અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન તો 12 જુલાઈએ પતી ગયા પરંતુ હજુ આ લગ્ન સોશિયલ મીડિયા પર ખુબ છવાયેલા છે. કારણ કે દેશ વિદેશની મોટી મોટી હસ્તીઓ આ લગ્નમાં સામેલ થઈ હતી. પ્રી વેડિંગ અને વેડિંગ ફંક્શનના ફોટા અને વીડિયો હજુ પણ વાયરલ થઈ રહ્યા છે. લગ્નની માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં ચર્ચા છે.
Anant Ambani - Radhika Merchant : OMG! 640 કરોડનો વિલા, 300 કરોડનું જેટ, 180 કરોડની yacht...અનંત-રાધિકાને મળી આ મોંઘીદાટ ગિફ્ટ્સ?
હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને કોણે શું ગિફ્ટ આપી તે અંગે પણ ચર્ચાઓનું બજાર ખુબ ગરમ છે.આગામી 31 દિવસ આ 3 રાશિવાળા માટે રહેશે વરદાન જેવા; ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠામાં બંપર વધારો થશે!દૈનિક રાશિફળ 22 જુલાઈ: આજનો દિવસ ફાયદાકારક, સ્પર્ધકો હારશે, ધંધો પહેલા કરતા સારો ચાલશે, વાંચો આજનું રાશિફળફ્રાન્સમાં 40 કરોડનું ઘર, 30 કરોડની કાર, 15 કરોડની બાઇક, અનંત-રાધિકાને સેલેબ્સે લગ્નમાં આપી આ ભેટ
હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને કોણે શું ગિફ્ટ આપી તે અંગે પણ ચર્ચાઓનું બજાર ખુબ ગરમ છે. જાત જાતના રિપોર્ટ્સમાં અલગ અલગ દાવા થઈ રહ્યા છે. જો કે મુકેશ અંબાણીએ પણ લોકોને રિટર્ન ગિફ્ટ આપવામાં જરાય બાકી રાખ્યું નથી. અનેક લોકોને મોંઘીદાટ 2 કરોડની ઘડિયાળ ભેટમાં અપાઈ છે. હવે રિપોર્ટ્સમાં એવો દાવો થઈ રહ્યો છે જે મુજબ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને ખુબ જ મોંઘીદાટ ગિફ્ટ્સ મળી છે. જાણીને તમારી તો આંખો ફાટી જશે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયો કેટલાક દેશ વિદેશથી આવેલી હસ્તીઓએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને મોંઘીદાટ ગિફ્ટ્સ આપી હોવાનો ઉલ્લેખ કરાયો છે. જો કે ZEE24કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી. આ વાયરલ થયેલા વીડિયોમાં અનંત અને રાધિકાને મળેલી ભેટોમાં મોંઘાદાટ ઘર, ગાડી, વિલા, પ્રાઈવેટ જેટ વગેરે સામેલ છે.રિપોર્ટ્સ મુજબ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ કેટલીક લક્ઝુરિયસ ગિફ્ટ્સ આપી છે. જેમાં દુબઈના પામ જુમેરાહ માં 3000 સ્ક્વેરફૂટ એરિયાનો એક લક્ઝૂરિયસ બંગલો ગિફટ કર્યો છે.
Anant ambaniગુજરાતમાં કમરતોડ મોંઘવારી! જે વસ્તુ 100 રૂપિયામાં મળતી, તે હવે 105.18 માં મળવા લાગીમંગળ ગ્રહ કરશે યુવા અવસ્થામાં પ્રવેશ, 30 જુલાઈથી ચમકશે 3 રાશિનું ભાગ્ય, થશે ધનલાભGujarat politicsgovernment schemesTaarak Mehta Ka Ooltah ChashmahCashew Side Effects: રોજ ખાવ છો એક મુઠ્ઠી ભરીને કાજુ? તો જાણો તેનાથી થતા નુકસાન વિશે
Radhika Merchant Expensive Gifts Mukesh Ambani Nita Ambani Business News Gujarati News Viral News અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન અનંત અંબાણીને કોણે ભેટમાં આપ્યું જેટ મુકેશ અંબાણી નીતા અંબાણી અનંત અંબાણીને મળેલી ભેટો Anant Ambani Radhika Merchant Wedding Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ವಿಶ್ವದ ಅತಿ ದೊಡ್ಡ ಶ್ರೀಮಂತ ಮುಖೇಶ್ ಅಂಬಾನಿ ಸೊಸೆ ರಾಧಿಕಾ ಕೂಡಾ ಕೋಟಿಗಳ ಒಡತಿ : ಹೀಗಿದೆ ನೋಡಿ ಮರ್ಚೆಂಟ್ ಪರಿವಾರದ ಸಿರಿ ವೈಭವAnant Ambani-Radhika Merchant Wedding : ರಾಧಿಕಾ ಮರ್ಚೆಂಟ್ ಅವರ ಕುಟುಂಬ ಕೂಡಾ ವ್ಯಾಪಾರದ ವಿಷಯದಲ್ಲಿ ಅಂಬಾನಿಗಳಿಗಿಂತ ಕಡಿಮೆಯಿಲ್ಲ.
और पढो »
'माझी सासू म्हणजे लग्नांची....', राजेशाही थाटात लग्न झाल्यानंतर राधिका मर्चंट काय म्हणते पाहा?Anant Ambani-Radhika Merchant Wedding: राधिका मर्चंटने (Radhika Merchant) आपल्या सासू नीता अंबानी (Nita Ambani) कशाप्रकारे लग्नाच्या सीईओ आहेत हे सांगताना त्यांचं तोंडभरुन कौतुक केलं आहे.
और पढो »
20 फोटो-वीडियोज में अनंत-राधिका की पूरी शादी: जॉन सीना-रजनीकांत नाचे, PM ने दिया आशीर्वाद; नीता बोलीं- गलती...Mukesh Ambani Son Anant Ambani Radhika Merchant Wedding Photos And Videos Update - Follow Anant Radhika Wedding Latest News, Headlines And Details On Dainik Bhaskar.
और पढो »
अनंत-राधिका की शादी में 2500 फूड आइटम: रिटर्न गिफ्ट में करोड़ों की घड़ी, सुरक्षा में 10 NSG कमांडो तैनातMukesh Ambani Son Anant Ambani Radhika Merchant Wedding Details Update - Follow Anant Radhika Wedding Guest List, Food Menu And Security Arrangement Details On Dainik Bhaskar.
और पढो »
अनंत-राधिका की शादी में 2500 फूड आइटम: रिटर्न गिफ्ट में करोड़ों की घड़ी, सुरक्षा में 10 NSG कमांडो तैनातMukesh Ambani Son Anant Ambani Radhika Merchant Wedding Details Update - Follow Anant Radhika Wedding Guest List, Food Menu And Security Arrangement Details On Dainik Bhaskar.
और पढो »
Anant-Radhika Wedding: ৫০০০ কোটির বিয়ে অনন্ত-রাধিকার! খরচ সম্পত্তির মাত্র ০.৫ শতাংশ...Anant Ambani Radhika Merchant 5000 crore Wedding
और पढो »