IPL 2024: પેટ કમિન્સની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સની ટીમ કમાલનું પ્રદર્શન કરી રહી છે. હૈદરાબાદે સાત મેચમાં ત્રીજીવાર 250થી વધુ રન ફટકારી દિલ્હી કેપિટલ્સને 67 રને પરાજય આપ્યો છે.
Baba Vanga: બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી તો 2024ના 8 મહિનામાં જોવા મળશે તબાહી, આવનારા દિવસોમાં શું થશે?Aamir Khan Love Story
એરફોર્સ ઓફિસરની પુત્રી સાથે સુપરસ્ટારે કર્યા હતા ગુપચૂપ લગ્ન, 16 વર્ષ બાદ થઇ ગયા છૂટાછેડા, પહૈચાન કોન?ટ્રેવિસ હેડ , અભિષેક શર્મા ની વિસ્ફોટક બેટિંગ બાદ ટી નટરાનની 4 વિકેટની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 67 રને પરાજય આપ્યો છે. આઈપીએલ-2024માં સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રીજીવાર 250થી વધુ રન ફટકારી દીધા હતા. દિલ્હી કેપિટલ્સ સામે ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટે 266 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સ 19.1 ઓવરમાં 199 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
અભિષેક પોરેલ 22 બોલમાં 7 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 42 રન બનાવી આઉટ થયો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ 10 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે લલિત યાદવે 7 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ 6 રન બનાવી નટરાજનનો શિકાર બન્યો હતો. રિષભ પંત 44 રન બનાવી આઉટ થયો હતો. હૈદરાબાદ તરફથી ટી નટરાજને 4 ઓવરમાં 19 રન આપી ચાર વિકેટ લીધી હતી. આ સિવાય મયંક માર્કન્ડે, નીતિશ રેડ્ડીને બે-બે તથા ભુવનેશ્વર અને વોશિંગટન સુંદરને એક-એક વિકેટ મળી હતી.સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચમાં પહેલા બેટિંગ કરતા 266 રન ફટકાર્યા હતા. આ આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો પાંચમો મોટો સ્કોર છે. આ આઈપીએલના ઈતિહાસમાં દિલ્હીના કોઈપણ ગ્રાઉન્ડ પર બનેલો સૌથી મોટો સ્કોર છે.
સ્કોર પ્રોજેક્શન એક સમયે સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 400 રન દેખાડી રહ્યું હતું. તેવામાં કુલદીપ યાદવે પોતાના સ્પેલમાં અભિષેક શર્મા, એડન માર્કરમ અને ટ્રેવિસ હેડને આઉટ કરી દિલ્હીની વાપસી કરાવી હતી. એક સમયે હૈદરાબાદે 9 ઓવરબાદ 3 વિકેટે 154 રન બનાવી લીધા હતા. પરંતુ આગામી સાત ઓવરમાં ટીમ માત્ર 54 રન બનાવી શકી હતી. કુલદીપ યાદવે દિલ્હીની વાપસી કરાવી હતી. એડન માર્કરમ કમાલ કરી શક્યો નહીં, તો હેનરિક ક્લાસેન 15 રન બનાવી આઉટ થયો હતો. નિતીશ રેડ્ડીએ 27 બોલમાં 37 રન બનાવ્યા હતા.
TRAVIS HEAD Abhishek Sharma IPL IPL 2024 INDIAN PREMIER LEAGUE Abhishek Sharma Batting Travis Head Fastest Fifty Srh Vs Dc 1St Innings Highlights Sunrisers Hyderabad Heinrich Klaasen Kuldeep Yadav Bowling Kuldeep Yadav Dc Vs Srh
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IPL 2024: ಹೈದರಬಾದ್ ವಿರುದ್ಧ ಡೆಲ್ಲಿ ಪಂದ್ಯ, ಟಾಸ್ ಗೆದ್ದ DC ಬೌಲಿಂಗ್ ಆಯ್ಕೆIPL : ಅರುಣ್ ಜೇಟ್ಲಿ ಸ್ಟೇಡಿಯಂನಲ್ಲಿ DC vs SRH ಪಂದ್ಯ ನಡೆಯುತ್ತಿದ್ದು, ಟಾಸ್ ಗೆದ್ದು DC ಬೌಲಿಂಗ್ ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡಿದೆ.
और पढो »
SRH:138-2(8) DC vs SRH Live Cricket Score and Updates IPL 2024: SRH On Top With Travis HeadSRH:138-2(8), DC vs SRH Live Cricket Score and Updates, IPL 2024: SRH On Top With Travis Head
और पढो »
DC:70-2(4.3) DC vs SRH Live Cricket Score and Updates IPL 2024: David Warner Departs DC 2 DownDC:70-2(4.3), DC vs SRH Live Cricket Score and Updates, IPL 2024: David Warner Departs, DC 2 Down
और पढो »
RCB Vs SRH: હાઈસ્કોરિંગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ઘરઆંગણે હરાવી, કાર્તિકે બચાવી RCBની લાજબેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં હૈદરાબાદે બેંગ્લુરુને 25 રનથી ધોબીપછાડ આપી. બેંગ્લુરુની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો જે તેમને ભારે પડી ગયો
और पढो »
IPL 2024, DC vs SRH Dream11 Prediction: पंत-हेड कप्तान के विकल्प, दिल्ली-हैदराबाद मैच की फैंटेसी टीम में इन खिलाड़ियों को चुन सकते हैंDC vs SRH Prediction, Delhi Capitals vs Sunrisers Hyderabad Playing XI: दिल्ली कैप्टिल्स और सनराइजर्स के बीच 35वें मैच के लिए 2 बेस्ट ड्रीम11 टीम सुझाई गई हैं।
और पढो »
IPL 2024 DC vs SRH: హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ నేడే, ఇరు జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 అంచనాలు పిచ్ రిపోర్ట్ ఇలాIPL 2024 DC vs SRH Match today at delhi arun jaitley stadium ఢీల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా ఇవాళ సాయంత్రం సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ జరగనుంది.
और पढो »