Chaturgrahi Yog: ચતુર્ગ્રહી યોગ ચારેયબાજુથી આપશે લાભ જ લાભ, સમજો 4 રાશિઓ માટે ઉગશે સોનાનો સૂરજ

Chaturgrahi Yog समाचार

Chaturgrahi Yog: ચતુર્ગ્રહી યોગ ચારેયબાજુથી આપશે લાભ જ લાભ, સમજો 4 રાશિઓ માટે ઉગશે સોનાનો સૂરજ
Chaturgrahi Yog 2024Lucky Zodiac SignsPredictions
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 11 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

Rajyog 2024: મે મહિનામાં 4 ગ્રહોના મહત્વપૂર્ણ ગોચર ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. ચતુર્ગ્રહી યોગ વૃષભ રાશિમાં બની રહ્યો છે આ 4 રાશિવાળા માટે ખૂબ શુભ રહેશે.

દરેક ગ્રહ નિશ્વિત સમયમાં રાશિ પરિવર્તન કરે છે. મે મહિનામાં ઘણા મહત્વપૂર્ણ ગ્રહ ગોચર થઇ રહ્યા છે. ગુરૂ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી ગયો છે. ત્યારબાદ સૂર્ય પરિવર્તન કરીને વૃષભ રાશિમાં જશે. પછી 19મેના રોજ વૃષભ રાશિમાં શુક્રનો પ્રવેશ થશે. તેનાથી વૃષભ રાશિ ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે. એટલું જ નહી આ ગ્રહ ઘણા રાજયોગ પણ બનાવશે. જેમ કે ગુરૂ-શુક્રની યુતિથી ગજલક્ષ્મી રાજયોગ બનશે. સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ અને શુક્ર અને સૂર્યની યુતિથી શુક્રાદિત્ય યોગ પણ બનશે.

daily horoscopeIPL 2024: ચેન્નઈના 5 ખેલાડી OUT, દીપક ચાહર અને દેશપાંડેએ વધારી ચિંતા, મુસ્તફિઝુરે છોડ્યો સાથફટાફટ મે મહિનાની આ તારીખો નોંધી લેજો! ગરમી જ નહીં, આંધી-વંટોળ સાથે વરસાદ ગુજરાતને ઘમરોળશે!

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chaturgrahi Yog 2024 Lucky Zodiac Signs Predictions Chaturgrahi Yog In Vrishabha May Grah Gochar Rashifal Rajyog 2024 May Grah Gochar Rashifal Guru Gochar 2024 Surya Gochar 2024 May Planet Transit 2024 May Chaturgrahi Yoga Gajlakshmi Rajyog In May Budhaditya Rajyog In May 2024 May Luckiest Zodidac Predictions Photos Latest Predictions Photographs Predictions Images Latest Predictions Photos

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલઆગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલકેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુ આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.
और पढो »

Shukrawar Upay: શુક્રવારે કરો આ 3 સરળ પણ ચમત્કારી કામ, અચાનક ધન લાભ થવાના સર્જાશે યોગShukrawar Upay: શુક્રવારે કરો આ 3 સરળ પણ ચમત્કારી કામ, અચાનક ધન લાભ થવાના સર્જાશે યોગShukrawar Upay: શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિધિ વિધાનથી તેમની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય કરવાથી પણ ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે.
और पढो »

Angarak Yog: અંગારક યોગ કરાવશે મોટું નુકસાન, 1 મહિના સુધી બચીને રહે આ 4 રાશિઓAngarak Yog: અંગારક યોગ કરાવશે મોટું નુકસાન, 1 મહિના સુધી બચીને રહે આ 4 રાશિઓunluck zodiac signs: મે મહિનામાં થઇ રહેલા 4 મહત્વપૂર્ણ ગ્રહ મોટો બદલાવ લાવવા જઇ રહ્યા છે. તેમાં મંગળનું ગોચર તો અંગારક યોગ બનાવશે. આ યોગ 4 રાશિવાળાના જીવનમાં મોટી હલચલ મચાવી શકે છે.
और पढो »

ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
और पढो »

સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીસોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
और पढो »

12 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય અને ગુરૂ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગ12 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય અને ગુરૂ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગAstrology News: વૈદિક પંચાગ અનુસાર વૃષભ રાશિમાં ગુરૂ અને સૂર્ય ગ્રહની યુતિ બનવા જઈ રહી છે. જેનાથી ત્રણ જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
और पढो »



Render Time: 2025-02-19 11:47:22