Bhool Bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 ફિલ્મે રિલીઝ પહેલા નવો રેકોર્ડ બનાવ્યો, ટિકિટની કિંમત જાણી આંખો ફાટી જશે

Bhool Bhulaiyaa 3 समाचार

Bhool Bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 ફિલ્મે રિલીઝ પહેલા નવો રેકોર્ડ બનાવ્યો, ટિકિટની કિંમત જાણી આંખો ફાટી જશે
Bhool Bhulaiyaa 3Kartik AaryanVidya Balan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 40 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 146%
  • Publisher: 63%

Bhool Bhulaiyaa 3: કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલભૂલૈયા 3 ને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. જેના કારણે આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ એક મોટો રેકોર્ડ બની ગયો છે. આ ફિલ્મની ટિકિટ ની પ્રાઈઝ રેકોર્ડ બ્રેકિંગ છે. ટિકિટ ની પ્રાઈઝ એટલી છે કે જેની તમે કલ્પના પણ ન કરી હોય.

Bhool Bhulaiyaa 3 : 'ભૂલ ભુલૈયા 3' ફિલ્મે રિલીઝ પહેલા નવો રેકોર્ડ બનાવ્યો, ટિકિટની કિંમત જાણી આંખો ફાટી જશે કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલભૂલૈયા 3 ને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. જેના કારણે આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ એક મોટો રેકોર્ડ બની ગયો છે. આ ફિલ્મની ટિકિટ ની પ્રાઈઝ રેકોર્ડ બ્રેકિંગ છે. ટિકિટ ની પ્રાઈઝ એટલી છે કે જેની તમે કલ્પના પણ ન કરી હોય.

કાર્તિક આર્યનની હોરર કોમેડી ફિલ્મ ભૂલભૂલૈયા 3 દિવાળી પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને લઈને દર્શકો વચ્ચે ભાર એક રેશ જોવા મળી રહ્યો છે. અનીસ બઝમીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં કાર્તિક આર્યન ઉપરાંત વિદ્યા બાલન માધુરી દીક્ષિત ત્રિપ્તી ડીમરી સહિતના કલાકારો જોવા મળશે. ફિલ્મના એડવાન્સ બુકિંગને લઈને જે ચોકાવનારી ખબર સામે આવી છે તેને જોઈને લાગે છે કે લોકોમાં આ ફિલ્મનો ક્રેઝ સૌથી વધારે છે.ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેના નામે એક રેકોર્ડ બની ગયો છે. ફિલ્મ એક નવેમ્બરે રિલીઝ થવાની છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bhool Bhulaiyaa 3 Kartik Aaryan Vidya Balan Madhuri Dixit Triptii Dimri Bhool Bhulaiyaa 3 Tickets Costs In Mumbai Bhool Bhulaiyaa 3 Tickets Costs Bhool Bhulaiyaa 3 Release Dste Bhool Bhulaiyaa 3 Release On Diwali ભુલ ભુલૈયા 3 કાર્તિક આર્યન વિદ્યા બાલન માધુરી દીક્ષિત તૃપ્તિ ડીમરી ભુલ ભુલૈયા 3ની મુંબઈમાં ટિકિટની કિંમત ભુલ ભુલૈયા 3ની ટિકિટની કિંમત ભુલ ભુલૈયા 3ની રીલીઝ તારીખ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

लाइव परफॉर्म करते हुए स्टेज पर गिरीं विद्या बालन: खुद को संभालकर तुरंत पूरा किया स्टेप, बोलीं- माधुरी के भर...लाइव परफॉर्म करते हुए स्टेज पर गिरीं विद्या बालन: खुद को संभालकर तुरंत पूरा किया स्टेप, बोलीं- माधुरी के भर...Bhool Bhulaiyaa 3 Update: Ami Je Tomar 3.
और पढो »

હૈદરાબાદ ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યા 5 મોટા રેકોર્ડ, સંજૂ સેમસને પણ બનાવ્યો કીર્તિમાનહૈદરાબાદ ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યા 5 મોટા રેકોર્ડ, સંજૂ સેમસને પણ બનાવ્યો કીર્તિમાનહૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 મેચમાં ભારતે પાંચ મોટા રેકોર્ડ બનાવ્યા છે. તો સંજૂ સેમસને પણ એક કીર્તિમાન પોતાના નામે કર્યો છે.
और पढो »

Pushpa 2: બોક્સ ઓફિસ પર ધમાલ! રિલીઝ પહેલા આ ફિલ્મે કરી 1085 કરોડ રૂપિયાની કમાણી, જાણો કઈ રીતે થઈ કમાઈPushpa 2: બોક્સ ઓફિસ પર ધમાલ! રિલીઝ પહેલા આ ફિલ્મે કરી 1085 કરોડ રૂપિયાની કમાણી, જાણો કઈ રીતે થઈ કમાઈPushpa 2: અલ્લુ અર્જુને ‘પુષ્પાઃ ધ રાઇઝ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતીને નવો રેકોર્ડ બનાવ્યો. હવે, તે પુષ્પા 2: ધ રૂલ સાથે બોક્સ ઓફિસ પર રાજ કરવા માટે તૈયાર છે અને આમ આ ફિલ્મ પહેલેથી જ ચર્ચાનો વિષય બની ગઈ છે.
और पढो »

Gold Rate Today: બીજે નોરતે સોનું જબ્બર ઉછળ્યું, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી ધબકારા વધી જશેGold Rate Today: બીજે નોરતે સોનું જબ્બર ઉછળ્યું, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી ધબકારા વધી જશેઆંતરરાષ્ટ્રીય બજારમાં જિયો પોલિટિકલ ટેન્શન વચ્ચે ડોલર મજબૂત થયો છે. જેના કારણે પણ કોમેક્સ પર ગોલ્ડ અને સિલ્વર મજબૂત જોવા મળી રહ્યા છે. જેના પગલે તહેવારોમાં પણ સોના-ચાંદી ઉછળ્યા છે. જાણો લેટેસ્ટ રેટ...
और पढो »

તેલ કંપનીઓએ અચાનક બદલી નાંખી પેટ્રોલ-ડીઝલની કિંમત! ટાંકી ફૂલ કરાવતા પહેલાં જાણી લેજો નવો ભાવતેલ કંપનીઓએ અચાનક બદલી નાંખી પેટ્રોલ-ડીઝલની કિંમત! ટાંકી ફૂલ કરાવતા પહેલાં જાણી લેજો નવો ભાવPetrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
और पढो »

Ratan Tata: રતન ટાટાના સોશિયલ મીડિયા પર છેલ્લા શબ્દો...વાંચીને આંખો ભીની થઈ જશેRatan Tata: રતન ટાટાના સોશિયલ મીડિયા પર છેલ્લા શબ્દો...વાંચીને આંખો ભીની થઈ જશેRatan Tata last words: થોડા દિવસ પહેલા જ્યારે તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર આવ્યા હતા તો રતન ટાટાએ પોતે એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી અને આ પોસ્ટ જ સોશિયલ મીડિયા પર તેમની અંતિમ પોસ્ટ હતી.
और पढो »



Render Time: 2025-02-19 03:54:50