જો તમે પણ ઓછા સમયમાં કરોડપતિ બનવા ઈચ્છો છો તો તમારે 12-15-20 ની ફોર્મ્યુલા અપનાવવી પડશે. આ ફોર્મ્યુલા તમને માત્ર 15 વર્ષમાં કરોડપતિ બનાવી દેશે. અહીં જાણો તમારે શું કરવું પડશે.
આગામી સપ્તાહે શુક્ર ગોચર અને માલવ્ય રાજયોગથી 5 જાતકોના સિતારા ચમકશે, મળશે લાભ અને સફળતાMohini Ekadashi 2024: 12 વર્ષ પછી મોહિની એકાદશી પર સર્જાશે 6 અત્યંત શુભ યોગ, 5 રાશિઓને અચાનક થશે ધન લાભઆજે બન્યો છે હર્ષણ યોગનો અત્યંત શુભ સંયોગ, લક્ષ્મીમાતાની કૃપાથી આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટાશે, ધન-વૈભવ વધશે
: એક સમય હતો જ્યારે કરોડપતિ બનવું મુશ્કેલ લાગતું હતું પરંતુ આજના સમયમાં તે મુશ્કેલ નથી. તેનું કારણ છે કે આજે તમારી પાસે રોકાણ અને સારૂ રિટર્ન આપનાર ઘણા સાધન હાજર છે. Mutual Funds પણ એક એવી સ્કીમ છે. માર્કેટ લિંક્ડ આ સ્કીમમાં તમે લંપસમ કે SIP બંને રીતે રોકાણ કરી શકો છો. પરંતુ અહીં તમને જણાવીશું SIP વિશે. આ એવી સ્કીમ છે જેમાં 2000થી 5000 રૂપિયાની રકમ દર મહિને રોકાણ કરી તમે ખુદને કરોડપતિ બનાવી શકો છો.
લાંબા સમયની એસઆઈપીમાં તમને રૂપી કોસ્ટ એવરેઝિંગનો ફાયદો મળે છે, તેવામાં માર્કેટનું જોખમ ઓછું હોય છે. તો કમ્પાઉન્ડિંગને કારણે લાંબા સમયની SIP ઝડપથી પૈસા ભેગા કરે છે. લાંબા સમયમાં SIP માં મળનાર વ્યાજ કોઈપણ અન્ય સ્કીમ કરતા સારૂ હોય છે. SIP એવરેજ 12 ટકાનું રિટર્ન માનવામાં આવે છે, ઘણીવાર તેનાથી વધુ પણ મળે છે. તેવામાં તમારી રકમ ઝડપથી વધે છે. પરંતુ જો તમે SIP દ્વારા ઓછા સમયમાં કરોડપતિ બનવા ઈચ્છો છો તો થોડી વધુ રકમનું રોકાણ કરવું પડશે.
Crorepati Tips Formula Of 12-15-20 Investment Guide Crorepati Kaise Bane Investment In Sip Investment Tips Sip Return Rate Investment In Sip Calculator Investment In Sip Mutual Fund Sip Interest Rate Why Investment Is Important For Everyone How To Become A Millionaire At The Age Of 45 How To Become Crorepati At The Age Of 45 Crorepati Calculator Where And When To Start Investment How Much Money Should Be Invested From Income Think About Investment Investment Guidelines Investment Guide For Beginners Investment Guide For Beginners India
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mutual Fund Schemes: આવશે આટલો હપ્તો, આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે 10 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિTop Mutual Fund Scheme: ક્વોન્ટ સ્મોલ કેપ ફંડે છેલ્લા 10 વર્ષમાં આકર્ષક વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડ યોજનાએ છેલ્લા 10 વર્ષમાં રૂ. 20000ની માસિક SIPને રૂ. 1.04 કરોડમાં ફેરવી દીધી છે.
और पढो »
Multibagger Stock: 15 રૂપિયાવાળા આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા, 3900 પાર પહોંચી ગયો છે ભાવStock Market News: એક સમયે 15 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહેલા આ શેરનો ભાવ હવે 3900 રૂપિયા પાર પહોંચી ગયો છે. આ શેરે રોકાણકારોને અપેક્ષા કરતા વધુ રિટર્ન આપ્યું છે. લોંગ ટર્મમાં રોકાણ કરનારાઓને ખુબ નફો થયો છે.
और पढो »
ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામConfirm Train Ticket: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે રેલ યાત્રા કરનાર કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.
और पढो »
આ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, છતાં બોલે છે વિરોધના સૂરRahul Gandhi Investment : રાહુલ ગાંધીની એફિડેવિટ મુજબ, તેમણે 25 કંપનીઓમાં રોકાણ કર્યું છે, જેમાંથી 8 કંપનીઓ ગુજરાતની છે, આ તમામ ગુજરાતની ટોચની કંપનીઓ છે
और पढो »
SIP ની Triple 5 ફોર્મ્યુલા- 5 વર્ષ, 5% અને ₹5 કરોડ, 55 વર્ષે નિવૃત્ત અને ₹4.25 Crore માત્ર વ્યાજથી કમાણી, જુઓ ગણતરીSIP Triple 5 formula: આજકાલ લોકો અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરતા હોય છે. જો તમે કમાવાની શરૂઆત કરો ત્યારથી રોકાણ પણ શરૂ કરો તો તમે મોટું ફંડ ભેગું કરી શકો છો. તમે એસઆઈપીની આ ત્રિપલ 5 ફોર્મ્યુલા અપનાવી શકો છો.
और पढो »
રૂપાલા સામે હવે આ રણનીતિથી આગળ વધશે ક્ષત્રિય સમાજ, મહિલાઓએ આજથી શરૂ કર્યાં ઉપવાસરાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોએ હવે વિરોધની તલવાર ખેંચી લીધી છે.. રામજી મંદિર ખાતે 100 જેટલી ક્ષત્રિયાણીઓએ 3 દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા.. ક્ષત્રિયાણીઓની એક જ માગ છેકે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ કોઈ પણ ભોગે રદ કરવામાં આવે..
और पढो »