ગુજરાતમાં બદલીઓનો દોર શરૂ થયો છે, ફરી એક વાર ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરાયો છે. મોટા પાયે આઈએએસ અધિકારીઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. સિનિયર 18 IAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલમાં મુકાયા છે.
મોટા પાયે આઈએએસ અધિકારીઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. સિનિયર 18 IAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલમાં મુકાયા છે.
ગુજરાતના 18 સિનિયર IAS અધિકારીઓની બદલીના આદેશ: અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલમાં મુકાયા, અધિક મુખ્ય સચિવ એમ કે દાસને મુખ્યમંત્રી કાર્યાલયમાં મુકાયા અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ સોપાયો.IAS અધિકારીઓની બદલીમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક સચિવ સુનૈતા તોમરને શિક્ષણ વિભાગના અધિક સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. ઉપરાંત તેમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના એડિશ્નલ ચીફ સેક્રેટરી તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.
અધિક મુખ્ય સચિવ એમ કે દાસને મુખ્યમંત્રી કાર્યાલયમાં મુકાયા અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ સોપાયો અધિક મુખ્ય સચિવ પંકજ જોશીને મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી ટ્રાન્સફર કરી પોર્ટ અને ટ્રાન્સપોર્ટમાં મુકાયાડેપ્યુટીશન પર ગયેલા જયંતિ રવિ ને રેવન્યુમાં અધિક મુખ્ય સચિવ તરીકે મુકાયાકોરોનાના સમયગાળામાં આરોગ્ય વિભાગમાં મહત્વની કામગીરી જયંતિ રવિ દ્વારા કરાઈ હતી.
Ordered In Gujarat Ahmedabad Gujarat Transfer 12 IAS Officers 2 GAS Of Gujarat State ચૂંટણી આવી બદલીઓની સીઝન લાવી ગુજરાત અધિકારીઓની સાગમટે બદલી IAS Officers Transfer Gujarat News IAS અધિકારીની બદલી Gandhingar News Transfer Gujarati News ગુજરાતી ન્યૂઝ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ચાંદીપુરમ વાયરસના ખતરા વચ્ચે ગુજરાતમાં એક સાથે 100 બાળકો બીમાર, તંત્રમાં દોડધામ મચી ગઇગુજરાત સરકાર દ્વારા અને જીલ્લા તંત્ર દ્વારા એકસાથે 100 બાળકો બીમાર પડતાં શું કારણથી બીમાર પડ્યા તે જાણવા માટે એકલવ્ય મોડેલ સ્કૂલના 325 બાળકોનું સ્ક્રીનીંગ કર્યું હતું.
और पढो »
ગુજરાતમાં એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ભૂક્કા બોલાવશે?Gujarat Weather Forecast: ગુજરાતના માથે એકસાથે 4 સિસ્ટમ મંડરાઈ છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે.
और पढो »
Gujarat Monsoon 2024: ગુજરાતના આ જિલ્લામાં બપોર બાદ ધોધમાર, બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યોGujarat Monsoon 2024: પોરબંદર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
और पढो »
ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય! એક-બે નહીં 18 જિલ્લાઓનું આવી બન્યું, અંબાલાલની આગાહીAmbalal Patel Weather Forecast: આજે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે.
और पढो »
J&K: ડોડામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં અધિકારી સહિત 4 જવાન શહીદ, કાશ્મીર ટાઈગર્સે લીધી જવાબદારીજમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથે સોમવાર સાંજે એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનોનું આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું
और पढो »
ગુજરાતમાંથી અચાનક ગાયબ થયેલો વરસાદ ક્યારે આવશે, અંબાલાલ પટેલે આપ્યા આ સંકેતGujarat Rains : જુલાઈ મહિનામાં ગુજરાત પર એક વરસાદી ટ્રક લાઈન સર્જાતી હોવાથી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે, આજથી જ ગુજરાતમાં સારા વરસાદના એંધાણ છે
और पढो »