SIP Triple 5 formula: આજકાલ લોકો અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરતા હોય છે. જો તમે કમાવાની શરૂઆત કરો ત્યારથી રોકાણ પણ શરૂ કરો તો તમે મોટું ફંડ ભેગું કરી શકો છો. તમે એસઆઈપીની આ ત્રિપલ 5 ફોર્મ્યુલા અપનાવી શકો છો.
SIP ની 'Triple 5' ફોર્મ્યુલા- 5 વર્ષ, 5% અને ₹5 કરોડ, 55 વર્ષે નિવૃત્ત અને ₹4.25 Crore માત્ર વ્યાજથી કમાણી, જુઓ ગણતરી
Weekly Horoscope 22 april to 28 april 2024Strong BoneWorld Earth DaySIP Triple 5 formula: કોઈ તમને કહે કે 5 કરોડ રૂપિયા તમારે કમાવા છે તો તમે હસ્તા હસ્તા ટાળી દેશો. 5 કરોડ કોઈ નાની રકમ નથી. પરંતુ જો તમે યોગ્ય રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી લીધું તો જલ્સા થઈ જશે. મોટા ભાગના લોકો રિટાયરમેન્ટ પ્લાનિંગને હળવાશથી લેતા હોય છે. પરંતુ જો તમે નોકરીની શરૂઆતમાં તેના વિશે નહીં વિચારો તો પસ્તાશો. કારણ કે તમને પાંચ કરોડ મળશે નહીં. હકીકતમાં તમારી ઉંમર જેટલી વધતી જશે તે પ્રમાણે રોકાણ વધતું જશે.
SIP RETIREMENT RETIREMENT PLANNING EARLY RETIREMENT INVESTMENT INVESTMENT TIPS PERSONAL FINANCE SIP Triple 5 Formula Retirement Planning Sip Investment How To Retire Early Early Retirement Investment Tips
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »
Hanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti 2024: હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતીના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે.
और पढो »
6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસે શેર બજારને આપેલી સૂચનામાં કહ્યું કે કંપનીનો નફો નાણાકીય વર્ષ 2023-24 માં અનેક ગણો વધીને 1,605 કરોડ રૂપિયા થયો, જે ગત વર્ષેમાં 31 કરોડ રૂપિયા હતો.
और पढो »
Hanuman Jayanti 2024: આ વર્ષે દુર્લભ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતિ, જાણી લો ઘરે હનુમાનજીની પૂજા કરવાની વિધિHanuman Jayanti 2024: આ વર્ષે 23 એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ ઉજવાશે. હનુમાન જયંતિના દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે 9 કલાક અને 03 મિનિટથી શરુ થશે જે 10 કલાક અને 41 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન આ વિધિ અનુસાર હનુમાનજીની પૂજા કરવી.
और पढो »