Cold Wave Effect on Lungs: શિયાળામાં પ્રદુષણની સાથે ઠંડી હવા એટલે કે કોલ્ડવેવનો પણ પ્રકોપ વધી જાય છે. કોલ્ડવેવ શરીર અને ખાસ કરીને ફેફસા પર ખરાબ અસર કરે છે. તો ચાલો આજે તમને જણાવીએ કોલ્ડવેવમાં સ્વસ્થ કેવી રીતે રહેવું.
Cold Wave : કોલ્ડવેવ ફેફસા પર કરે છે ખરાબ અસર, હાડ ધ્રુજાવતી ઠંડી માં સેફ રહેવા ફોલો કરો આ ટીપ્સશિયાળામાં પ્રદુષણની સાથે ઠંડી હવા એટલે કે કોલ્ડવેવ નો પણ પ્રકોપ વધી જાય છે. કોલ્ડવેવ શરીર અને ખાસ કરીને ફેફસા પર ખરાબ અસર કરે છે. તો ચાલો આજે તમને જણાવીએ કોલ્ડવેવ માં સ્વસ્થ કેવી રીતે રહેવું.
2. ઘરમાંથી બહાર જતી વખતે ચહેરા અને નાકને માસ્ક અને સ્ફાર્ફથી ઢાંકો જેથી ઠંડી હવા ડાયરેક્ટ ફેફસા પર એટેક ન કરે. 3. રોજ થોડી મિનિટ માટે વ્યાયામ કરો, યોગ અથવા તો વોક કરો જેથી શરીરમાં બ્લડ સર્કુલેશન બરાબર થતું રહે. તેનાથી ફેફસા પણ મજબૂત થશે.4. શિયાળામાં પણ પાણી પીતા રહેવું. ઘણા લોકો શિયાળામાં ઓછું પાણી પીવે છે. જેનાથી શરીરને નુકસાન થાય છે. પર્યાપ્ત માત્રામાં પાણી પીવું શિયાળામાં પણ જરૂરી છે.
5. શિયાળામાં ફેફસા સ્વસ્થ રહે તે માટે દર થોડા દિવસે સ્ટીમ લેવી. જેથી બેક્ટેરિયા અને જર્મ્સનો નાશ થતો રહે. કોલ્ડવેવ ફેફસા પર કરે છે ખરાબ અસર, હાડ ધ્રુજાવતી ઠંડીમાં સેફ રહેવા ફોલો કરો આ ટીપ્સશુક્ર-મંગળની યુતિ 3 રાશિ માટે અશુભ, સંબંધો માટે કપરો સમય, ચાલુ નોકરી પણ છીનવાઈ શકેIPO માર્કેટમાં કમાણીની ડબલ તક! 19 ડિસેમ્બરે ખુલશે એક ગુજરાતી સહિત 2 કંપનીના આઈપીઓ5.
Cold Wave Forecast Lungs Safety Tips Lung Health Lungs Cold Waves Side Effect On Lungs Gujarat Winter Gujarat Cold Wave Health Tips કોલ્ડવેવ કોલ્ડ વેવ ફેફસા શિયાળો ઠંડી અતિશય ઠંડી હાડધ્રુજાવતી ઠંડી કફ શરદી Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!Guava Benefits: શિયાળામાં જો તમે જામફળનું સેવન કરો છો તો આ તમારા પેટને સાફ રાખવાની સાથે-સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહેવામાં મદદ કરે છે.
और पढो »
Breakup: બ્રેકઅપના ડિપ્રેશનમાંથી બહાર આવી મુવ ઓન કરવા ફોલો કરો આ 5 ટીપ્સDepression After Breakup: સંબંધ તૂટવો એ કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ દુઃખદ હોય છે. તેની સાથે અન્ય સંઘર્ષ અને તેનાથી સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
और पढो »
આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજોટાટા મોટર્સે ઓક્ટોબર, 2024માં કુલ 6152 યુનિટ ઈલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું છે. આ દરમિયાન ટાટાના વેચાણમાં વાર્ષિક આધાર પર 9.90 ટકાનો વધારો થયો છે.
और पढो »
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?ભાજપ હાલ 126 બેઠક પર આગળ છે જ્યારે એકનાથ શિંદેની શિવસેના 54 સીટ પર, અજીત પવારની એનસીપી 35 સીટ પર, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 20 સીટ પર, કોંગ્રેસ 19 સીટ પર અને શરદ પવારની એનસીપી 14 સીટ પર જ્યારે અધર્સ 20 સીટ પર આગળ છે. આ જોતા સ્પષ્ટ છે કે મહાયુતિ સરકાર બનાવી શકે છે.
और पढो »
25 ડિસેમ્બરે બનશે અત્યંત ભયાનક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું કશું નહીં ઉખાડી શકે, ખોબલે ખોબલે કરાવશે ધનલાભ!જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે જરૂર પડે છે. ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે તો બીજી બાજુ મંગળ દર દોઢ મહિને રાશિ પરિવર્તન કરે છે.
और पढो »
Shani Sada Sati: હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?શનિના રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર શનિની સાડા સાતી તો કોઈના પર ઢૈય્યા શરૂ થાય છે તો કોઈના પરથી આ પ્રભાવ દૂર થાય છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને પછી રાશિ બદલે છે. હાલ કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડા સાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલે છે.
और पढो »