Credit Card: ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટી ખબર! આ નિયમ નહીં જાણતા હોવ તો કપાશે પૈસા

Banking Sector समाचार

Credit Card: ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટી ખબર! આ નિયમ નહીં જાણતા હોવ તો કપાશે પૈસા
Credit CardBusiness NewsPersonal Finance
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

Credit Card: સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છે. આ મહિનાની શરૂઆત સાથે, ક્રેડિટ કાર્ડ સંબંધિત કેટલાક નિયમો બદલાયા છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા માટે તેમના વિશે જાણવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો સીધો સંબંધ તમારા ખિસ્સા સાથે છે.

ભારે વરસાદની ચેતવણી! આજથી 5 સપ્ટેમ્બર સુધી સાચવજો, હવામાન વિભાગે આપી દીધું આખું શિડ્યુલGold Rates: સોનાનો નવો ભાવ જાણીને તમે પણ ઉછળી પડશો! ફરી નહીં મળે આવો મોકો

શું તમે પણ ક્રેડિટ કાર્ડનો યુઝ કરો છો? તો આ નિયમ જાણી લેજો નહીં તો ભરવા પડશે વધારાના પૈસા. આજથી ઘણા નિયમો બદલાયા છે, તેની સીધી અસર ખિસ્સા પર પડશે. આજથી નવા મહિનાનો પ્રારંભ થયો છે. સપ્ટેમ્બરની શરૂઆત થતાની સાથે જ નિયમોમાં થયો છે મોટો બદલાવ. સપ્ટેમ્બરની શરૂઆત સાથે, ક્રેડિટ કાર્ડ સંબંધિત કેટલાક નિયમો બદલાયા છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા માટે તેમના વિશે જાણવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો સીધો સંબંધ તમારા ખિસ્સા સાથે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Credit Card Business News Personal Finance Rupay Hdfc Idfc Upi Npci યુપીઆઈ રુ પે ક્રેડિટ કાર્ડ બેંકિંગ બિઝનેસ બદલાઈ ગયા નિયમો નવો નિયમ લાગૂ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટી અપડેટ, શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમ જાહેરગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટી અપડેટ, શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમ જાહેરSahayak Jobs: રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવ્યા બાદ શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જી હા... શિક્ષણ વિભાગે શહેર શિક્ષણ સહાયકના ભરતી માટે નિયમ જાહેર કર્યા છે.
और पढो »

Weight Gain કરવા માટે કરો આ ધરગથ્થુ ઉપાય, કોઈ નહીં ઉડાવે તમારા દૂબળાપણાનું મજાક!Weight Gain કરવા માટે કરો આ ધરગથ્થુ ઉપાય, કોઈ નહીં ઉડાવે તમારા દૂબળાપણાનું મજાક!પાતળાપણું એ એક મોટી સમસ્યા છે. આ સ્થિતિમાં, વ્યક્તિ ગમે તે ખાય છે, પરંતુ તે જાડા થવા માટે સક્ષમ નથી. લોકો પાતળા લોકોની મજાક પણ ઉડાવે છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલાક ધરગથ્થુ ઉપાય જણાવીએ.
और पढो »

Aadhar Card Update: આધાર કાર્ડને આ તારીખ સુધીમાં FREEમાં કરો અપડેટ, આ તક ફરીથી નહીં મળે!Aadhar Card Update: આધાર કાર્ડને આ તારીખ સુધીમાં FREEમાં કરો અપડેટ, આ તક ફરીથી નહીં મળે!Aadhar Card Update: જો તમારા આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે અને તમે તેને સુધારવા માંગો છો તો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. આ માટે તમારે ઓનલાઈન આધાર પોર્ટલ પર જવું પડશે. તમે તેને 14મી સપ્ટેમ્બર સુધી ફ્રીમાં અપડેટ કરી શકો છો. કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો કે, જો તમે સર્વિસ સેન્ટર પર જાઓ છો, તો તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
और पढो »

સપ્ટેમ્બર માટે પૈસા બચાવીને રાખજો, લોન્ચ થશે આ કંપનીઓના આઈપીઓ, મળશે કમાણીની તકસપ્ટેમ્બર માટે પૈસા બચાવીને રાખજો, લોન્ચ થશે આ કંપનીઓના આઈપીઓ, મળશે કમાણીની તકUpcoming IPO 2024: કુલ 7 કંપનીઓને સેબીની મંજૂરી મળી ગઈ છે. તેમાં સૌથી નામચીન Bajaj Housing Finance ના 7000 કરોડના આઈપીઓને પહેલા જ મંજૂરી મળી ગઈ છે, જે સપ્ટેમ્બરમાં આવી શકે છે.
और पढो »

બ્રિજ ચાલુ થાય તે પહેલા ખખડી ગયો! ગુજરાતના આ બ્રિજમાં વિકાસને બદલે ભ્રષ્ટાચાર દેખાયોબ્રિજ ચાલુ થાય તે પહેલા ખખડી ગયો! ગુજરાતના આ બ્રિજમાં વિકાસને બદલે ભ્રષ્ટાચાર દેખાયોસરકાર લોકોની સુવિધા માટે વિકાસના કામની તો શરૂઆત કરે છે. પરંતુ તેને સમયસર પૂર્ણ કરવામાં આવતું નથી અને તેના કારણે આ વિકાસનું કામ લોકો માટે મોટી મુશ્કેલી સર્જી દે છે. એટલું જ નહીં આ કામને પણ મોંઘવારીને માર પડે છે અને અંદાજ કરતાં 10 ગણું મોઘું થઈ જાય છે.
और पढो »

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »



Render Time: 2025-02-14 00:35:44