કોર્ટના આ ચુકાદાથી ઈવીએમ દ્વારા પડેલા મતની VVPAT ની સ્લિપ સાથે 100 ટકા મેળવવાની માંગણીને ઝટકો લાગ્યો છે. આ ચુકાદો જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સહમતિથી આપ્યો છે.
અત્યંત દુર્લભ યોગ! 10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહોનું મિલન, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, પદ-પ્રતિષ્ઠા વધશેદૈનિક રાશિફળ 26 એપ્રિલ: આજે જીવનસાથી સાથે મતભેદની સ્થિતિ બની શકે છે, વાણી પર નિયંત્રણ રાખવું સુપ્રીમ કોર્ટ ે VVPAT વેરિફિકેશનની માંગણી અંગેની તમામ અરજીઓ આજે ફગાવી દીધી છે. બેલેટ પેપર ની માંગણી અંગેની અરજી પણ ફગાવવામાં આવી છે.
Supreme Court rejects all the petitions seeking 100 per cent verification of Electronic Voting Machines votes with their Voter Verifiable Paper Audit Trail slips. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કરી દીધુ છે કે મતદાન ઈવીએમ મશીનથી જ થશે. ઈવીએમ-VVPAT નું 200 ટકા મેચ કરવામાં આવશે નહીં. 45 દિવસ સુધી VVPAT ની સ્લિપ્સ સુરક્ષિત રહેશે. ઉમેદવારોના હસ્તાક્ષર સાથે સુરક્ષિત રહેશે. કોર્ટે સિંબલ લોડિંગ યુનિટ સીલ કરવાનો આદેશ આપ્યો છે.
Supreme Court EVM VVPAT Slips India News Gujarati News Ballot Paper લોકસભા ચૂંટણી 2024 સુપ્રીમ કોર્ટ બેલોટ પેપર બેલટ પેપર બેલેટ પેપર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
और पढो »
એરપોર્ટ પર કમાલના લૂકમાં જોવા મળી કરીના અને કાજોલ, થોડી જ વારમાં વાયરલ થઈ તસવીરોCelebs Photos: બોલિવૂડ સ્ટાર્સનો એરપોર્ટ લૂક પણ જોવા જેવો છે. દરેક વખતે તે નવા અંદાજમાં એરપોર્ટ પર આવતો અને જતો જોવા મળે છે. આજે પણ ઘણા સ્ટાર્સ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ લિસ્ટમાં કરીના કપૂરથી લઈને કાજોલ સુધીના ઘણા સ્ટાર્સના નામ સામેલ છે. કેટલાક સરળ દેખાતા હતા જ્યારે અન્યોએ શક્તિશાળી દેખાવ દર્શાવ્યો હતો. તમે બધા સ્ટાર્સની તસવીરો પણ જોઈ શકો છો.
और पढो »
લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
और पढो »
ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોGeniben Thakor : ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન ઠાકોરે રેલી અને સભા કરી, જનમેદની જોઈને ગેનીબેન જાહેરમાં રડી પડ્યા હતા, તો સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા
और पढो »