Azaad Teaser: આ ફિલ્મ ખૂબ જ ખાસ છે કારણ કે આ ફિલ્મથી બે સ્ટારકીડ ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મથી રવીના ટંડનની દીકરી રાશા થડાની અને અજય દેવગનનો ભાણેજ અમન દેવગન બોલીવુડમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
Azaad Teaser : અજય દેવગન ના ભાણેજ અને રવિના ટંડનની દીકરી રાશાની ફિલ્મનું ટીઝર OUT, જોઈ લો તમે પણઆ ફિલ્મ ખૂબ જ ખાસ છે કારણ કે આ ફિલ્મથી બે સ્ટારકીડ ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મથી રવીના ટંડનની દીકરી રાશા થડાની અને અજય દેવગન નો ભાણેજ અમન દેવગન બોલીવુડમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
કેદારનાથ, આશિકી, કાઈ પો છે સહિતની ફિલ્મો બનાવનાર અભિષેક કપૂર વધુ એક નવી ફિલ્મ લાવી રહ્યા છે. આ ફિલ્મ તે અજય દેવગન સાથે બનાવી રહ્યા છે. જેનું નામ આઝાદ છે. આ ફિલ્મ ખૂબ જ ખાસ છે કારણ કે આ ફિલ્મથી બે સ્ટારકીડ ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મથી રવીના ટંડનની દીકરી રાશા થડાની અને અજય દેવગનનો ભાણેજ અમન દેવગન બોલીવુડમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.અભિષેક કપૂરની આ બિગ સ્ક્રીન એડવેન્ચર ફિલ્મમાં ન્યુ કમર સાથે અજય દેવગન પણ દમદાર ભૂમિકામાં જોવા મળશે.
આઝાદ ફિલ્મમાં અજય દેવગન, અમન દેવગન, રાસા થડાની સહિત મોહિત મલિક, પિયુષ મિશ્રા, ડાયના પેન્ટી પણ જોવા મળશે. આ ફિલ્મને રોની સ્ક્રૂ વાલાએ પ્રોડ્યુસ કરી છે. જેના કો પ્રોડ્યુસર અભિષેક કપૂર પણ છે.
Rasha Thadani Debut Rasha Thadani Azaad Azaad Teaser Abhishek Kapoor Azaad Teaser Azaad Teaser Video અભિષેક કપૂર આઝાદ આઝાદ ટીઝર આઝાદ ટીઝર વિડીયો રાશા થડાની ડેબ્યુ અજય દેવગન અમન દેવગન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!ધીરે ધીરે દોડવાના આવા ઘણા ફાયદા છે, જે તમારા હૃદયને મજબૂત બનાવે છે અને તમને શરદી અને ઉધરસથી પણ બચાવે છે.
और पढो »
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »
Gold Rate Today: ઓ બાપ રે...સોનાએ આજે તો જબરો મોટો કૂદકો માર્યો, ભાવ જાણીને છાતીના પાટિયા બેસી જશે, લેટેસ્ટ રેટ જાણોLatest Gold Rate: આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી બાદ આજે વાયદા બજારમાં અને શરાફા બજારમાં પણ તેજી જોવા મળી છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો પહેલા ભાવ ખાસ ચેક કરી લો.
और पढो »
8 લાખ રૂપિયાથી ઓછું બજેટ હોય તો આ કાર છે સૌથી બેસ્ટ, ડિઝાઇન અને માઇલેજ બંનેમાં દમદારFuel Efficient Cars: આ કારને ખરીદવા માટે તમારે વધુ ખર્ચ કરવો પડશે નહીં અને તેમાં તમને શાનદાર માઇલેજ પણ મળી જાય છે.
और पढो »
કાજોલની મમ્મીએ સની દેઓલના પપ્પાને બધાની સામે ઠોકી દીધી હતી થપ્પડ! આટલું થઈ ગયું હતું મોંBollywood News: આ અભિનેત્રી ખુલ્લેઆમ દારૂ અને સિગારેટ પીતી હતી, એક વાર ફિલ્મના સેટ પર તેણે બધાની સામે ધર્મેન્દ્રને થપ્પડ મારી દીધી હતી...ધર્મેન્દ્ર પણ અભિનેત્રીનું આવું સ્વરૂપ જોઈને હેબતાઈ ગયો હતો...
और पढो »
Triphala Powder: સવારે ખાલી પેટ પાણીમાં મિક્સ કરી પી લેવો આ આયુર્વેદિક પાવડર, સ્કીન રહેશે હેલ્ધી અને યંગTriphala Powder: આજે તમને એક એવી જ વસ્તુ વિશે જણાવીએ જેનું સેવન નિયમિત કરવાની શરૂઆત કરશો તો ત્વચા સંબંધિત સમસ્યા પણ નહીં થાય અને ત્વચાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.
और पढो »