Cumin Seeds: કબજીયાત, ગેસ અને બ્લોટીંગથી 10 મિનિટમાં મુક્તિ અપાવશે જીરાનો આ ઘરેલું નુસખો

Cumin Seeds समाचार

Cumin Seeds: કબજીયાત, ગેસ અને બ્લોટીંગથી 10 મિનિટમાં મુક્તિ અપાવશે જીરાનો આ ઘરેલું નુસખો
Cumin Seeds PowderHealth Benefits Of Cumin Seedsજીરું
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 39 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 141%
  • Publisher: 63%

Cumin Seeds: જીરું એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર મસાલો છે. તેનું સેવન કરવાથી વજન ઝડપથી કંટ્રોલમાં આવે છે અને શરીરના સોજા પણ ઓછા થાય છે. તેમાં પણ જો કબજિયાત, ગેસ કે બ્લોટીંગ હોય તો જીરું દવા કરતાં પણ ઝડપથી અસર કરે છે.

જીરું એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર મસાલો છે. તેનું સેવન કરવાથી વજન ઝડપથી કંટ્રોલમાં આવે છે અને શરીરના સોજા પણ ઓછા થાય છે. તેમાં પણ જો કબજિયાત , ગેસ કે બ્લોટીંગ હોય તો જીરું દવા કરતાં પણ ઝડપથી અસર કરે છે. Mars Transit in Aries: મેષ રાશિમાં મંગળના પ્રવેશથી પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય, નોકરી-વેપારમાં મળશે ચારગણી સફળતાSugarcane Juice: ઉનાળામાં રોજ પીવો જોઈએ એક ગ્લાસ શેરડીનો રસ, થાય છે અઢળક ફાયદા...

દરેક ઘરના રસોડામાં જીરું જોવા મળે છે. જીરું એવો મસાલો છે જે દાળ-શાકમાં સ્વાદ વધારવા માટે ઉપયોગમાં આવે છે. પરંતુ આ જીરું ફક્ત ભોજનનો સ્વાદ વધારે છે એવું નથી આ જીરું સ્વાસ્થ્ય પણ સુધારી શકે છે. જીરાની મદદથી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરી શકાય છે. ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓ હોય તો જીરું દવાની જેમ કામ કરે છે. જીરું એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર મસાલો છે. તેનું સેવન કરવાથી વજન ઝડપથી કંટ્રોલમાં આવે છે અને શરીરના સોજા પણ ઓછા થાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cumin Seeds Powder Health Benefits Of Cumin Seeds જીરું કબજિયાત ગેસ અપચો જીરાનું પાણી શેકેલું જીરું Health Tips Get Rid Of Constipation Gas And Bloating Home Remedy For Constipation Home Remedy For Gas Home Remedy For Bloating Home Remedies Of Cumin Seeds How To Make Jeera Water Jeera Health Benefits Jeera Benefits Lose Weight With Jeera Water Jeera Benefits Ayurveda Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

Hanuman Jayanti 2024: આ વર્ષે દુર્લભ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતિ, જાણી લો ઘરે હનુમાનજીની પૂજા કરવાની વિધિHanuman Jayanti 2024: આ વર્ષે દુર્લભ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતિ, જાણી લો ઘરે હનુમાનજીની પૂજા કરવાની વિધિHanuman Jayanti 2024: આ વર્ષે 23 એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ ઉજવાશે. હનુમાન જયંતિના દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે 9 કલાક અને 03 મિનિટથી શરુ થશે જે 10 કલાક અને 41 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન આ વિધિ અનુસાર હનુમાનજીની પૂજા કરવી.
और पढो »

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »



Render Time: 2025-02-19 09:49:59