Gold Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતીથી સતત છ દિવસથી સોનું નરમ પડ્યું છે. ફેસ્ટિવ સીઝન હોવા છતાં સોનાના ભાવ રેકોર્ડ હાઈથી નીચે આવી ગયા છે.
Gold Price Today : ફેસ્ટિવ સીઝનમાં ઘટી ગઈ સોનાની માંગ? ત્રણ દિવસમાં ₹1100 સસ્તું થયું ગોલ્ડ, જાણો લેટેસ્ટ રેટ
દિવાળી પહેલા 4 ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, આ જાતકો માટે ખુલી જશે ભાગ્યના દરવાજા, ધન-ધાન્યથી ભરાશે ખજાનો7 દિવસ બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે 'ગ્રહોના રાજા', પાંચ રાશિના જાતકોને થશે બમ્પર લાભ, સૂર્યની જેમ ચમકશે ભાગ્યકીધું તું આવશે! આજથી ખેલૈયાઓની બગડી જશે મઝા! આગામી 3 કલાકમાં આ વિસ્તારોને ભીંજવશે મેઘોઆંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડા વચ્ચે ઘરેલું સોની બજારમાં સોનાના ભાવમાં સતત બે-ત્રણ દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. ફેસ્ટિવ સીઝન વચ્ચે સોનાના ભાવ રેકોર્ડ હાઈથી નીચે આવી ગયાં છે.
અહીં સ્થાનિક વાયદા બજારમાં આજે સોના અને ચાંદી બંનેમાં ઉછાળો નોંધાયો હતો. સવારે લગભગ 100 રૂપિયાના વધારા સાથે સોનું 75,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ગઈકાલે તે 74,934 પર બંધ થયું હતું. આ સમયગાળા દરમિયાન ચાંદીનો ભાવ રૂ. 197 વધીને રૂ. 89,069 પ્રતિ કિલો હતો, જે ગઈ કાલે રૂ. 88,872 પર બંધ હતો.નબળી સ્થાનિક માંગ વચ્ચે, રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં બુધવારે સતત બીજા દિવસે સોનાનો ભાવ 600 રૂપિયા ઘટીને 77,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો.
Gold Price Today 10Th October 2024 Gold Rates Today Gold Rates Gold Rates In India Gold Price Target Gold Prices Today Gold Rates Today Gold Prices Hit New Record High Gold Price Gold Rate Today Gold Price Today 22 Carat Gold Rate 24 Carat Gold Price Today Gold Price Rate City Wise Gold Price Today Gold Price Today Live Gold Rates Today Gold Rates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સોનું ખરીદવું હોય તો આવ્યા સારા સમાચાર, ફેસ્ટિવ સીઝનમાં ઘટી ગયા ભાવ, જાણો લેટેસ્ટ રેટGold Price Today, 9th October: સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં રેકોર્ડ હાઈથી નીચે આવી ગયું છે. તેની અસર ઘરેલું વાયદા અને સોની બજારમાં જોવા મળી રહી છે. બુધવારે મેટલ્સના ભાવ વાયદા બજારમાં લાલ નિશાનમાં જોવા મળ્યાં છે. તો સોની બજારમાં જ્યાં સતત તેજી જોવા મળી રહી છે, ત્યાં ભાવમાં થોડો ઘટાડો થયો છે.
और पढो »
Gold Rate Today: આનંદો...સોનાના ભડકે બળતા ભાવ પર લાગી લગામ! સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: આજે નવા સપ્તાહના પહેલા દિવસે પણ ઓપનિંગ રેટમાં ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી પરંતુ ક્લોઝિંગ રેટમાં ભાવ ઘટીને બંધ થયા.
और पढो »
Latest Gold Rate: આનંદો....તહેવારો પહેલા મળ્યા ખુશખબર! ઘટી ગયો સોનાનો ભાવ, 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણોસોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે તેજી જોવા મળી રહી હતી જો કે આ તેજી પર શુક્રવારે બ્રેક લાગતો જોવા મળ્યો. શરાફા બજારમાં સોનાના ભાવ તૂટ્યા છે. જો કે આમ છતાં સોના અને ચાંદીના ભાવ હજુ પણ સામાન્ય માણસની પહોંચ બહાર જતા જોવા મળી રહ્યા છે.
और पढो »
Gold Price Down: સોનું વળી પાછું પછડાયું, ચાંદી પણ ગગડી, તક ઝડપી લેજો....જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટGold Rate Today: આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ફેડની બેઠક પહેલા રોકાણકારો સતર્ક જોવા મળ્યા. સોના અને ચાંદીના ભાવોમાં બે દિવસની જબરદસ્ત તેજી બાદ મંગળવારે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »
Gold Rate Today: ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણોનવરાત્રીના ત્રીજા દિવસે પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. 24 કેરેટ અને 22 કેરેટ ગોલ્ડની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદ સહિત દેશના મહત્વના શહેરોમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ જાણો.
और पढो »
Gold Price Hike: সুদিন সইল না, পুজোর আগেই ফের চড়চড়িয়ে বাড়ছে সোনা-রুপো...Gold Price Hike today what is Gold and Silver Price Today
और पढो »