શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરાયેલ શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. રાજ્ય વેકેશન બાબતે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને પણ આ મુદે પરિપત્ર આપીને જાણ કરી દેવાઇ છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષ કરતા આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા વહેલી લેવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું હતું. જેમાં આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા વહેલી લેવા જણાવાયું છે. 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ 12ના ત્રણેય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે.
Diwali Vacation School Gujarat Gandhinagar Gujarat Secondary And Higher Secondary Board Board Exam Time Table ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે બોર્ડની પરીક્ષા બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ બોર્ડ પરીક્ષા વહેલી લેવાશે
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી, ખાતામાં આટલા રૂપિયા વધારે આવશેbonus declare to indian railways employees : કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. કર્મચારીઓનું 78 દિવસનું બોનસ આપવામાં આવશે... આ બોનસનો લાભ લગભગ 11.72 લાખ કર્મચારીઓને મળશે
और पढो »
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતદિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી જાહેરાત કરી છે.
और पढो »
ગુજરાતના તબીબી શિક્ષકોની દિવાળી સુધરી, સરકારે કરી પગાર વધારાની જાહેરાતGujarat Government Big Announcement : તબીબી શિક્ષકોના માસિક વેતનમાં વધારાની જાહેરાત... વર્ગ-1 અને 2ના તબીબી શિક્ષકના માસિક વેતનમાં વધારો... માસિક વેતનમાં 30થી 55 ટકા સુધીનો વધારો... મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરીને આપી જાણકારી
और पढो »
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.
और पढो »
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં કરોડોનો વધારોIPL 2025 Salary: આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે મોટી જાહેરાત કરી છે. આઈપીએલમાં રમનાર ખેલાડીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.
और पढो »
Tirupati Temple News: તિરુપતિના પ્રસાદમાં ચરબીની ભેળસેળ મામલે હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, નડ્ડાએ માંગ્યો રિપોર્ટઆંધ્ર પ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારે લાડુઓમાં ભેળસેળ હોવાની ફરિયાદ બાદ તેમને તપાસ માટે ગુજરાતની લેબમાં મોકલ્યા હતા.
और पढो »