Budh Asta 2024: 2 જૂનથી 3 રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીને, બુધના અસ્ત થવાથી ધન હાનિ, દુર્ઘટનાના સર્જાશે યોગ

Budh Asta 2024 समाचार

Budh Asta 2024: 2 જૂનથી 3 રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીને, બુધના અસ્ત થવાથી ધન હાનિ, દુર્ઘટનાના સર્જાશે યોગ
Mercury Transit In JuneBudh AstaBudh Gochar 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 42 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 156%
  • Publisher: 63%

Budh Asta 2024: 2 જૂન 2024 ના રોજ બુધ ગ્રહ વૃષભ રાશિમાં અસ્ત થશે. બુધની સ્થિતિમાં આ પરિવર્તન 3 રાશિના લોકોની મુશ્કેલીઓ વધારી શકે છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને ધન હાનિ થઈ શકે છે. અને કરિયરમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Budh Asta 2024 : 2 જૂનથી 3 રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીને, બુધના અસ્ત થવાથી ધન હાનિ, દુર્ઘટનાના સર્જાશે યોગ2 જૂન 2024 ના રોજ બુધ ગ્રહ વૃષભ રાશિ માં અસ્ત થશે. બુધની સ્થિતિમાં આ પરિવર્તન 3 રાશિના લોકોની મુશ્કેલીઓ વધારી શકે છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને ધન હાનિ થઈ શકે છે. અને કરિયરમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

All Eyes on Rafah : જે ચાર શબ્દોએ આખી દુનિયાના ધ્રૂજાવ્યા, એ રફાહ તસવીરો તમે જોઈ પણ નહિ શકો એટલી દર્દનાક છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમયે સમયે રાશિ પરિવર્તન કરે છે. આ સિવાય ગ્રહ અસ્ત અને ઉદય પણ થાય છે. ગ્રહોની ચાલમાં પણ ફેરફાર થતો હોય છે. આ દરેક ફેરફારની અસર 12 રાશિઓ પર જોવા મળે છે. જૂન મહિનામાં પણ મહત્વપૂર્ણ ગ્રહ ગોચર થવાના છે. 2 જૂન 2024 ના રોજ બુધ ગ્રહ વૃષભ રાશિમાં અસ્ત થશે. બુધની સ્થિતિમાં આ પરિવર્તન 3 રાશિના લોકોની મુશ્કેલીઓ વધારી શકે છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને ધન હાનિ થઈ શકે છે. અને કરિયરમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.આ સમય દરમિયાન દુર્ઘટનાના પણ યોગ સર્જાઈ શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mercury Transit In June Budh Asta Budh Gochar 2024 Transit Mercury Rashifal Budh Transit Budh Asta In Vrishabha Rashi Mercury Sets In Taurus Budh Asta 2024 June બુધ અસ્ત બુધ ગોચર 2024 બુધનો અસ્ત બુધ રાશિ પરિવર્તન વૃષભ રાશિ રાશિફળ Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shukrawar Upay: શુક્રવારે કરો આ 3 સરળ પણ ચમત્કારી કામ, અચાનક ધન લાભ થવાના સર્જાશે યોગShukrawar Upay: શુક્રવારે કરો આ 3 સરળ પણ ચમત્કારી કામ, અચાનક ધન લાભ થવાના સર્જાશે યોગShukrawar Upay: શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિધિ વિધાનથી તેમની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય કરવાથી પણ ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે.
और पढो »

Budh Gochar: અક્ષય તૃતીયા પર બુધ બદલશે રાશિ, 4 રાશિઓ માટે સર્જાશે પ્રમોશન અને ધન લાભના યોગBudh Gochar: અક્ષય તૃતીયા પર બુધ બદલશે રાશિ, 4 રાશિઓ માટે સર્જાશે પ્રમોશન અને ધન લાભના યોગBudh Gochar: જ્યોતિષ ગણના અનુસાર આ વર્ષે 10 મે ના રોજ બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધનું રાશિ પરિવર્તન 4 રાશિઓ માટે શુભ ફળ આપનાર સાબિત થશે. આ રાશિ પરિવર્તનથી આ 4 રાશિઓ માટે પ્રગતિના યોગ સર્જાઈ રહ્યા છે. આ 4 રાશિઓ કઈ કઈ છે ચાલો તે પણ જાણીએ.
और पढो »

બે ગ્રહોની યુતિથી બનશે શુભ રાજયોગ, આ જાતકોને મળશે જોરદાર લાભબે ગ્રહોની યુતિથી બનશે શુભ રાજયોગ, આ જાતકોને મળશે જોરદાર લાભવૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગનું શુભ ફળ ત્રણ રાશિના જાતકોને મળશે.
और पढो »

7 મેના રોજ બળબળતા બપોર પહેલા મતદાન કરી લેજો, ગરમીનો પારો ટેન્શન કરાવે તેવી આગાહી છે7 મેના રોજ બળબળતા બપોર પહેલા મતદાન કરી લેજો, ગરમીનો પારો ટેન્શન કરાવે તેવી આગાહી છેSevere Heatwave Alert In Gujarat : રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી, આવતીકાલથી 5 દિવસ હિટવેવની આગાહી, મતદાનના દિવસે લોકોએ આકરી ગરમી સહન કરવી પડશે, અમદાવાદમાં 7 મેના રોજ 42 ડિગ્રી નોંધાશે તાપમાન
और पढो »

Driving Licence : નવા નિયમો 1 જૂનથી લાગુ થશે, 25 હજાર રૂપિયાનો ભરવો પડશે દંડDriving Licence : નવા નિયમો 1 જૂનથી લાગુ થશે, 25 હજાર રૂપિયાનો ભરવો પડશે દંડDriving Licence New Rules 2024: તમારા ડ્રાઇવિંગ લાયસન્સની માન્યતા સમાપ્ત થાય ત્યારે અથવા તે જ દિવસે તેને રિન્યું કરાવવું જરૂરી છે. આ માટે તમારે તમારી નજીકની સ્થાનિક RTO (ઝોનલ ઓફિસ)માં જવું પડશે.
और पढो »

June 2024 Planet Prediction : જૂનમાં સૂર્ય, શનિ સહિત 6 ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, આ જાતકોએ રહેવું પડશે એલર્ટJune 2024 Planet Prediction : જૂનમાં સૂર્ય, શનિ સહિત 6 ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, આ જાતકોએ રહેવું પડશે એલર્ટJune Grah Gochar 2024: જૂન મહિનામાં મંગળ ગ્રહ મેષ રાશિ, યુરેનસ વૃષભ રાશિ, શુક્ર ગ્રહ મિથુન રાશિ, બુધ ગ્રહ મિથુન અને કર્ક રાશિ, સૂર્ય ગ્રહમિથુન રાશિમાં ગોચર કરશે તો શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં જશે. તો મિથુન રાશિમાં કેટલાક સમય માટે સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહની યુતિ પણ બનશે.
और पढो »



Render Time: 2025-02-19 21:29:04