Agriculture Idea: ખેતરમાં લગાવો રૂપિયાનું ઝાડ, ફક્ત 5 વર્ષમાં કરોડપતિ બનાવી દેશે આ ઝાડ

Business Idea समाचार

Agriculture Idea: ખેતરમાં લગાવો રૂપિયાનું ઝાડ, ફક્ત 5 વર્ષમાં કરોડપતિ બનાવી દેશે આ ઝાડ
Agriculture Business IdeaEucalyptus FarmingSafeda
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 49 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 177%
  • Publisher: 63%

Farming Idea: યૂકેલિપ્ટસ (નીલગિરી) નું એક ઝાડ તૈયાર થયા બાદ લગભગ 400 કિલોગ્રામ લાકડું મળે છે. બજારમાં આ લાકડાની કિંમત 7 રૂપિયા પ્રતિ કિલો સુધી છે. જો એક હેક્ટરમાં 3000 ઝાડને લગાવવામાં આવે તો તેનાથી 6 થી 7 વર્ષમાં 72 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.

Eucalyptus Farming : યૂકેલિપ્ટસ ની ખેતીમાં ખર્ચ ઓછો અને નફો વધારે છે. તેને ઉત્તર પ્રદેશ અને બિહારમાં સફેદા પણ કહેવામાં આવે છે. યૂકેલિપ્ટસ નું એક ઝાડ તૈયાર થયા બાદ લગભગ 400 કિલોગ્રામ લાકડું મળે છે. બજારમાં આ લાકડાની કિંમત 7 રૂપિયા પ્રતિ કિલો સુધી છે. જો એક હેક્ટરમાં 3000 ઝાડને લગાવવામાં આવે તો તેનાથી 6 થી 7 વર્ષમાં 72 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. ભારતમાં આમ તો કૃષિ ક્ષેત્રમાં ઘણી બધી સંભાવનાઓ હાજર છે, પરંતુ કેટલી એવી ખેતી પણ છે જેના માધ્યમથી ઓછા ખર્ચમાં વધુ નફો કમાઇને અમીર બની શકાય છે.

નીલગિરી ના એક ઝાડ પરથે તૈયાર બાદ લગભગ 400 કિલોગ્રામ લાકડું મળે છે. બજારમાં આ લાકડાનું મૂલ્ય 7 રૂપિયા પ્રતિ કિલો સુધી છે. જો એક હેક્ટરમાં 3000 ઝાડને લગાવવામાં આવે તો તેનાથી 6 થી 7 વર્ષમાં 72 લાખ રૂપિયાની કમાણી થઇ શકે છે. કેટલાક લોકો એક હેક્ટરમાં 4000 ઝાડ લગાવે છે જેનાથી તેમની કમાણી એક કરોડ રૂપિયા સુધી થઇ શકે છે. નીલગિરી ની ખેતી કરવી ખૂબ જ સરળ છે. નર્સરી તૈયાર કર્યા બાદ તેને જુલાઇ-ઓગસ્ટમાં ખેતરોમાં લગાવવામાં આવે છે. આ ઝાડના પત્તાથી માંડીને મૂળિયાની ડિમાંડ પણ ખૂબ રહે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Agriculture Business Idea Eucalyptus Farming Safeda Eucalyptus Agriculture Idea Agriculture News Gujarat India Gujarat Farmers Everyone Village Millionaire Farm Fortune Which Tree Makes Rich Tree That Make Rich Eucalyptus Tree Farming Safeda Ke Ped Se Karodpati How To Become Rich Tree Makes You Rich Which Tree Makes Rich Facts About Eucalyptus Trees Eucalyptus Farming Profit Richest Village Turnover Is 150 Crores Asia Richest Village India Richest Village Name Richest Village India Asia Richest Village Madavag Himachal Richest Village Eucalyptus Farming Madavag Eucalyptus Farming Farming Farming Idea Eucalyptus Farming Eucalyptus Farming Cost Eucalyptus Cultivation How To Cultivate Eucalyptus Where To Get Eucalyptus Plants Cost Of Eucalyptus Cultivation Eucalyptus Farming Earning Yearly Eucalyptus Farming Business Eucalyptus Farming Investment Eucalyptus Market Price Asia Richest Village In India એશિયાનું સૌથી અમીર ગામ ગામનો દરેક વ્યક્તિ કરોડપતિ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Mutual Fund Schemes: આવશે આટલો હપ્તો, આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે 10 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિMutual Fund Schemes: આવશે આટલો હપ્તો, આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે 10 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિTop Mutual Fund Scheme: ક્વોન્ટ સ્મોલ કેપ ફંડે છેલ્લા 10 વર્ષમાં આકર્ષક વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડ યોજનાએ છેલ્લા 10 વર્ષમાં રૂ. 20000ની માસિક SIPને રૂ. 1.04 કરોડમાં ફેરવી દીધી છે.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

Multibagger Stock: 15 રૂપિયાવાળા આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા, 3900 પાર પહોંચી ગયો છે ભાવMultibagger Stock: 15 રૂપિયાવાળા આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા, 3900 પાર પહોંચી ગયો છે ભાવStock Market News: એક સમયે 15 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહેલા આ શેરનો ભાવ હવે 3900 રૂપિયા પાર પહોંચી ગયો છે. આ શેરે રોકાણકારોને અપેક્ષા કરતા વધુ રિટર્ન આપ્યું છે. લોંગ ટર્મમાં રોકાણ કરનારાઓને ખુબ નફો થયો છે.
और पढो »

Crorepati Calculator: રોકેટ સ્પીડથી વધશે પૈસા, 15 વર્ષમાં હશો કરોડપતિ.. બસ આ ફોર્મ્યુલાથી કરો રોકાણCrorepati Calculator: રોકેટ સ્પીડથી વધશે પૈસા, 15 વર્ષમાં હશો કરોડપતિ.. બસ આ ફોર્મ્યુલાથી કરો રોકાણજો તમે પણ ઓછા સમયમાં કરોડપતિ બનવા ઈચ્છો છો તો તમારે 12-15-20 ની ફોર્મ્યુલા અપનાવવી પડશે. આ ફોર્મ્યુલા તમને માત્ર 15 વર્ષમાં કરોડપતિ બનાવી દેશે. અહીં જાણો તમારે શું કરવું પડશે.
और पढो »

ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામConfirm Train Ticket: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે રેલ યાત્રા કરનાર કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.
और पढो »



Render Time: 2025-02-19 11:05:39