સુરતમાં BRTS બસમાં એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો. ડ્રાઈવરે દરવાજો ખોલ્યો નહોતો અને મુસાફર 15 મિનિટ સુધી ફસાયેલો રહ્યો. આ બેદરકારીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
સુરત માં BRTS બસના ડ્રાઈવર ની દાદાગીરી સામે આવી છે. જેમાં BRTS બસમાં ચડતા એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો. તેમ છતાં તે વ્યક્તિએ વારંવાર કહેવા છતા ડ્રાઈવર ે બસનો દરવાજો ખોલ્યો નહોતો. આશરે 15 મિનિટ સુધી મુસાફરનો પગ ફસાયેલા રહ્યો હતો. બસના ડ્રાઈવર ની આ બેદરકારી ને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. હાલ આ મુદ્દે વિવાદ જોવા મળ્યો છે.આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, સુરત માં BRTS બસમાં વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. બીઆરટીએસ બસ નંબર GJ-05 CU 8120માં આ ઘટના બની હતી.
ગોડાદરાના મંગલ પાંડે બીઆરટીએસ પાસે બસ ડ્રાઈવરે તો હદ કરી નાખી હતી. અહીં એક વ્યક્તિ બીઆરટીએસ બસમાં જતા તેનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો.બસ ડ્રાઈવરે આ ઘટનાને ગંભીરતાથી ન લેતા બસનો દરવાજો ખોલ્યો જ નહોતો. અંદાજે 15 મિનિટ સુધી એ જ હાલતમાં BRTS બસ હંકારતો ગયો હતો. બસ ડ્રાઇવરની આ ગંભીર બેદરકારીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે
BRTS બસ ડ્રાઈવર દાદાગીરી બેદરકારી સુરત
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
જ્યાં સુધી ફૌજમાં નહીં, ત્યાં સુધી લગ્ન નહીં, એકમાત્ર ગામ જ્યાં દશકોથી નિભાવે છે આ પરંપરા!Soldiers village of India: ઈન્ડિયન આર્મી...નામ જ કાફી છે. અને હોય પણ કેમ નહીં.. ભારતીય સેનામાં સેવા આપવી માત્ર દેશની સુરક્ષાનું પ્રતિક જ નથી, પરંતુ આ યુવાનો માટે એક ગર્વનો વિષય પણ છે. આ કડીમાં બિહારનું એક ગામ હાલ ચર્ચામાં છે. ગયા જિલ્લાના ચિરિયાવા ગામમાં ભારતીય સેનાને લઈને ઉંડી ભાવના છે.
और पढो »
ગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતદેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર લેન્ડર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની 400 દિવસવાળી સ્પેશિયલ એફડી સ્કીમ ઓફર કરે છે, જેમાં ગ્રાહકોને 7.60 ટકા સુધી વ્યાજ મળે છે.
और पढो »
બેડ પર જતા પહેલા 10 મિનિટ કરો આ 2 વ્યાયામ, આપોઆપ ઘટવા લાગશે પેટની ચરબી!આજના ફાસ્ટ પેસ લાઈફમાં ફિટ રહેવું દરેકની પ્રાથમિકતા બની ગઈ છે. ખાસ કરીને પેટની ચરબી ઘટાડવી એ સૌથી મોટો પડકાર છે. વધારાની ચરબી ફક્ત તમારા વ્યક્તિત્વને અસર કરતી નથી.
और पढो »
31 ડિસેમ્બર સુધી ઈન્કમટેક્સ રિટર્નમાં કરી દો આ ખુલાસો, નહિ તો થશે લાખોનો દંડITR Filing Last Date : જેમની પાસે એવી સંપત્તિ ક આવક છે, જેમને લઈને આઈટીઆર-1 કે આઈટીઆર-4 દાખલ કર્યું છે, વિદેશમાં છુપાયેલું કાળું ધન લાવવા માટે ઈન્કમ ટેક્સ વિભાગે કમર કસી છે, જેના માટે 31 ડિસેમ્બર સુધી કરદાતાઓને એલર્ટ કરાયા છે
और पढो »
આ ગુજરાતીને કારણે ગુજરાત પોલીસ ફટાફટ ગુના ઉકેલે છે, આરોપી સુધી ચપટી વગાડતા પહોંચી જાય છેSketch Master : રાજ્યના અનેક એવા ગુનાઓ છે, જેના આરોપી સ્કેચના આધારે પકડાયા છે. ત્યારે સુરતના દીપેન જરીવાલાએ માત્ર વર્ણનના આધારે આરોપીના ચહેરાના 95% જેટલા સચોટ સ્કેચ તૈયાર કરીને પોલીસે ગુનાહિત ઘટનાનો ભેદ ઉકેલવામાં મદદ કરી છે. આ નામ ગુનાહિત કેસોની તપાસમાં ગુજરાત પોલીસ માટે અવિભાજ્ય બની ગયું છે.
और पढो »
આ દેશમાં પગ મૂકતા જ બની જશો કરોડપતિ, રહેવું-ખાવું-ફરવું પણ ખૂબ જ સસ્તું!Cheapest Country Vietnam: વિદેશમાં મુસાફરી કરવી અને કરોડપતિ બનવું એ મોટાભાગના લોકોનું સપનું હોય છે. જો તમે પણ આવું સપનું જોતા હોવ તો તે સરળતાથી પૂર્ણ થઈ શકે છે. અહીં અમે તમને એક એવા દેશ વિશે જણાવી રહ્યા છીએ જે તમારા બંને સપનાઓ પૂરા કરી શકે છે.
और पढो »