FD Interest Rates: દરેક વ્યક્તિ પોતાના અને પોતાના પરિવાર માટે બચત કરવા માંગતો હોય છે. જેથી કરીને આગળ જઈને તે પરિવાર માટે કંઈક કરી શકે. એના માટે ફિક્સ ડિપોઝિટ એ સૌથી સારો રસ્તો કહેવાય છે. જો તમે પણ એક એફડી ધારક હોવ તો આ સમાચાર તમારા કામના છે.
Akshaya Tritiya 2024: અક્ષય તૃતિયા પર આ 5 વસ્તુઓનું દાન બનાવશે ધનવાન, આવક માં થશે જોરદાર વધારોLove Story: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના, પોતે કબલ્યો હતો 'ક્રશ'શું તમે પણ બચત કરવાનું વિચારી રહ્યાં છો? શું તમે પણ સારી આવક મેળવવા માંગો છો? જો તમે સારા વ્યાજ દરો જોયા પછી આ વખતે એફડીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. કેટલીક ખાનગી બેંક ો દ્વારા FD પર બમ્પર વ્યાજ આપવામાં આવી રહ્યું છે. રેપો રેટ 6.
યુનિટી અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક ગ્રાહકોને 9 ટકાથી વધુ વ્યાજ આપી રહી છે. આ બંને નાની ફાઇનાન્સ બેંકોમાંથી કેટલીક મુદતની એફડી પરના દરો PPF, કર્મચારી ભવિષ્ય નિધિ અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી રોકાણ યોજનાઓ કરતાં વધારે છે.યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક નિયમિત ગ્રાહકોને 4.5% થી 9% વચ્ચે વ્યાજ આપી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 9.5% વ્યાજ આપે છે. આ વ્યાજ 1001 દિવસની અવધિ સાથે FD પર આપવામાં આવે છે. પરંતુ સામાન્ય રોકાણકારો માટે આ વ્યાજ 9% છે.
Fd Interest Rates Ppf Highest Fd Interest Rates બેંકિંગ વ્યાજદર આવક કમાણી પૈસા બેંક ખુશખબર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મહિલાઓ માટે જોરદાર છે સરકારની આ સ્કીમ, જમા રકમ પર મળશે 7.50% નું વ્યાજ, જાણો ખાસિયતમોદી સરકારે વર્ષ 2023માં મહિલાઓ માટે એક સ્પેશિયલ સ્કીમ લોન્ચ કરી હતી જેને મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ ના નામથી ઓળખવામાં આવે છે. આ એક નાના ગાળાની બચત યોજના છે.
और पढो »
Post Office Schemes: મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, FD કરતા પણ મળશે સારૂ વ્યાજપોસ્ટ ઓફિસ એફડી ગ્રાહકોને સારૂ વ્યાજ આપે છે, પરંતુ જો મહિલાઓ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા ઈચ્છે છે તો તેના માટે એક ખાસ સ્કીમ ઉપલબ્ધ છે. જે વ્યાજદર 5 વર્ષની એફડી પર મળે છે તે વ્યાજદર આ સ્કીમમાં તેને બે વર્ષમાં મળી જશે. જાણો ફાયદા...
और पढो »
Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
और पढो »
સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
और पढो »
Sun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલSurya Nakshatra Gochar: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ એક મહિના બાદ રાશિપર્વતન કરતા રહે છે. તો બીજી તરફ 15 દિવસમાં નક્ષત્ર પરિવર્તન કરશે. રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનથી 12 રાશિઓના જીવન પર ગાઢ અસર જોવા મળે છે.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »