Indian Spices: દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે કરાવલ નગરમાં બે એવી ફેક્ટરીઓનો ભાંડાફોડ કર્યો છે, જ્યાં સડેલા ચોખા, લાકડાનું ભુસૂં અને કેમિકલ વડે ડુપ્લિકેટ મસાલા તૈયાર કરવામાં આવતા હતા. આ બંને ફેક્ટરીઓ દિલ્હીના કરાવલ નગરમાં છે. આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Duplicate Spice : દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે કરાવલ નગરથી 15 ટન મિલાવટી મસાલા અને કાચા માલો જપ્ત કર્યો છે. આરોપી ખારી બાવલી, સદર બજાર, લોની ઉપરાંત આખા એનસીઆર અને અન્ય રાજ્યોમાં મિલાવટી મસાલાની સપ્લાય કરી રહ્યા હતા. પોલીસની સૂચના પર ફૂડ સેફ્ટી વિભાગે મસાલાના સેમ્પલ લીધા છે.
પોલીસે કરાવલ નગરથી 15 ટન ડુપ્લિકેટ મસાલા અને કાચો માલ જપ્ત કર્યો છે. આરોપી ખારી બાવલી, સદર બજાર, લોની ઉપરાંત સમગ્ર એનસીઆર અને અન્ય રાજ્યોમાં ડુપ્લીકેટ મસાલાની સપ્લાય કરતા હતા. પોલીસની સૂચના પર ફૂડ સેફ્ટી વિભાગે મસાલાના સેમ્પલ લીધા છે. આરોપીઓની ઓળખ કરાવલ નગરના જ દિલીપ સિંહ ઉર્ફે બંટી , મુસ્તફાબાદના સરફરાજ અને લોનીના ખુરશીદ મલિક તરીકે કરવામાં આવી છે.
દરોડા દરમિયાન એક ફેક્ટરીમાંથી દિલીપ સિંહ અને ખુર્શીદ મલિક નામના બે લોકો મળી આવ્યા હતા. આ લોકો ભેળસેળવાળો મસાલો તૈયાર કરતા હતા. બંનેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટીમે તેમને પકડી લીધા હતા.Under Rs 10 lakh: Nexon કરતાં પણ વધુ સ્પેસ, 5 નહી 7 લોકો બેસી શકશે, 30 Km ની માઇલેજ
Fake Spice Duplicate Spice Delhi Police Crime Branch Karawal Nagar Adulterated Indian Spices
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોGeniben Thakor : ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન ઠાકોરે રેલી અને સભા કરી, જનમેદની જોઈને ગેનીબેન જાહેરમાં રડી પડ્યા હતા, તો સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા
और पढो »
જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
और पढो »
રાજકોટના રૂપાલાએ કર્યા હનુમાન દાદાના દર્શન, સંતોએ જીતના આપી દીધા આશીર્વાદLoksabha Election 2024: લોકસભા ચૂંટણીને કારણે રાજકીય માહોલ ગરમ છે, તો હનુમાન જયંતિને કારણે દેશભરમાં માહોલ ધાર્મિક બન્યો હતો. પ્રજાના પ્રતિનિધિઓ હનુમાન મંદિરે પહોંચી દાદાના દર્શન કર્યા અને પોતાની જીત માટે પ્રાર્થના કરી. તો સંતોએ પણ વધુ મતદાન કરવા અને જીતના આશીર્વાદ આપ્યા હતા.
और पढो »
વંદે ભારત ટ્રેનને કોની નજર લાગી! સુરત રેલવે સ્ટેશન પર દરવાજા જ ન ખૂલ્યા, એક કલાક અટવાઈ ટ્રેનVandebharat Train Accident : સુરત રેલવે સ્ટેશન પર વહેલી સવારે આવી પહોંચેલી વંદે ભારત ટ્રેનના દરવાજા ખૂલ્યા ન હતા, તંત્ર દ્વારા એક કલાકની મથામણ બાદ મેન્યુઅલી દરવાજા ખોલીને મુસાફરોને બહાર કઢાયા હતા
और पढो »
આ વખતે ભરૂચની જનતા ઈતિહાસ લખવા તૈયાર, ભગવંત માને ગુજરાતમાં શું આપ્યું નિવેદન?પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શનિવારે ગુજરાતના ભરૂચ પહોંચ્યા હતા. ત્યાં તેમણે AAP ઉમેદવાર ચૈતર વસાવા માટે પ્રચાર કર્યો. ભગવંત માને ત્યાં એક મોટો રોડ શો કર્યો અને વાગરા, જંબુસર અને કરજણમાં લોકોને સંબોધિત કર્યા. તેમને સાંભળવા માટે હજારો લોકો એકઠા થયા હતા.
और पढो »
મત આપો અને સાવ સસ્તામાં મીઠાઈ અને ફરસાણ લઈ જાઓ, અનોખું અભિયાનLoksabha Election 2024: મતદાન જાગૃતિ માટે અભિયાન ચલાવી વધુ માં વધુ મતદાન થાય તે પ્રકારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગર સ્વીટ અને ફરસાણ એસોસિએશન દ્વારા પણ એક અલગ પ્રકારની ઓફર અજમાવી મતદાન જાગૃતિમાં સહભાગી બનવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
और पढो »