સોનાની કિંમતમાં તાજેતરમાં તેજી આવી છે. ચીનમાં માંગ વધવા, વિશ્વભરમાં કેન્દ્રીય બેન્કો દ્વારા ખરીદી કરવા અને ફેડ રિઝર્વના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની સંભાવનાથી સોનાની કિંમતમાં વધારો થયો છે.
Garlic Side Effects: આ 5 તકલીફ હોય તેણે કાચુ લસણ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી તબિયત વધારે બગડી જાશેઆજની રાત ભારે! 40 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન! 14 જિલ્લાઓમાં ભુક્કા બોલાવશેChaturmas 2024 Rashifal: દેવ પોઢી જશે પણ આ રાશિઓનું ભાગ્ય જાગી જશે, જાણો ચાતુર્માસ કઈ કઈ રાશિ માટે શુભવિદેશમાં ભણવા જવું હોય તો કેટલા રૂપિયાની પડે છે જરૂર, જાણો કયા દેશની કેટલી છે સ્ટુડન્ટ વિઝા ફી?
વર્ષના પ્રથમ છ મહિના ખતમ થઈ ગયા છે. આ દરમિયાન સોનાએ નિફ્ટીથી સારૂ પ્રદર્શન કર્યું છે. સોનાએ વર્ષના પ્રથમ છ મહિનામાં 13.37 ટકા રિટર્ન આપ્યું છે, જ્યારે નિફ્ટીમાં આ દરમિયાન 10.5 ટકાની તેજી આવી છે. રૂપિયાની દ્રષ્ટિએ જુઓ તો આ દરમિયાન MCX ગોલ્ડ કોન્ટ્રાક્ટમાં આશરે 8400 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. બીજીતરફ જુઓ તો આ દરમિયાન સેન્સેક્સમાં 2279 પોઈન્ટનો વધારો થયો છે. જુલાઈમાં સોનું વાયદા 74777 રૂપિયાના સર્વકાલિક ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું હતું અને હવે તે 71800 રૂપિયાની આસપાસ છે.
જો આપણે છેલ્લા પાંચ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સોના અને નિફ્ટીના પ્રદર્શન પર નજર કરીએ તો સોનાએ ઘણું સારું વળતર આપ્યું છે. 2019 અને 2023 ની વચ્ચે, સોનાનું વળતર ચાર પ્રસંગોએ હકારાત્મક રહ્યું છે, જેમાં 2020માં સૌથી વધુ અને 2022માં સૌથી ઓછું છે. તેણે 2021માં 3.63% નેગેટિવ રિટર્ન આપ્યું છે. તેનાથી વિપરીત, નિફ્ટીએ ત્રણ પ્રસંગો પર હકારાત્મક વળતર આપ્યું છે. દરમિયાન, 2021ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તેણે 12% કરતા વધુ વળતર આપ્યું હતું, જે 2019 અને 2023 વચ્ચેના 5 વર્ષના સમયગાળામાં સૌથી વધુ છે.
Gold Vs Stocks Gold Price In Delhi Gold Rate Today સોનાનો ભાવ આજે સોનાનો ભાવ સોનાનો ભાવ આ વર્ષે સોનું કેટલું વધ્યું સોનું વિ સ્ટોક્સ દિલ્હીમાં સોનાનો ભાવ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
और पढो »
Gold Rate: ડ્રેગનનો એક નિર્ણય અને ભારતમાં સોનું ઊંધા માથે પછડાયું, અચાનક 2200 રૂપિયા સસ્તું થઈ ગયું ગોલ્ડGold Rate: છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવ આકાશને આંબી રહ્યા હતા. સોનાની કિંમતમાં સતત તેજીએ નવો રેકોર્ડ પણ બનાવી લીધો હતો. પરંતુ ભારતમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »
Gold Rate Today: સોના-ચાંદીમાં મોટો કડાકો, સોનું રેકોર્ડ હાઈથી 4000 રૂપિયા અને ચાંદી લગભગ 10000 રૂપિયા સસ્તી, જાણો લેટેસ્ટ રેટGold-Silver Price 27 June 2024: સોના અને ચાંદી પર સતત દબાણ જોવા મળી રહ્યું છે. આ અઠવાડિયે કિંમતી ધાતુના ભાવમાં સતત કડાકો જોવા મળે છે. રિકોર્ડ હાઈથી મેટલ્સમાં મોટો ઘટાડો થઈ ચૂક્યો છે. ગ્લોબલ બજારોમાં સોનું બે અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યું.
और पढो »
બાહુબલીની દેવસેના ને થઈ દુર્લભ બીમારી...જાણો કેમ લોટપોટ થઈ જાય, અચાનક રોકવું પડે છે શુટિંગAnushka Shetty Laughing Disorder: . બાહુબલીમાં દેવસેનાની ભૂમિકા ભજવીને હિન્દી ઓડિયન્સમાં ખુબ લોકપ્રિયતા મેળવનારી અનુષ્કા શેટ્ટીને એક દુર્લભ કહી શકાય તેવી બીમારી થઈ છે. અનુષ્કાએ પોતાના હેલ્થ અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
और पढो »
Gold Silver Price: સોના ચાંદીના ભાવમાં દમદાર તેજી, સોનું ફરી ₹73,000 પાર, જાણો લેટેસ્ટ ભાવGold Price Today: ગોલ્ડ આંતરરાષ્ટ્રીય બજારમાં બે અઠવાદિયાના હાઇ પર પહોંચી ગયા છે અને આ દરમિયાન ભારતીય વાયદા બજારમાં પણ સારો ઉછાળો નોંધાયો છે. સોનું ફરી એકવાર 73,000 ની ઉપર જતું રહ્યું છે. તો બીજી તરફ ચાંદી પણ ફરી 94,000 ની નજીક પહોચી ગયું છે.
और पढो »
રાજ્ય સરકાર 10 હજારથી વધુ ખેડૂતોને ચુકવશે સહાય, કમોસમી વરસાદને કારણે થયું હતું નુકસાનરાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે તેને સહાય ચુકવવાની શરૂઆત કરી છે.
और पढो »