Gold Rate Today: સોના-ચાંદી થયા ધડામ! ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો, ખરીદવાનું હોય તો ફટાફટ જાણો લેટેસ્ટ રેટ

Gold समाचार

Gold Rate Today: સોના-ચાંદી થયા ધડામ! ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો, ખરીદવાનું હોય તો ફટાફટ જાણો લેટેસ્ટ રેટ
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 89 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 137%
  • Publisher: 63%

Gold And Silver Latest Price: કોમોડિટી બજારમાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસની શરૂઆત ઘટાડાથી થતી જોવા મળી છે. સોનું તો ઘટાડા સાથે ચાલતું હતું પરંતુ ચાંદી પણ શુક્રવાર બાદ આજે ફરીથી મોટા ઘટાડા સાથે જોવા મળી. જો લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.

Gold Rate Today: સોના- ચાંદી થયા ધડામ! ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો, ખરીદવાનું હોય તો ફટાફટ જાણો લેટેસ્ટ રેટ

ભયાનક મોટું ડીપ્રેશન ગુજરાત તરફ આવી રહ્યું છે, ફરી ડૂબશે વડોદરા, અમદાવાદ પર પણ મોટી ઘાતGanesh Chaturthi 2024: ગણેશજીને પ્રિય છે આ 3 રાશિઓ, આ ગણેશ ચતુર્થી પર થશે વિશેષ કૃપા, સમ્માન અને ધનમાં થશે વધારોGujarat Weather: ટળી નથી ઘાત! 24 કલાકમાં આવી રહ્યો છે ખતરો, 2 રાજ્યોમાં તબાહી મચાવનાર ડિપ્રેશન હવે ગુજરાત પર ત્રાટકશેશનિ ગુરુની રાશિમાં કરશે ગોચર, આ 3 રાશિનું ભાગ્ય ચમકાવશે, ખોબલે ખોબલે ધનલાભ...

Gold Latest Rate: કોમોડિટી બજારમાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસની શરૂઆત ઘટાડાથી થતી જોવા મળી છે. સોનું તો ઘટાડા સાથે ચાલતું હતું પરંતુ ચાંદી પણ શુક્રવાર બાદ આજે ફરીથી મોટા ઘટાડા સાથે જોવા મળી. વાયદા બજારમાં આજે ચાંદીમાં લગભગ 1000 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. સવારે બજાર ખુલ્યા બાદ સોનું પણ સસ્તું જોવા મળ્યું. બીજી બાજુ શરાફા બજારમાં પણ સોના અને ચાંદીમાં મોટો કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લેજો.

આજે ભારતીય વાયદા બજાર પર સોનું અને ચાંદી ઘટાડા સાથે જોવા મળ્યું. સવારે બજાર ખુલ્યા બાદ સોનું કઈક સવા સો રૂપિયા જેટલું સસ્તું જોવા મળ્યું. સવારે 10 વાગ્યાની આસપાસ તેમાં 65 રૂપિયાની આજુબાજુ કડાકો જોવા મળ્યો હતો અને તે 71,546 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. શુક્રવારે સોનું 71,611 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી પણ 966 રૂપિયાના મોટા કડાકા સાથે 82,319 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી. જ્યારે ગત ટ્રેડિંગ સેશનમાં તે 83,285 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.

મોતી લાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડમાં વરિષ્ઠ વિશ્લેષક માનવ મોદીએ કહ્યું કે સોનાના ભાવ સિમિત દાયરામાં ટ્રેડ થઈ રહ્યા છે. કારણ કે બજારને આશા છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં કાપ મૂકશે. જ્યારે બીજી બાજુ અમેરિકામાં અપેક્ષા કરતા સારા આંકડા આવવાથી ભાવોમાં તેજીની શક્યતા ઓછી છે. ગત સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વના પ્રમુખ જેરોમ પાવેલે સંકેત આપ્યો હતો કે નોકરીઓના બજારને લઈને ચિંતાના કારણે વ્યાજ દરોમાં કાપ લગભગ નક્કી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: આજે સોનામાં કડાકો...ઘટેલા ભાવનો ઉઠાવો ફાયદો અને ફટાફટ ખરીદી લો, જાણો સોનાનો લેટેસ્ટ રેટGold Rate Today: આજે સોનામાં કડાકો...ઘટેલા ભાવનો ઉઠાવો ફાયદો અને ફટાફટ ખરીદી લો, જાણો સોનાનો લેટેસ્ટ રેટસોના અને ચાંદીના ભાવમાં આજે ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમારે પણ સોના કે ચાંદીની ખરીદી કરવી હોય તો તમે હવે તેના વિશે વિચારી શકો છો. વાયદા બજારની સાથે સાથે શરાફા બજારમાં પણ ભાવ ઘટ્યા છે. લગડી લેવી હોય કે પછી દાગીના કે કોઈ ગિફ્ટ આર્ટિકલ ફટાફટ સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લો.
और पढो »

Gold Rate Today: સોનાના ભાવ થયા ધડામ, સસ્તું સોનું ખરીદવાની શાનદાર તક! જુઓ તો ખરા ક્યાં પહોંચી ગયો ભાવ..લેટેસ્ટ રેટ જાણોGold Rate Today: સોનાના ભાવ થયા ધડામ, સસ્તું સોનું ખરીદવાની શાનદાર તક! જુઓ તો ખરા ક્યાં પહોંચી ગયો ભાવ..લેટેસ્ટ રેટ જાણોસોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે વાયદા બજારમાં સોનાના ભાવમાં તેજી તો શરાફા બજારમાં સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરી લો.
और पढो »

Gold Silver Price: જન્માષ્ટમીના બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જલ્દી જાણો નવી કિંમતGold Silver Price: જન્માષ્ટમીના બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જલ્દી જાણો નવી કિંમતGold-Silver: આજે 24 કેરેટ સોનું સોમવારના બંધ ભાવના મુકાબલે 178 રૂપિયા સસ્તું થઈ 71864 રૂપિયા પર ખુલ્યું છે. જ્યારે ચાંદી 52 રૂપિયા સસ્તી થઈ 86139 રૂપિયા પર ખુલી હતી.
और पढो »

Gold Rate Today: જલદી કરો...સોનાના ભાવમાં પાછો જબરદસ્ત મોટો કડાકો, આવી તક ફરી નહીં મળે! જાણો લેટેસ્ટ રેટGold Rate Today: જલદી કરો...સોનાના ભાવમાં પાછો જબરદસ્ત મોટો કડાકો, આવી તક ફરી નહીં મળે! જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: એક બાજુ આજે ઘરેલુ શેર બજારોમાં ભયાનક ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ આજે 3 ટકાના મોટા ઘટાડા સાથે ખુલ્યું તો નિફ્ટી પણ 2 ટકાના નુકસાન સાથે ખુલ્યું.આ સાથે આજે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં પણ ભારે કડાકો જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરી લો લેટેસ્ટ રેટ....
और पढो »

Gold Rate Today: રાહ જોવામાં ક્યાંક રહી ના જાઓ! સોનું આજે ફરી થયું ધડામ, જાણો કેટલું સસ્તું થયું? લેટેસ્ટ રેટ ચેક કરોGold Rate Today: રાહ જોવામાં ક્યાંક રહી ના જાઓ! સોનું આજે ફરી થયું ધડામ, જાણો કેટલું સસ્તું થયું? લેટેસ્ટ રેટ ચેક કરોLatest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વાયદા બજારમાં સોનું ચડેલું જોવા મળ્યું તો શરાફા બજારમાં સોનાનો ભાવ કડાકા સાથે ખુલ્યો. જો તમે લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરી લો.
और पढो »

Gold Rate Today: જોરદાર ગોથું ખાઈ ધીરે ધીરે ચડી રહ્યું છે સોનું, જો લેવાનું હોય તો ઉતાવળ રાખજો! જાણો લેટેસ્ટ રેટGold Rate Today: જોરદાર ગોથું ખાઈ ધીરે ધીરે ચડી રહ્યું છે સોનું, જો લેવાનું હોય તો ઉતાવળ રાખજો! જાણો લેટેસ્ટ રેટLatest Gold Price: આજે શેર બજારમાં શરૂઆતમાં થોડી ઉથલપાથલ જોવા મળી જો કે બજાર હવે સ્થિર છે. પરંતુ કોમોડિટી બજારમાં સુસ્તી જોવા મળી છે. શરાફા બજારમાં અને વાયદા બજારમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
और पढो »



Render Time: 2025-02-21 01:01:55