AB PM-JAY: 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને સરકારે આપી દિવાળી ભેટ, 5 લાખ સુધીની મફત સારવારનો મળશે લાભ

AB PM-JAY समाचार

AB PM-JAY: 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને સરકારે આપી દિવાળી ભેટ, 5 લાખ સુધીની મફત સારવારનો મળશે લાભ
PM ModiSenior CitizenAyushman Bharat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

હવે 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરવાળા તમામ વડીલોની પ્રમુખ સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્યમાન ભારત હેઠળ મફત સારવાર થઈ શકશે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આ મોટા પગલાંની શરૂઆત નવમાં આયુર્વેદ દિવસ અને હિન્દુ ચિકિત્સાના દેવતા ધન્વંતરીની જયંતીના અવસરે કરાઈ.

Dangerous Products: શરીરને બિમાર બનાવે છે રસોડામાં રાખેલી આ 4 વસ્તુઓ, જાણો શું છેlifestyleપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે આયુષ્યમાન યોજનાના નવા તબક્કા આયુષ્યમાન ભારત"નિરામયમ "ની શરૂઆત કરી છે. પીએમ મોદીએ દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ માં આયોજિત એક કાર્યક્રમમાં લગભગ 12,850 કરોડ રૂપિયાની વિકાસ કાર્યોનો શુભારંભ કર્યો. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ વડીલ નાગરિકોને હેલ્થ કવરેજ મળશે.

અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ ભારતના પહેલા અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનના બીજા તબક્કાનું પણ ઉદ્ધાટન કર્યું. જેમાં એક પંચકર્મ હોસ્પિટલ, દવાઓ બનાવનારી એક આયુર્વેદ ફાર્મસી, એક સ્પોર્ટ્સ મેડિસિન યુનિટ, એક સેન્ટ્રલ લાઈબ્રેરી, એક આઈટી અને સ્ટાર્ટઅપ ઈન્ક્યુબેશન સેન્ટર તથા 500 સીટવાળું એક ઓડિટોરિયમ સામેલ છે. સેવા વધારવા અને સ્વાસ્થ્ય સેવાને વધુ સુલભ કરવા માટે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ થશે. પીએમ મોદીએ 11 તૃતીયક સ્વાસ્થ્ય સંસ્થાનોમાં ડ્રોન સેવાનું શુભારંભ કર્યો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

PM Modi Senior Citizen Ayushman Bharat Diwali Gift India News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સરકારે દિવાળી પર આપી મફત LPG સિલિન્ડરની ભેટ, જાણો કેવી રીતે કરશો અરજી, કોને મળશે ફાયદોસરકારે દિવાળી પર આપી મફત LPG સિલિન્ડરની ભેટ, જાણો કેવી રીતે કરશો અરજી, કોને મળશે ફાયદોFree LPG Cylinder: દિવાળી પહેલા ફ્રી સિલેન્ડર યોજનાની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ રાજ્ય દિવાળી પર પોતાના રાજ્યોમાં મફત ગેસ સિલેન્ડર વહેંચવાની તૈયારીમાં છે. હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે ફ્રી ગેસ સિલેન્ડર યોજનાની જાહેરાત કરી. પછી આંધ્ર પ્રદેશ સરકારે પણ દિવાળી પર મફત ગેસ સિલેન્ડર વહેંચવાની જાહેરાત કરી.
और पढो »

કર્મચારીઓને દિવાળીની ભેટ, ગુજરતા સરકારે બોનસ તરીકે કેટલી રકમ ચૂકવવાની જાહેરાત કરી?કર્મચારીઓને દિવાળીની ભેટ, ગુજરતા સરકારે બોનસ તરીકે કેટલી રકમ ચૂકવવાની જાહેરાત કરી?રાજ્ય સરકારે વર્ગ 4ના કર્મચારીઓને દિવાળી પહેલા જ ભેટ આપી દીધી છે. આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાનમાં લઇને વર્ગ-4 ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે રૂપિયા 7000 ની મર્યાદામાં બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મીઓને લાભ મળશે.
और पढो »

રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી, ખાતામાં આટલા રૂપિયા વધારે આવશેરેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી, ખાતામાં આટલા રૂપિયા વધારે આવશેbonus declare to indian railways employees : કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. કર્મચારીઓનું 78 દિવસનું બોનસ આપવામાં આવશે... આ બોનસનો લાભ લગભગ 11.72 લાખ કર્મચારીઓને મળશે
और पढो »

જિયોના કરોડો યૂઝર્સને મુકેશ અંબાણીની દિવાળી ભેટ! આખુ વર્ષ મળશે Free 5G Data, જાણો કેવી રીતે લાભ મેળવશોજિયોના કરોડો યૂઝર્સને મુકેશ અંબાણીની દિવાળી ભેટ! આખુ વર્ષ મળશે Free 5G Data, જાણો કેવી રીતે લાભ મેળવશોરિલાયન્સ જિયો દિવાળી પર એક ધમાકેદાર ઓફર લાવ્યા છે. હવે 45 કરોડથી વધુ જિયો યૂઝર્સને આખું વર્ષ ફ્રી ઈન્ટરનેટ મળી શકે છે. આ ઓફર એવા બધા લોકો માટે ખુબ સારી છે જે વધુ ડેટા વાપરે છે. આ એક ગેમ ચેન્જર પ્લાન છે.
और पढो »

Bonus Shares: દિવાળી પહેલાં આ દિગ્ગજ IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, 1 શેર પર એક શેર મળશે ફ્રીBonus Shares: દિવાળી પહેલાં આ દિગ્ગજ IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, 1 શેર પર એક શેર મળશે ફ્રીWipro Q2 Results: બોનસ શેર આપવાની સાથે વિપ્રોએ બીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. બીજા ક્વાર્ટરમાં કંપનીને 3209 કરોડ રૂપિયાનો નફો થયો છે.
और पढो »

હરણી બોટકાંડના 10 મહિના બાદ ગુજરાત સરકારે બનાવ્યા નવા નિયમ, બોટિંગ માટે હવે આટલું કરવું જરૂરીહરણી બોટકાંડના 10 મહિના બાદ ગુજરાત સરકારે બનાવ્યા નવા નિયમ, બોટિંગ માટે હવે આટલું કરવું જરૂરીGujarat Government : હરણી બોટકાંડ બાદ ગુજરાત સરકારે ગુજરાતમાં બોટિંગ અને વોટર સ્પોર્ટસ એક્ટિવિટી વધુ સલામત બનાવવા માટે નવા નિયમો બનાવ્યા
और पढो »



Render Time: 2025-02-19 08:05:41