મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠકને પગલે રાજયમાં બે દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી.
રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠકને પગલે રાજયમાં બે દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી.બાળપણમાં પિતાનું મોત, કચરામાંથી ઉઠાવી ભોજન કર્યું, હવે વર્ષે કરોડોની કમાણી કરે છે આ એક્ટ્રેસઆવું અમે નથી કહેતા...
ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સકારાત્મક અભિગમ અને રાજ્યના જરૂરતમંદ નાગરિકોની સારવાર સુશ્રુષાના વ્યાપક જન આરોગ્ય સંભાળ હિતને ધ્યાનમાં લઈ તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળ પરત ખેંચી લઈ પોતાની સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી છે.
Gandhinagar Doctor Strike Ends Meeting CM Bhupendra Patel Duty ડોક્ટરની હડતાળ ડોક્ટરની હડતાળ સમેટાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હડતાળનો અંત હકારાત્મક આશ્વાસન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
KKR થી અલગ થવાનો છે રિંકૂ સિંહ? IPL Auction પહેલા પોતાની ડ્રીમ ટીમનો કર્યો ખુલાસોRinku Singh IPL 2025: બીસીસીઆઈએ આઈપીએલ 2025 ઓક્શનની તૈયારી શરૂ કરી છે. ખેલાડીઓના રિટેન્શન મુદ્દે ફ્રેન્ચાઇઝીઓએ બીસીસીઆઈ સાથે બેઠક પણ કરી હતી.
और पढो »
કારણ વગર બહાર નીકળતા નહિ! ભારે વરસાદને કારણે ગુજરાતના 433 રસ્તા બંધ છેGujarat Flood : રાજ્યમાં મેઘતાંડવને જોતા તૈનાત કરાશે આર્મીની ટીમ.... રાજ્યના 4 ઝોનમાં આર્મીની ટીમ મોકલાશે.... તો સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલ આર્મી, નેવી, NDRF સાથે કરશે મહત્વની બેઠક... ભારે વરસાદને કારણે ગુજરાતના 433 રસ્તાઓ બંધ
और पढो »
હૈયુ ચીરી દે તેવી ચોરની કહાની! દીકરાની સારવાર માટે 1500 રૂપિયા કોઈએ ઉછીના ન આપ્યા, છેલ્લે મજબૂરીમાં ચોરી કરી!Crime News : સિદ્ધપુરના લુખાસણ ગામની મહિલાની રહસ્યમય હત્યાનો ભેદ 40 દિવસ બાદ ખૂલ્યો...
और पढो »
UP ના બારાબંકીમાં રસ્તે ચાલતી બાઈક એકાએક સળગી ઉઠી, બાઈક સવાર જીવ બચાવી ભાગ્યો....UP ના બારાબંકીમાં રસ્તે ચાલતી બાઈક એકાએક સળગી ઉઠી, બાઈક સવાર જીવ બચાવી ભાગ્યો....
और पढो »
30 વર્ષ બાદ ગ્રહોના રાજાએ શનિ સાથે બનાવ્યો દુર્લભ યોગ, 3 રાશિવાળાને મળશે ઝળહળતી સિદ્ધિ! અપાર ધનલાભના યોગજ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ અને સૂર્ય દેવે સમસપ્તક યોગ બનાવ્યો છે. જેનાથી કેટલીક રાશિના જાતકોને કરિયર અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
और पढो »
India Vs Sri Lanka: ટીમ ઈન્ડિયા સાથે દગો? શ્રીલંકાએ એવી ખતરનાક ચાલ ચલી, મેચ બાદ રોહિતે પણ કાઢ્યો બળાપોટીમ ઈન્ડિયા હાલ શ્રીલંકાના પ્રવાસે છે અને ત્યાં ત્રણ ટી20 મેચની સિરીઝ જીત્યા બાદ હવે વનડે સિરીઝ રમી રહી છે.
और पढो »