Budh Gochar 2024: જુલાઈ મહિનામાં 19 જુલાઈએ ગ્રહોના રાજકુમાર કહેવાતા બુધ ગોચર કરશે. બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહના આ રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે. આ રાશિના લોકોને આર્થિક સ્થિતિ મજબૂત થશે.
Budh Gochar 2024 : સિંહ રાશિમાં બુધ ગ્રહ કરશે પ્રવેશ, મેષ સહિત 3 રાશિની આર્થિક સ્થિતિ સુધરશેજુલાઈ મહિનામાં 19 જુલાઈએ ગ્રહોના રાજકુમાર કહેવાતા બુધ ગોચર કરશે. બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહના આ રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે. આ રાશિના લોકોને આર્થિક સ્થિતિ મજબૂત થશે.
ગ્રહનું રાશિ પરિવર્તન જ્યોતિષશાસ્ત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહ જ્યારે રાશિ પરિવર્તન કરે છે તો તેનો પ્રભાવ 12 રાશિના જીવન પર પણ પડે છે. જુલાઈ મહિનામાં 19 જુલાઈએ ગ્રહોના રાજકુમાર કહેવાતા બુધ ગોચર કરશે. બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહના આ રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે. આ રાશિના લોકોને આર્થિક સ્થિતિ મજબૂત થશે.બુધ ગ્રહ સિંહ રાશિમાં ગોચર કરશે જે મેષ રાશિના લોકો માટે લાભકારી હશે. આ રાશિના લોકોને અનેક રીતે લાભ થશે.
Grah Gochar Dharma News In Gujarati Budh Grah Gochar 2024 Budh Gochar 2024 Mercury Transit 2024 Planet Transit 2024 Planet Transit 2024 In Hindi Budh Gochar 2024 Grah Gochar 2024 Budh Grah Gochar 2024 Budh Gochar 2024 Grah Gochar Horoscope બુધ ગોચર 2024 Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kuber Rajyog 2024: ગુરુના રાશિ પરિવર્તનથી બન્યો કુબેર રાજયોગ, વર્ષ 2025 સુધી જલસા કરશે આ રાશિના લોકોKuber Rajyog 2024: વર્ષ 2024 માં ગુરુ ગ્રહ મેષ રાશિમાંથી નીકળી વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. 2025 સુધી ગુરુ ગ્રહ આ રાશિમાં જ બિરાજમાન રહેશે. વૃષભ રાશિમાં ગુરુના ગોચરથી કુબેર રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ ખૂબ જ શુભ છે જેના કારણે ત્રણ રાશિના લોકોને વિશેષ લાભ મળતો જોવા મળે છે.
और पढो »
100 વર્ષ બાદ ગ્રહોના રાજા બનાવશે બે શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અકલ્પનીય ધનલાભ થશેવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ ધનના દાતા શુક્ર અને બુધ ગ્રહ સ્થિત છે. આવામાં તમને જણાવી દઈએ કે કર્ક રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહની યુતિથી ખુબ જ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
और पढो »
માયાવી ગ્રહ રાહુ કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોના સિતારા ચમકશે, છપ્પરફાડ થશે કમાણીRahu Ka Nakshatra Parivartan: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ ગ્રહ શનિના નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. રાહુના આ નક્ષત્ર ગોચરથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »
Mangal Gochar 2024: મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે 26 ઓગસ્ટ સુધીનો સમય શુભ, નોકરી-વેપારમાં મળશે સફળતાMangal Gochar 2024: ગ્રહોના સેનાપતિ મંગળ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 12 જુલાઈ 2024 ના રોજ મંગળ શુક્રની રાશિમાં પ્રવેશ કરશે જ્યાં દેવ ગુરુ બૃહસ્પતિ પહેલાથી જ ગોચર કરે છે. મંગળ 26 ઓગસ્ટ સુધી વૃષભ રાશિમાં ગોચર કરશે. મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે શુભ સમય શરૂ થશે.
और पढो »
Budh Uday 2024: 24 કલાકમાં આ ત્રણ રાશિના લોકો માટે ખુલી જશે કુબેરનો ખજાનો, બુધ ગ્રહના ઉદય થવાથી થશે લાભBudh Uday 2024: હાલ બુધ મિથુન રાશિમાં ગોચર કરે છે. ગત 2 જૂને બુધ ગ્રહ અસ્ત થયો હતો. હવે 25 જુને બુધ ગ્રહનો ઉદય થશે. બુધ ગ્રહના ઉદય થવાથી ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ થશે. આ રાશિના લોકોને નોકરી અને વેપારમાં પ્રગતિની તક મળશે. આ ત્રણ રાશિના લોકોની આવકમાં વધારો થશે.
और पढो »
15 દિવસ બાદ આ 3 રાશિવાળાને બસ જલસા જ જલસા! ધન-વૈભવના દાતા બનાવશે ધનવાનShukra Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર દેવને ધન-વૈભવના દાતાનો દરજ્જો મળેલો છે. હાલમાં શુક્ર ચંદ્ર દેવની રાશિ કર્કમાં બિરાજમાન છે. જે 31 જુલાઈના દિવસે સૂર્યના સ્વામિત્વવાળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રની શુભ સ્થિતિ કેટલીક રાશિવાળાને ખુબ ફાયદો કરાવી શકે છે.
और पढो »