ઇનકમ ટેક્સ વિભાગ (Income Tax Department) માંથી નોટીસ મળતાં જ લોકો ગભરાઇ જાય છે અને મોટાભાગે ભૂલો કરી બેસે છે. ઇનકમ ટેક્સમાંથી નોટિસ (IT Notice) આવે ત્યારે તમારે તેને ધ્યાનથી સમજવું જોઇએ. કારણ કે આજકાલ ફેક ટેક્સ નોટિસ પણ મોકલવામાં આવે છે.
Income Tax Notice : કેટલાક લોકો પાસે એવા મેલ આવે છે જેમાં દાવો કરવામાં આવે છે કે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેમને એક નોટીસ મોકલી છે, જેમાં તેમને પોતાના ટેક્સના પૈસા જલદીથી જલદી ચૂકવવા પડશે. Ambalal Patelવાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં : બસ આટલા કલાકમાં તબાહીની શરૂઆત થઈ જશે, ગુજરાતનું શું થશે?દૈનિક રાશિફળ 26 મે: કાર્યક્ષેત્રમાં યોગ્યતા વિકસાવવાથી લાભ થશે, નવી તકો પણ પ્રાપ્ત થશે, વાંચો આજનું રાશિફળ
કેટલાક લોકો પાસે એવા મેલ આવ્યા છે કે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેમને એક નોટિસ મોકલી છે, જેમાં તેમને જલદી થી જલદી પોતાના ટેક્સની ચૂકવણી કરવા માટે કહેવામાં આવ્યું છે, નહીતર તેમને દંડ ભરવો પડશે અને આ સાથે જ એક પેમેન્ટ લિંક પણ શેર કરવામાં આવી હતી, જેથી લોકો ગભરાઇ જઇને જલદીથી જલદી સ્કેમર્સને પૈસા મોકલી દે.
Tax Notice Fake Income Tax Notice Fake IT Notice IT Department Notice ITR Income Tax Return ITR Notice Scammers Send Tax Notice How To Check Fake Tax Notice
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: બિઝનેસ આઈડિયા અમૂલ ફ્રેન્ચાઈઝી: જો તમે નોકરી કરવા નથી માંગતા પરંતુ તમને દર મહિને લાખો રૂપિયા જોઈએ છે તો આ તક જોઈ રહી છે તમારી રાહ...
और पढो »
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
और पढो »
Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
और पढो »
99% Mobile Users નથી જાણતા મોબાઈલની આ વસ્તુઓના Full Forms! શું તમે જાણો છો?Smartphone specifications Full Forms: જો તમે પણ દરરોજ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો અને AMOLED, GB, ROM જેવા શબ્દોનું સંપૂર્ણ સ્વરૂપ જાણતા નથી, તો તમે નીચે આપેલા શબ્દો વિશે જાણી શકો છો.
और पढो »
7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission News: જો તમે પણ સરકારી કર્મચારીઓ હોય કે તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય કે પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં હોય તો તમને આ અપડેટ જરૂર ખબર હોવી જોઈએ.
और पढो »
ભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુકારોમાં તો એસી હોય જ છે પરંતુ સમસ્યા એ પણ છે કે જ્યારે કાર લાંબા સમય સુધી તડકામાં પડી રહે તો તે ગરમ થઈ જાય છે અને કારનું એસી પણ ગાડીને ઠંડી કરવામાં વધુ સમય લઈ લેતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મોટાભાગની ગાડીઓમાં એક એવું બટન હોય છે જે કારને તરત ઠંડી કરવામાં કામ લાગે છે. આ બટન વિશે જાણો.
और पढो »