Cyclone Dana Latest Update: લેન્ડફોલ બાદ વધુ વિકરાળ બન્યું દાના, 7 રાજ્યો વાવાઝોડાની ઝપેટમાં! લાખો લોકો રાહત શિબિરમાં

Cyclone Dana समाचार

Cyclone Dana Latest Update: લેન્ડફોલ બાદ વધુ વિકરાળ બન્યું દાના, 7 રાજ્યો વાવાઝોડાની ઝપેટમાં! લાખો લોકો રાહત શિબિરમાં
Severe Cyclonic StormLandfallOdisha
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 41 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 151%
  • Publisher: 63%

Dana Cyclone Effect: ભીષણ ચક્રવાતી તોફાન દાના મોડી રાતે ઓડિશાના કાંઠે ત્રાટક્યું. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ વાવાઝોડાનું લેન્ડફોલ હજુ પણ ચાલુ છે. ઓડિશાના ધામરા અને ભિતરકનિકા પાસે તોફાન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થયું. તોફાનના કારણે ઓડિશા અને બંગાળના અનેક વિસ્તારો આંધી તોફાનની ઝપેટમાં છે.

Cyclone Dana Latest Update: લેન્ડફોલ બાદ વધુ વિકરાળ બન્યું દાના, 7 રાજ્યો વાવાઝોડાની ઝપેટમાં! લાખો લોકો રાહત શિબિરમાં

ભીષણ ચક્રવાતી તોફાન દાના મોડી રાતે ઓડિશાના કાંઠે ત્રાટક્યું. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ વાવાઝોડાનું લેન્ડફોલ હજુ પણ ચાલુ છે. દાના વહે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ઓડિશાના ધામરા અને ભિતરકનિકા પાસે તોફાન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થયું. તોફાનના કારણે ઓડિશા અને બંગાળના અનેક વિસ્તારો આંધી તોફાનની ઝપેટમાં છે. ભારે વરસાદ પડી રહ્યો છે. પવન ફૂંકાવવાના કારણે ઝાડ ઉખડી ગયા છે. તોફાન અંગે ઓડિશા અને બંગાળમાં એનડીઆરએફની ટીમો હાઈ એલર્ટ પર છે.

INSAT Cloud picture shows Cyclone located over North Odisha Coast at 0745 hrs IST of today, the 25th Oct 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Severe Cyclonic Storm Landfall Odisha West Bengal Jharkhand Andhra Pradesh Chhatisgarh Bihar Tamilnadu Gujarati News India News Severe Cyclonic Storm Dana Dana Landfall Dana Cyclone Latest Update Dana Effect On Gujarat Aaj Nu Havaman આજનું હવામાન વાવાઝોડું દાના વાવાઝોડું દાના વાવાઝોડાની ગુજરાત પર અસર દાના વાવાઝોડાની ગુજરાત પર શું અસર દાના ગુજરાતને અસર કરશે દાનાની ક્યાં અસર દાના તોફાન અંબાલાલ પટેલની આગાહી અંબાલાલની આગાહી અંબાલાલ પટેલની વરસાદની આગાહી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટઆટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટCyclone Dana Latest Update : દેશમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું દાના ત્રાટકવાનું છે.
और पढो »

આખરે આ ખાડીમાં એવું તો શું છે! કેમ બંગાળની ખાડીમાં જ આટલા બધા વાવાઝોડા પેદા થાય છે, આ છે કારણઆખરે આ ખાડીમાં એવું તો શું છે! કેમ બંગાળની ખાડીમાં જ આટલા બધા વાવાઝોડા પેદા થાય છે, આ છે કારણCyclone Dana Latest Update : ઇતિહાસમાં નોંધાયેલા 36 સૌથી ભયંકર ચક્રવાતોમાંથી મોટાભાગના બંગાળની ખાડીમાં ઉદ્દભવ્યા છે. આજે દાના વાવાઝોડું ત્રાટકવાનું છે.
और पढो »

साइक्लोन दाना का लैंडफॉल कल, ओडिशा-बंगाल से टकराएगा: भारी बारिश से कर्नाटक-तमिलनाडु में बाढ़; दिल्ली में एयर...साइक्लोन दाना का लैंडफॉल कल, ओडिशा-बंगाल से टकराएगा: भारी बारिश से कर्नाटक-तमिलनाडु में बाढ़; दिल्ली में एयर...Cyclone Dana Landfall Tracking Real-Time LIVE News Update; Follow Cyclone Dana Rainfall Impact, IMD Weather Forecast Latest News, Reports, Satellite Images and Video Footage On Dainik Bhaskar
और पढो »

ખતરનાક સ્પીડે આવી રહ્યું છે દાના; આજે રાતે અહીં ટકરાશે, જાણો ગુજરાતમાં કેટલી થશે અસર?ખતરનાક સ્પીડે આવી રહ્યું છે દાના; આજે રાતે અહીં ટકરાશે, જાણો ગુજરાતમાં કેટલી થશે અસર?Cyclone Dana: આંદામાન સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન દાના ઝડપથી બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતનો બહારનો ભાગ ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયો છે.
और पढो »

ભયંકર વાવાઝોડાની અહીંથી થશે એન્ટ્રી, ગુજરાતમાં ધાર્યા કરતા વધુ ખતરનાક આગાહી છેભયંકર વાવાઝોડાની અહીંથી થશે એન્ટ્રી, ગુજરાતમાં ધાર્યા કરતા વધુ ખતરનાક આગાહી છેCyclonic Strom Active : દિવાળીના એક અઠવાડિયા પહેલાં શિયાળો બેસવાના બદલે ગુજરાતમાં ફરીથી બેઠું ચોમાસું છે. આઠમા નોરતાથી શરૂ થયેલો વરસાદ હજુ પણ યથાવત છે. આજે પણ સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. ત્યારે ફરી એકવાર વાવાઝોડું આવી રહ્યું છે.
और पढो »

Cyclone Dana Updates: এসে গেল ডানার এখনও পর্যন্ত লেটেস্ট আপডেট! কোন পথে সে? কোথায় চলবে ধ্বংসলীলা? প্লাবিত হবে বাংলা?Cyclone Dana Updates: এসে গেল ডানার এখনও পর্যন্ত লেটেস্ট আপডেট! কোন পথে সে? কোথায় চলবে ধ্বংসলীলা? প্লাবিত হবে বাংলা?latest updates on Cyclone Dana Dana LandFall Updates dana effects
और पढो »



Render Time: 2025-02-15 21:42:16