેશા ફીટ રાખશે આ 5 આસન! બિલકુલ નહીં રહે હાર્ટ અટેકનો ખતરોક્રિકેટર, સાંસદ અને હવે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ! ગંભીરને BCCI પાસેથી કેટલો મળશે કેટલો પગાર?

આજકાલ બહારની ખાણીપીણી લોકોના સ્વાસ્થય માટે જોખમી બની છે. હવે જામનગરમાં વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો છે. જામનગરમાં જાસ્મીન પટેલ નામના વ્યક્તિએ બાલાજી વેફરનું પેકેટ ખરીદ્યું હતું. વેફરના પેકેટમાંથી દેડકો નીકળતા ચકચાર મચી ગઈ છે. ઘટના સામે આવતા મહાનગરપાલિકાની ફૂડ શાખા દોડતી થઈ છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. ગુજરાતની લોકપ્રિય બ્રાન્ડની વેફરમાંથી દેડકો નીકળતા અનેક સવાલ ઉઠ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

વેફરના પડીકામા દેડકો નીકળ્યો બાલાજી વેફરમાથી મૃત દેડકો પુષ્કરધામ સોસાયટીનો બનાવ જસ્મીન તાલપરાએ વેફર ખરીદી હતી જામનગર મહાનગર પાલિકા ફુડ વિભાગને જાણ કરાઈ ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી લબોલેટરીમા તપાસ જામનગર સમાચાર ગુજરાત સમાચાર કારણે સમાચાર Jamnagar Toad Hatched In Wafer Dump Dead Toad From Balaji Wafer Pushkardham Society Incident Jasmin Talpara Bought Wafer Jamnagar Municipality Food Department Informed Action By Food Department Laboratory Investigation Jamnagar News Gujarat News Due News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંપાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંViral Nitrogen Fire Paan : ગુજરાતમા પણ પાન-માવાના શોખીન અનેક છે, આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાનનો શોખ ભારે પડી શકે છે, બેંગલુરુમાં એક સગીરાના પેટમાં ફાયર પાન બાદ કાણું પડી ગયું હતું
और पढो »

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »

કારમાં AC ચાલુ કરી સૂઈ જતા હોવ તો સાચવજો, આર્મી મેનને ઊંઘમાં જ આવ્યું મોતકારમાં AC ચાલુ કરી સૂઈ જતા હોવ તો સાચવજો, આર્મી મેનને ઊંઘમાં જ આવ્યું મોતDeath Of Person Inside Car : મહીસાગરમાં કારમાં એસી ચાલુ કરીને સૂઈ જવાથી રિટાયર્ડ આર્મી મેનનું મોત થયું, ગામ લોકોએ ગાડીનો દરવાજો તોડીને મૃતદેહ બહાર કાઢ્યો
और पढो »

ગુજરાતના આ શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા પહેલા ચેતી જજો, ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવાના શરૂ થયાગુજરાતના આ શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા પહેલા ચેતી જજો, ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવાના શરૂ થયાHome Minister Harsh Sanghvi Big Action : સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિકને લઈને પોલીસને સૂચન કર્યું, શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા લોકોના લાઇસન્સ રદ કરવા સૂચન કર્યું, 4000થી વધુ લોકોના લાઇસન્સ રદ કરવા હુકમ કર્યો, કહ્યું કે રોંગ સાઈડ જતા લોકોના લાઇસન્સ રદ...
और पढो »

અમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેઅમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેWhite Topping Road In Ahmedabad : અમદાવાદમાં આ ચોમાસામાં વ્હાઈટ ટોપિંગ રોડ બનશે મોટી મુશ્કેલી, રૂ.
और पढो »

આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો! સુરત-અમદાવાદ-રાજકોટમાં SGST નાં દરોડા, આ પાર્લર સીલઆઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો! સુરત-અમદાવાદ-રાજકોટમાં SGST નાં દરોડા, આ પાર્લર સીલસ્ટેટ જીએસટી વિભાગની ટીમે સુરત, અમદાવાદ તથા રાજકોટના 24 મોટા ટર્ન ઓવર ધરાવતા આઈસ્ક્રીમ પાર્લર તથા જ્યુસ પાર્લર સહિત ખાણીપીણીના 47 ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી. જેમાં કુલ 40 કરોડથી વધુ રકમના છુપાયેલા વેચાણો મળી આવ્યા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.
और पढो »



Render Time: 2025-02-19 16:56:36