June 2024 Planet Prediction : જૂનમાં સૂર્ય, શનિ સહિત 6 ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, આ જાતકોએ રહેવું પડશે એલર્ટ

June 2024 Grah Gochar समाचार

June 2024 Planet Prediction : જૂનમાં સૂર્ય, શનિ સહિત 6 ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, આ જાતકોએ રહેવું પડશે એલર્ટ
June 2024 Planet PredictionJune Grah Gochar 2024Sun Transit In Gemini
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

June Grah Gochar 2024: જૂન મહિનામાં મંગળ ગ્રહ મેષ રાશિ, યુરેનસ વૃષભ રાશિ, શુક્ર ગ્રહ મિથુન રાશિ, બુધ ગ્રહ મિથુન અને કર્ક રાશિ, સૂર્ય ગ્રહમિથુન રાશિમાં ગોચર કરશે તો શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં જશે. તો મિથુન રાશિમાં કેટલાક સમય માટે સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહની યુતિ પણ બનશે.

June 2024 Planet Prediction : જૂનમાં સૂર્ય, શનિ સહિત 6 ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, આ જાતકોએ રહેવું પડશે એલર્ટ

તેવામાં જૂન મહિનો મિથુન, મકર સહિત 4 રાશિઓ માટે આવક, સ્વાસ્થ્યના મામલામાં ઉતાર ચઢાવની સ્થિતિ બની શકે છે. જૂન મહિનામાં ગ્રહોના રાશિ પરિવર્તનના પ્રભાવથી મિથુન રાશિના જાતકો માટે ઘણા મામલામાં ઉતાર-ચઢાવની સ્થિતિ બની શકે છે. આ દરમિયાન કામકાજમાં વધુ સંતુષ્ટિ મળી શકશે નહીં અને કમાણીમાં વિઘ્નોનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓને સ્પર્ધામાં ટક્કર મળશે અને વ્યાપારિક કાર્યોમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે. તમારી અંદર અસુરક્ષાનો ભાવ વધશે અને વધુ ભાગદોડને કારણે પગમાં દુખાવો થવાની આશંકા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

June 2024 Planet Prediction June Grah Gochar 2024 Sun Transit In Gemini Mars Transit In Aries Mercury Transit In Gemini And Cancer Venus Transit In Gemini Shani Vakri 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

12મીએ શનિની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, કરિયરમાં જબરદસ્ત પ્રગતિ થશે12મીએ શનિની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, કરિયરમાં જબરદસ્ત પ્રગતિ થશેShani Gochar: વૈદિક જ્યોતિષ મુજબ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા ચરણમાં શનિ ગ્રહની ઉર્જા સૌથી વધુ હોય છે. અત્રે જણાવવાનું કે ન્યાયના દેવતા શનિદેવ ખુબ જ ધીમી ગતિથી ગોચર કરતા ગ્રહ છે. તેઓ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિની ચાલ બદલાવવાથી 3 રાશિવાળા માટે પ્રગતિનો મહાયોગ બની રહ્યો છે.
और पढो »

ગુરૂ, સૂર્ય, બુધ, શુક્રની યુતિ કરશે માલામાલ, આ 3 જાતકો પર થશે પૈસાનો વરસાદગુરૂ, સૂર્ય, બુધ, શુક્રની યુતિ કરશે માલામાલ, આ 3 જાતકો પર થશે પૈસાનો વરસાદJupiter Sun Venus Mercury Transit: બુધના ગોચર કરવાની સાથે વૃષભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને ગુરૂની યુતિ બની રહી છે. એક રાશિમાં ચાર મોટા ગ્રહ બિરાજમાન થવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »

માયાવી ગ્રહની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાની બધી ઈચ્છાઓ પૂરી થશે, ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશેમાયાવી ગ્રહની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાની બધી ઈચ્છાઓ પૂરી થશે, ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશેવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે રાશિ સાથે નક્ષત્ર પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે. અત્રે જણાવવાનું કે માયાવી ગ્રહે 6 મેના રોજ રેવતી નક્ષત્રના પ્રથમ પદ પર પ્રવેશ કર્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »

Astro Tips: સંધ્યા સમયે કરશો આ કામ તો જીવનભર પસ્તાવો થશે, વર્ષો સુધી ભોગવવી પડશે ગરીબીAstro Tips: સંધ્યા સમયે કરશો આ કામ તો જીવનભર પસ્તાવો થશે, વર્ષો સુધી ભોગવવી પડશે ગરીબીAstro Tips: શાસ્ત્રો અનુસાર સંધ્યા સમયે પણ કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ. સંધ્યા સમયે કરેલા કેટલાક કામ જીવનમાંથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ છીનવી લે છે. સંધ્યા સમયે કેટલાક કામ કરવામાં આવે તો દેવી-દેવતા નારાજ થઈ જાય છે. તેનાથી ઘરમાંથી બરકત જતી રહે છે અને પ્રગતિ અટકી જાય છે.
और पढो »

ACમાં આ મોડને સિલેક્ટ કરતાં જ થશે કમાલ, કાળઝાળ ગરમીમાં પણ ઓઢવો પડશે ધાબળો!ACમાં આ મોડને સિલેક્ટ કરતાં જ થશે કમાલ, કાળઝાળ ગરમીમાં પણ ઓઢવો પડશે ધાબળો!Humidity Control in AC: ગરમીની સીઝન શરૂ થયા બાદ થોડાક જ મહિનામાં ભેજ પણ આવે છે. સામાન્ય એર કંડિશનર પણ ભેજ સામે લડવામાં ઘણી વાર નબળું પડી જાય છે. જો કે, એર કંડિશનરમાં એક સેટિંગ છે જેનો ઉપયોગ કરીને તમે ભેજને સરળતાથી નિયંત્રિત કરી શકો છો.
और पढो »

Shani Jayanti 2024: જાણો ક્યારે ઉજવાશે શનિ જયંતિ ? શનિ જયંતિ પર કરેલા આ ઉપાયોથી શનિ દેવ થશે પ્રસન્નShani Jayanti 2024: જાણો ક્યારે ઉજવાશે શનિ જયંતિ ? શનિ જયંતિ પર કરેલા આ ઉપાયોથી શનિ દેવ થશે પ્રસન્નShani Jayanti 2024: શનિદેવની પૂજા કરવા માટે શનિવારનો દિવસ અને શનિ જયંતિને વિશેષ ગણવામાં આવે છે. આ બંને દિવસ શનિ પૂજા કરવા માટે સમર્પિત છે. આ વર્ષે શનિ જયંતિ 8 મે 2024 અને બુધવારે ઉજવવામાં આવશે. શનિ જયંતીના દિવસે ભગવાન શનિની પૂજા કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.
और पढो »



Render Time: 2025-02-13 06:53:08