DL Rules: આજથી બદલાઇ ગયો ડ્રાઇવિંગ લાઇસન્સનો નિયમ, ભૂલ કરી તો ભરવો પડશે ₹25000 દંડ

Traffic Rule समाचार

DL Rules: આજથી બદલાઇ ગયો ડ્રાઇવિંગ લાઇસન્સનો નિયમ, ભૂલ કરી તો ભરવો પડશે ₹25000 દંડ
Driving RulesDriving LicenceNew Rules
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 112%
  • Publisher: 63%

Driving licence Rules change from 1 june 2024: 1 જૂનની શરૂઆત સાથે જ ઘણા નિયમો લાગૂ થઇ ગયા છે તો ઘના જૂના બદલાઇ ગયા છે. જો તમે રસ્તા પર ગાડીને લઇને નિકળી રહ્યા છો તો આજથી ટ્રાફિક નિયમોમાં થનાર ફેરફાર વિશે જરૂર જાણી લો..

New Traffic and Driving licence Rules: 1 જૂનની શરૂઆત સાથે જ ઘણા નિયમો લાગૂ થઇ ગયા છે તો ઘના જૂના બદલાઇ ગયા છે. જો તમે રસ્તા પર ગાડીને લઇને નિકળી રહ્યા છો તો આજથી ટ્રાફિક નિયમોમાં થનાર ફેરફાર વિશે જરૂર જાણી લો.. Photos: મોડાસાના સાકરિયા ગામ પાસે ભયાનક ટ્રિપલ અકસ્માતમાં 3ના મોત, 25 ઘાયલ, ત્રણેય વાહનોના ફૂરચા ઉડી ગયાAmbalal Patel

Ambalal Ni Agahi: સાવધાન! ગુજરાતના હવામાનમાં જલદી આવશે પલટો, તારીખો આપીને કહ્યું- ક્યારથી અને ક્યાં પડશે ધોધમાર વરસાદ1 જૂનની શરૂઆત સાથે જ ઘણા નિયમો લાગૂ થઇ ગયા છે તો ઘણા જૂના બદલાઇ ગયા છે. જો તમે રસ્તા પર ગાડી લઇને નિકળી રહ્યા છો તો તમે આજથી ટ્રાફિક નિયમમાં થનાર ફેરફાર વિશે જરૂર જાણી લો. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે 1 જૂનથી ડ્રાવિંગ લાઇસન્સ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યો છે. 1 જૂન 2024થી ડ્રાઇવિંગ લાઇસન્સનો નવો નિયમ લાગો થઇ ગયો છે. તો બીજી જો ભૂલ થઇ તો 25000 સુધીનું ચલણ કપાઇ શકે છે.

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે 1 જૂન થી ટ્રાફિકના નવા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 1 જૂનથી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTO જવાની જરૂર નહીં પડે. તમે ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને તમારું DL પણ મેળવી શકો છો, નવા નિયમ હેઠળ RTOમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી. તમે અધિકૃત ખાનગી ડ્રાઇવિંગ સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો. નવો નિયમ લાગૂ થતાં RTO માં લાગનાર લાંબી લાઇનોમાંથી આઝાદી મળી જશે.

કેન્દ્ર સરકારે 1 જૂનથી ડ્રાઇવિંગ લાઇસન્સને અરજી અને રિન્યૂ માટે સંબંધિત ચાર્જમાં પણ ફેરફાર કર્યા છે. નવા નિયમ અંતગર્ત પરમાનેન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા લર્નિંગ લાઇસન્સ પ્રાપ્ત કરવા અથવા ફરી રિન્યૂ કરવા મઍટે 200 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.ફાસ્ટ ગાડી ચલાવનારાઓને હવે સંભાળવાની જરૂર છે. જો તમે નક્કી લિમિટથી વધુ ફાસ્ટ ગાડી ચલાવતાં પકડાયા તો 1000 થી 2000 રૂપિયાનો દંડ લાગશે. તો બીજી તરફ 1 જૂન થી 18 વર્ષથી નાની ઉંમરવાળા કિશોરને ગાડી ચલાવવા પર તેની પાસેથી મોટો દંડ વસૂલવામાં આવશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Driving Rules Driving Licence New Rules New Rule From 1St June 2024 New Rule From 1St June 2024 Details Rule Change From 1 June 2024 June 2024 Rules Change New Driving Rules How To Apple For Driving Licence Driving Licence Driving Licence Ka Liye Kaise Kare Apply Rules Change From 1 June How To Apply For Learning Licence New Traffic Rules Lpg Gas Cylinder Price Driving Licence Rules Change Aadhaar Card Rules From 1 June Driving Licence Rule From 1St June How To Apply For Driving Licence Aadhaar Card Update New Rule New Rule From 1St June 2024 News New Rule From 1St June 2024 Details New Rule From 1 June 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

DL Rules: આજથી બદલાઇ ગયો ડ્રાઇવિંગ લાઇસન્સનો નિયમ, ભૂલ કરી તો ભરવો પડશે ₹25000 દંડDL Rules: આજથી બદલાઇ ગયો ડ્રાઇવિંગ લાઇસન્સનો નિયમ, ભૂલ કરી તો ભરવો પડશે ₹25000 દંડDriving licence Rules change from 1 june 2024: 1 જૂનની શરૂઆત સાથે જ ઘણા નિયમો લાગૂ થઇ ગયા છે તો ઘના જૂના બદલાઇ ગયા છે. જો તમે રસ્તા પર ગાડીને લઇને નિકળી રહ્યા છો તો આજથી ટ્રાફિક નિયમોમાં થનાર ફેરફાર વિશે જરૂર જાણી લો..
और पढो »

IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 મોટા વિવાદ, પિત્તો જતાં મેદાન પર જ બાખડ્યાIND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 મોટા વિવાદ, પિત્તો જતાં મેદાન પર જ બાખડ્યાDL થી માંડીને ગેસ સિલિન્ડર સુધી બદલાઇ જશે નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસર 4.
और पढो »

Income Tax રાખે છે આ ટ્રાંજેક્શન પર નજર, નાનકડી ભૂલ કરી તો આવશે NoticeIncome Tax રાખે છે આ ટ્રાંજેક્શન પર નજર, નાનકડી ભૂલ કરી તો આવશે NoticeNotice Of Income Tax Department: ભલે જ હવે ડિજિટલ પેમેન્ટ (Digital Payment) નો જમાનો છે, પરંતુ આજે પણ ઘણા બધા લોકોને કેશ ટ્રાંજેક્શન (Cash Transaction) કરવું સરળ લાગે છે અને સારું પણ. જોકે ઘણા લોકો કેશ ટ્રાંજેક્શન એટલા માટે પણ કરે છે કે કારણ કે તે ઇનકમ ટેક્સ વિભાગની રડારથી બચીને રહેવા માંગે છે.
और पढो »

Driving Licence : નવા નિયમો 1 જૂનથી લાગુ થશે, 25 હજાર રૂપિયાનો ભરવો પડશે દંડDriving Licence : નવા નિયમો 1 જૂનથી લાગુ થશે, 25 હજાર રૂપિયાનો ભરવો પડશે દંડDriving Licence New Rules 2024: તમારા ડ્રાઇવિંગ લાયસન્સની માન્યતા સમાપ્ત થાય ત્યારે અથવા તે જ દિવસે તેને રિન્યું કરાવવું જરૂરી છે. આ માટે તમારે તમારી નજીકની સ્થાનિક RTO (ઝોનલ ઓફિસ)માં જવું પડશે.
और पढो »

વહેલી સવારમાં જ વોટ કરી આવજો, નહિ તો બપોરે એક વોટ આપવા પરસેવો પાડવો પડશેવહેલી સવારમાં જ વોટ કરી આવજો, નહિ તો બપોરે એક વોટ આપવા પરસેવો પાડવો પડશેSevere Heatwave Alert In Gujarat : આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે, ત્યારે મતદાનના દિવસે લોકોએ આકરી ગરમી સહન કરવી પડશે, આજે ગરમીનો પારો 40 ડિગ્રીથી વધી જશે
और पढो »

પરેશ ગોસ્વામીની નવી આગાહીથી ચોંકી ઉઠશો, મે મહિનામાં આ દિવસો બરાબરના તપશેપરેશ ગોસ્વામીની નવી આગાહીથી ચોંકી ઉઠશો, મે મહિનામાં આ દિવસો બરાબરના તપશેSevere Heatwave Alert : આજથી 3 દિવસ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી... અમદાવાદમાં ઓરેન્જ અલર્ટ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની પણ આગાહી....
और पढो »



Render Time: 2025-02-15 16:33:06