Get rid of Lizards: આ વસ્તુ આવશે ઘરની અંદર એટલે ગરોળી નીકળી જાશે ઘરમાંથી બહાર, ટ્રાય કરી જુઓ નુસખો

Get Rid Of Lizards समाचार

Get rid of Lizards: આ વસ્તુ આવશે ઘરની અંદર એટલે ગરોળી નીકળી જાશે ઘરમાંથી બહાર, ટ્રાય કરી જુઓ નુસખો
How To Get Rid Of LizardsLizardGeckos
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

Get rid of Lizards: ઘરની દિવાલો પર ફરતા જીવજંતુ ખાવા ગરોળી ઘરમાં ઘુસી જાય છે. પરંતુ એકવાર ગરોળી ઘરમાં આવી ગઈ તો પછી તેને કાઢવી મુશ્કેલ થઈ જાય છે. ઘરના ખૂણામાં છુપાઈને રહેતી ગરોળી જ્યારે બહાર આવે છે તો જીવ અદ્ધર થઈ જાય છે.

Get rid of Lizards: આ વસ્તુ આવશે ઘરની અંદર એટલે ગરોળી નીકળી જાશે ઘરમાંથી બહાર, ટ્રાય કરી જુઓ નુસખોઘરની દિવાલો પર ફરતા જીવજંતુ ખાવા ગરોળી ઘરમાં ઘુસી જાય છે. પરંતુ એકવાર ગરોળી ઘરમાં આવી ગઈ તો પછી તેને કાઢવી મુશ્કેલ થઈ જાય છે. ઘરના ખૂણામાં છુપાઈને રહેતી ગરોળી જ્યારે બહાર આવે છે તો જીવ અદ્ધર થઈ જાય છે. જો તમારા ઘરમાં પણ ગરોળી વધી ગઈ હોય અને તમારે કંઈપણ કર્યા વિના ગરોળી ને ઘરમાંથી ભગાડવી છે તો આ ટ્રીક્સ અજમાવી શકો છો. કાળા મરીથી ગરોળી ને શરીરમાં બળતરા થવા લાગે છે.

પરંતુ તેની મદદથી ગરોળી પણ દુર ભાગી શકે છે. કારણ કે તેની ગંધ ગરોળી સહન કરી શકતી નથી.ઈંડા ફોડ્યા પછી તેની છાલ ફેંકી દેવામાં આવે છે. પરંતુ જો ઘરમાં ગરોળી હોય તો ઈંડાની છાલ ફેંકવી નહીં. તેનો ભુક્કો કરી અને જે જગ્યાએ ગરોળી આવતી હોય ત્યા છાંટી દેવાથી ગરોળી આવતી બંધ થઈ જાય છે. ડુંગળી અને લસણની તીવ્ર ગંધ પણ ગરોળીને ઘરમાંથી તુરંત ભગાડે છે. ડુંગળી અને લસણના ટુકડા કરી ઘરના ખૂણામાં રાખી દેવા. તેને તમે બારીમાં પણ રાખી શકો છો. જ્યાંથી ગરોળી આવતી હોય ત્યાં ડુંગળી રાખી દેવાથી ગરોળી ઘરમાં આવતી બંધ થઈ જાશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

How To Get Rid Of Lizards Lizard Geckos How To Keep Lizard Away From Home How To Get Rid Of Lizards From Home ગરોળી ગરોળી ભગાડવાના ઉપાય ગરોળીને કેવી રીતે ભગાડવી How To Keep Lizard Away From Home Black Pepper Spray Eggshell Onion Garlic

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટSevere Heatwave Alert : ગુજરાતના લોકોને હાલ નહીં મળે ગરમીથી રાહત, રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી, વલસાડ, કચ્છમાં પાંચ દિવસ હીટવેવની શક્યતા, ભાવનગર, સુરેન્દ્ર, પોરબંદરમાં રહેશે હીટવેવ
और पढो »

આ વર્ષે વહેલું આવશે ચોમાસું, અખાત્રીજનો પવન જોઈને અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભવિષ્યવાણીઆ વર્ષે વહેલું આવશે ચોમાસું, અખાત્રીજનો પવન જોઈને અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભવિષ્યવાણીAmbalal Patel Monsoon Prediction : આ વર્ષે ગુજરાતમાં સરેરાશ સારો વરસાદ રહશે, ચોમાસું વહેલું બેસી જવાના સંકેત, 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુમાં બેસી જશે ચોમાસું, ગુજરાતમાં મૃગશીર્ષ નક્ષત્રમાં ચોમાસું બેસી જશે,,, આગાહીકાર અંબાલાલ પટેલની મહત્વની...
और पढो »

Rice Flour: ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો ચહેરા પર, એક રાતમાં ચમકી જશે ચહેરોRice Flour: ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો ચહેરા પર, એક રાતમાં ચમકી જશે ચહેરોRice Flour:ચોખાના લોટથી બનતા કેટલાક ફેસપેકનો ઉપયોગ કરવાથી પણ ત્વચાની ચમક વધે છે અને ડાર્ક સ્પોટને દૂર કરી શકાય છે. તો ચાલો તમને જણાવીએ ચોખાના લોટમાં કઈ કઈ વસ્તુ ઉમેરીને ફેસપેક બનાવી શકાય છે.
और पढो »

Bad Cholesterol: રોજ જમવા સાથે ખાઓ આ લાલ ચટણી, નસેનસમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ શરીરમાંથી નીકળી જાશે બહારBad Cholesterol: રોજ જમવા સાથે ખાઓ આ લાલ ચટણી, નસેનસમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ શરીરમાંથી નીકળી જાશે બહારBad Cholesterol: ખાસ તો જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે તો ધમનીઓમાં મીણ જેવો ચીકણો પદાર્થ જામી જાય છે. આ પદાર્થના કારણે રક્ત પરિભ્રમણ ધીમું પડી જાય છે. જેના કારણે હૃદય સુધી પણ રક્ત પહોંચતું નથી અને હાર્ટ સંબંધિત બીમારીઓનું રીસ્ક વધી જાય છે.
और पढो »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકઆવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »

J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલJ&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલજમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો. આ હુમલો શાહસિતાર પાસે જનરલ ક્ષેત્રમં એરબેસની બહાર થયો.
और पढो »



Render Time: 2025-02-19 13:01:30