Gold Price Down: સોનું વળી પાછું પછડાયું, ચાંદી પણ ગગડી, તક ઝડપી લેજો....જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

Gold समाचार

Gold Price Down: સોનું વળી પાછું પછડાયું, ચાંદી પણ ગગડી, તક ઝડપી લેજો....જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 126%
  • Publisher: 63%

Gold Rate Today: આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ફેડની બેઠક પહેલા રોકાણકારો સતર્ક જોવા મળ્યા. સોના અને ચાંદીના ભાવોમાં બે દિવસની જબરદસ્ત તેજી બાદ મંગળવારે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે.

Gold Price Down: સોનું વળી પાછું પછડાયું, ચાંદી પણ ગગડી, તક ઝડપી લેજો....જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

Gold Rate Today: આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ફેડની બેઠક પહેલા રોકાણકારો સતર્ક જોવા મળ્યા. સોના અને ચાંદીના ભાવોમાં બે દિવસની જબરદસ્ત તેજી બાદ મંગળવારે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે.lifestyleLiver Disease6 મહિના સુધી આ 5 રાશિવાળાને ત્યાં ધનના ઢગલા કરાવશે શનિ મહારાજ! સૂતેલું ભાગ્ય જાગશે, બધુ પાર પડશે સોના અને ચાંદીના ભાવોમાં બે દિવસની જબરદસ્ત તેજી બાદ મંગળવારે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. ગઈ કાલે સાંજે પણ IBJA વેબસાઈટ મુજબ સોનાના ક્લોઝિંગ રેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોના અને ચાંદી બંને આજે વાયદા બજારમાં ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. શરાફા બજારમાં આજે શું સ્થિતિ છે તે પણ ખાસ જાણો.ભારતીય વાયદા બજાર પર આજે સવારે સોનું અને ચાંદી બંને કડાકા સાથે જોવા મળ્યા. ગોલ્ડ ફ્યૂચર 109 રૂપિયાના ઘટાડા સાથે 73,387 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. કાલે તે 73,496 પર ક્લોઝ થયું હતું.

આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ફેડની બેઠક પહેલા રોકાણકારો થોડા સતર્ક જોવા મળ્યા. જો કે કાલે સોનાએ 2590 ડોલર ઉપર નવું લાઈફ હાઈ સ્પર્શ કર્યો હતો. જ્યારે ચાંદી 2 મહિનાની ઉંચાઈ પર 31 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ ચાલી રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ $2,581.68 પ્રતિ ઔંસ પર ચાલી રહ્યું હતું. યુએસ ગોલ્ડ ફ્યૂચર્સ પણ $2,608.60 આસપાસ હતું. ફેડની બેઠકને લઈને 66% એક્સપર્ટ્સને એવી આશા છે કે 50 બેસિસ પોઈન્ટનો કાપ આવી શકે છે. શુક્રવારે તે 43% પર હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: હાઈ લા....10 ગ્રામ સોનાનો ભાવ 50 હજારથી પણ ઓછો? ફટાફટ ચેક કરી લો લેટેસ્ટ રેટGold Rate Today: હાઈ લા....10 ગ્રામ સોનાનો ભાવ 50 હજારથી પણ ઓછો? ફટાફટ ચેક કરી લો લેટેસ્ટ રેટસોનામાં છેલ્લા કેટલાક સમયથી જે સુસ્તી જોવા મળી રહી હતી હવે તેના પર જાણે બ્રેક લાગી રહ્યો છે. ગોલ્ડ હવે ફરીથી 80,000 ની નજીક પહોંચી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મેટલ્સમાં તેજી વચ્ચે વાયદા બજારમાં પણ આજે તેજી છે. સોનામાં સપોર્ટથી ચાંદી પણ સતત ઉછળી રહી છે.
और पढो »

Gold Rate Today: સોનાના ભાવ થયા ધડામ, સસ્તું સોનું ખરીદવાની શાનદાર તક! જુઓ તો ખરા ક્યાં પહોંચી ગયો ભાવ..લેટેસ્ટ રેટ જાણોGold Rate Today: સોનાના ભાવ થયા ધડામ, સસ્તું સોનું ખરીદવાની શાનદાર તક! જુઓ તો ખરા ક્યાં પહોંચી ગયો ભાવ..લેટેસ્ટ રેટ જાણોસોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે વાયદા બજારમાં સોનાના ભાવમાં તેજી તો શરાફા બજારમાં સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરી લો.
और पढो »

Gold Rate Today: સોનું જોરદાર પછડાયું, ભાવ વધે તે પહેલા લઈ લેજો નહીં તો પસ્તાશો, જલદી ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: સોનું જોરદાર પછડાયું, ભાવ વધે તે પહેલા લઈ લેજો નહીં તો પસ્તાશો, જલદી ચેક કરો લેટેસ્ટ રેટવાયદા બજારમાં આજે ભલે તેજી જોવા મળી પરંતુ શરાફા બજારમાં સોનાના ભાવ ગગડ્યા છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરો.
और पढो »

Gold Rate Today: સસ્તું સોનું ખરીદવાની શાનદાર તક! જવા દેશો તો પસ્તાશો, આજે ગગડીને ક્યાં પહોંચ્યું સોનું...ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: સસ્તું સોનું ખરીદવાની શાનદાર તક! જવા દેશો તો પસ્તાશો, આજે ગગડીને ક્યાં પહોંચ્યું સોનું...ચેક કરો લેટેસ્ટ રેટGold Price Today: કોમોડિટી બજારમાં સતત સુસ્તી જોવા મળી રહી છે. સોનામાં આજે (ગુરુવાર 22 ઓગસ્ટ)ના રોજ ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે શરાફા બજારમાં પણ સુસ્તીનો માહોલ છે.
और पढो »

આ સપ્તાહે ઓપન થશે 8 કંપનીના આઈપીઓ, તમને પણ મળશે કમાણી કરવાની તક, જાણો વિગતઆ સપ્તાહે ઓપન થશે 8 કંપનીના આઈપીઓ, તમને પણ મળશે કમાણી કરવાની તક, જાણો વિગતIPO News: શેર બજારમાં આઈપીઓ દ્વારા કમાણી કરતા લોકો માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે કુલ આઠ આઈપીઓ ઓપન થવાના છે. તેમાં 5 એસએમઈ કંપની છે અને ત્રણ મેનબોર્ડ આઈપીઓ છે.
और पढो »

Gold Rate Today: સોના-ચાંદી થયા ધડામ! ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો, ખરીદવાનું હોય તો ફટાફટ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: સોના-ચાંદી થયા ધડામ! ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો, ખરીદવાનું હોય તો ફટાફટ જાણો લેટેસ્ટ રેટGold And Silver Latest Price: કોમોડિટી બજારમાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસની શરૂઆત ઘટાડાથી થતી જોવા મળી છે. સોનું તો ઘટાડા સાથે ચાલતું હતું પરંતુ ચાંદી પણ શુક્રવાર બાદ આજે ફરીથી મોટા ઘટાડા સાથે જોવા મળી. જો લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
और पढो »



Render Time: 2025-02-19 05:16:01