જૂન મહિનામાં બેન્કની રજાઓનું લિસ્ટ આવી ગયું છે. દરેક નાણાકીય વર્ષ પહેલા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી રજાનું લિસ્ટ જાહેર કરવામાં આવે છે. આરબીઆઈ તરફથી જારી લિસ્ટ પ્રમાણે જૂનમાં બેન્કોમાં લાંબી રજાઓ રહેવાની છે. બેન્ક 10 દિવસ બંધ રહેશે. પરંતુ રાજ્યો અને શહેરો પ્રમાણે આ રજાઓ હોય છે.
Bank Holidays June 2024: જૂનમાં બેન્કોની રજાઓની યાદી આવી ગઈ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આ રજાઓની જાહેરાત કરવામાં આવે છે. આ સિવાય બીજા-ચોથા શનિવાર અને દર રરિવારે બેન્ક બંધ રહે છે.
તેવામાં જો તમારે જૂનમાં બેન્ક સાથે જોડાયેલા કોઈ કામ હોય તો રજાઓનું લિસ્ટ ચેક કરી લેવું.જૂન 2021માં 10 દિવસ બેન્કોનું કામકાજ થશે નહીં. 3 દિવસ બેન્કોમાં જાહેર રજાઓ સિવાય 5 રવિવાર અને 2 શનિવાર પણ બેન્ક બંધ રહેશે. આ સિવાય જૂનમાં બકરીદ/ઈદ-ઉલ-અઝહા, રજ સંક્રાંતિ પર બેન્ક બંધ રહેશે. આ સિવાય 18 જૂને જમ્મુ-કાશ્મીરમાં બેન્ક બંધ રહેશે. બેન્કોની રજા દરમિયાન તમે ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અને ATM દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકો છો.
Bank Holiday June 1 Bank Holiday Today Due To Voting Banks Will Remain Closed Today Due To Voting Lok Sabha Election 2024 Lok Sabha Election 2024 Last Phase Bank Holidays Bank Holidays Banking News Business News Zee Business Bank Holiday Hindi Bank Holiday 2024 Bank Holiday Today Bank Holiday List Bank Holidays This Month Sbi Bank Holiday Bank Holiday In June Sbi Bank Holidays 2024 Bank Holidays In June 2024 Bank Holidays Bank Holidays In 2024 Bank Holiday In June 2024 Bank Holidays In June 2024 India Bank Holiday List Bank Holidays June 2024 Bank Holidays In June 2024 June Bank Holidays Banks Holidays Full List Bank Holidays In June 2024 Bank Holidays 2024 Bank Holiday Bank Holidays Bank Holiday In June State Bank Bank Holidays This Month Bank Holidays Saturday Bank Holidays 2024 Today Bank Working Or Holiday Bank Holidays 2024 Uttar Pradesh Sbi Bank Holidays 2024 Bank Holidays 2024 Delhi Bank Holidays 2024 Maharashtra Bank Holiday Bank Holidays Ba
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હીટવેવ વચ્ચે આજના મહત્વના સમાચાર : ટ્યુશન ક્લાસિસ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે મોટો નિર્ણયHeatwave Alert : ગુજરાતમાં આગામી 5 દિવસ ટ્યુશન ક્લાસિસ બંધ, શૈક્ષણિક સંસ્થામાં બપોરે 12થી 4 બંધ રહેશે શૈક્ષણિક કાર્ય, ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશનનો નિર્ણય, હીટવેવની આગાહીના કારણે ટ્યુશન ક્લાસિસ બંધ રહેશે
और पढो »
Bank Holiday: સોમવારે આ શહેરોમાં બેંકોની રજા, બ્રાંચ જતા પહેલા લિસ્ટમાં ચેક કરી લો તમારા શહેરનું નામBank Holiday: સોમવાર, 20 મેના રોજ અઠવાડિયાના પ્રથમ કામકાજના દિવસે બેંક રજા રહેશે. 20 મેના રોજ દેશના 49 શહેરોમાં બેંકો બંધ રહેશે. જી હા..દેશના 8 રાજ્યોના 49 શહેરોમાં 20 મેના રોજ બેંકો બંધ રહેશે. મુંબઈ, લખનૌ, બેલાપુર સહિત દેશના 49 શહેરોમાં સોમવારે બેંક રજા રહેશે.
और पढो »
ગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટSevere Heatwave Alert : ગુજરાતના લોકોને હાલ નહીં મળે ગરમીથી રાહત, રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી, વલસાડ, કચ્છમાં પાંચ દિવસ હીટવેવની શક્યતા, ભાવનગર, સુરેન્દ્ર, પોરબંદરમાં રહેશે હીટવેવ
और पढो »
આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »
બીજા ઉપાધિ કરવાનું બંધ કરી દેજો, આ ખેતર મારા બાપનું છે, રાદડિયાનો જૂનો VIDEO વાયરલજયેશ રાદડિયા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં કહ્યું કે, ‘અમે રાજકીય માણસો છે, એટલે સ્વાભાવિક અમે સમય આવે એટલે રાજકારણ તો કરવાના જ...સામાન્ય ગામડાની અંદર શેઢે હાલવાના નથી પટેલીઓ..શેઢે માટે નથી હલાવતા તો અહીંયા તો મારા પિતાશ્રીએ 30 વર્ષથી વાવેતર કર્યું છે, જેથી અહીં લડવાનો અધિકાર મારો છે.
और पढो »
આંધી તોફાન સાથે પડશે વરસાદ, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે કરી આગાહીIMD Rain Alert: પૂર્વી ઉત્તર પ્રદેશમાં 8-12 મે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 11 મે, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાનમાં 10 અને 12 મે તથા પૂર્વી રાજસ્થાનમાં 10 મેએ આંધી તોફાન થવાની સંભાવના છે.
और पढो »