Farmer News: ઉનાળામાં કરો 20 રૂપિયાનો આ ઉપાય, ગાય-ભેંસને નહી લાગે ગરમી

How To Protect Animals From Heat समाचार

Farmer News: ઉનાળામાં કરો 20 રૂપિયાનો આ ઉપાય, ગાય-ભેંસને નહી લાગે ગરમી
Farmer Success StoryIndigenous Ways To Protect Animals From HeatHow Much Water To Give To Animals In Summer
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

agriculture news: તાજેતરમાં જ 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. એવામાં પશુઓને ઘણા પ્રકારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જરૂરી છે કે પશુઓનું ખાન-પાન અને તેમના આવાસ પર સારી વ્યવસ્થા કરવામાં આવે જેથી પશુઓને ગરમીથી બચાવી શકાય.

તાજેતરમાં જ 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. એવામાં પશુઓને ઘણા પ્રકારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જરૂરી છે કે પશુઓનું ખાન-પાન અને તેમના આવાસ પર સારી વ્યવસ્થા કરવામાં આવે જેથી પશુઓને ગરમીથી બચાવી શકાય. June 2024 Prediction : જૂનમાં 5 રાજયોગનો દુર્લભ સંયોગ, સોનાની જેમ ચમકશે પાંચ જાતકોનું ભાગ્યનડિયાદમાં હરતા ફરતા જુગારધામનો પર્દાફાશ : ચાલુ ટ્રકમાં રમાડાતો જુગાર, અંદર ટોળું જોઈને પોલીસ પણ ચોંકીસતત વધી રહેલા તાપમાનથી સામાન્ય જનજીવન અસ્ત-વ્યસ્ત છે.

વાતાવરણના તાપમાનથી પશુઓના શરીરનું તાપમાન ઓછું રહે છે. એવામાં પશુઓને સમસ્યા થવા લાગે છે. પશુઓને પરસેવો વધુ આવે છે. તેનાથી પશુઓના શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે. પશુઓને શ્વાસ ચઢવા લાગે છે. ઘણીવાર પશુઓ બેભાન થઇને ઢળી પડે છે. જો દેખરેખમાં થોડીપણ બેદરકારી રાખવામાં આવે તો પશુનું મોત થઇ જાય છે.BECIL Jobs: આ જગ્યાએ નોકરી લાગી તો સમજો નસીબ ઉઘડી ગયા, તગડો પગાર અને વ્હાઇટ કલર જોબ

વાતાવરણ અને પશુઓના શરીરના તાપમાન વચ્ચે સામંજસ્ય બની રહે તેની સાવધાની રાખવી જરૂરી છે. નહી તો વધતા જતા તાપમાનથી ઉત્પાદનમાં ભારે ઘટાડો થઇ શકે છે. એવામાં પશુઓને દિવસમાં 2 થી 3 વાર નવડાવો અને વધુમાં વધુ માત્રામાં લીલો ચારો આપો. ગાય અને ભેંસને એક દિવસમાં 3 વાર પાણી પીવડાવવું જોઇએ જેથી પશુ પોતાની જરૂરિયાત અનુસાર પાણી પી શકે. શરીરમાં પાણી અછત સર્જાય નહી.

પશુઓના ખાનપાન સાથે સાથે તેમના રહેવાની પણ વ્યવસ્થા કરવી જરૂરી છે પશુઓના આવાસને હવાદાર બનાવો. આવાસમાં પંખો લગાવી દો. જો બની શકે તો કુલરની વ્યવસ્થા કરી શકોછો. જોકે આ ઉપાયોથી ખર્ચ વધશે. તેના માટે આવાસની બારીઓ પર કંતાનની બોરીઓ લગાવીને પાણી નાખો જેથી બહારથી ઠંડી હવા આવી શકે. અને પશુઓના આવાસમાં ઠંડક જળવાઇ રહે. કંતાનની બોરીઓ લગભગ 20 થી 30 રૂપિયામાં મળી જશે. તેમાં નવી બોરીઓ લગાવવાની જરૂર નથી. ખેડૂતો જૂની બોરીઓનો ઉપયોગ કરી શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Farmer Success Story Indigenous Ways To Protect Animals From Heat How Much Water To Give To Animals In Summer How Much Green Fodder To Give To Animals In Summe Agriculture News Farmers News PM Kisan Agriculture News In Gujarati How Much Fodder To Give To Animals In Summer How To Give Fodder To Animals In Summer Ways To Protect Animals From Heat Damage To Animals In Heat How To Get More Production From Animals In Summer Krishi Vigyan Kendra How To Do Animal Husbandry News Of Farmers How To Earn More Profit In Animal Husbandry Animal Vaccination

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

શેર નહી આ છે નોટ છાપવાનું મશીન, 12 મહિનામાં 1 લાખના બનાવી દીધા 20 લાખશેર નહી આ છે નોટ છાપવાનું મશીન, 12 મહિનામાં 1 લાખના બનાવી દીધા 20 લાખMultibagger stock- સ્ટીલસ-પોન્ઝ આયરન બિઝનેસમાં લાગેલી કંપનીમાં માર્ચ 2024 સુધીના આંકડા અનુસાર પ્રમોટરની ભાગીદારી 60.80 ટકા હતી.
और पढो »

મે મહિનો બરાબરનો તપશે : સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહીમે મહિનો બરાબરનો તપશે : સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહીAmbalal Patel Prediction : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી,,, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું,,, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
और पढो »

વરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહીવરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહીPrediction By Ambalal Patel : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
और पढो »

ઉનાળામાં મન મૂકીને ચલાવો AC કે કૂલર, ઝીરો આવશે બિલ, આજે જ કરો અરજીઉનાળામાં મન મૂકીને ચલાવો AC કે કૂલર, ઝીરો આવશે બિલ, આજે જ કરો અરજીPM Surya Ghar Muft Bijli Yojana: 3kw સોલર વીજળીથી એક ટન એસી ચલાવી શકાય છે. એટલે કે વીજળી વગર સૌર ઉર્જાથી એસી અને કૂલર ચલાવી શકાશે. અત્રે જણાવવાનું કે સોલર વીજળી યોજના એ વિસ્તારો માટે વરદાન સાબિત થઈ શકે છે જ્યાં વીજળીની માથાકૂટ હોય છે.
और पढो »

સવારે ઉઠતાવેંત કરો આ સૌથી પાવરફૂલ મંત્રોનો જાપ, દિવસભર બધા કામોમાં થશે તમારી જીતસવારે ઉઠતાવેંત કરો આ સૌથી પાવરફૂલ મંત્રોનો જાપ, દિવસભર બધા કામોમાં થશે તમારી જીતZee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »

Chikoo Benefits: ઉનાળામાં રોજ 1 ચીકુ પણ ખાશો તો શરીરને થશે આ 5 સૌથી મોટા ફાયદાChikoo Benefits: ઉનાળામાં રોજ 1 ચીકુ પણ ખાશો તો શરીરને થશે આ 5 સૌથી મોટા ફાયદાChikoo Benefits: ઉનાળા દરમિયાન ચીકુ ખાવાથી શરીરની 5 સમસ્યાઓમાં રાહત મળે છે. શરીરની આ 5 સમસ્યા એવી છે જે મોટાભાગના લોકોને સતાવતી હોય છે. જો તમે ઉનાળામાં ચીકુનું સેવન કરવાનું રાખો છો તો આ સમસ્યાઓથી મુક્તિ મળી જશે.
और पढो »



Render Time: 2025-02-19 04:41:49