Gold Rate Today: જોરદાર ગોથું ખાઈ ધીરે ધીરે ચડી રહ્યું છે સોનું, જો લેવાનું હોય તો ઉતાવળ રાખજો! જાણો લેટેસ્ટ રેટ

Gold समाचार

Gold Rate Today: જોરદાર ગોથું ખાઈ ધીરે ધીરે ચડી રહ્યું છે સોનું, જો લેવાનું હોય તો ઉતાવળ રાખજો! જાણો લેટેસ્ટ રેટ
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 119%
  • Publisher: 63%

Latest Gold Price: આજે શેર બજારમાં શરૂઆતમાં થોડી ઉથલપાથલ જોવા મળી જો કે બજાર હવે સ્થિર છે. પરંતુ કોમોડિટી બજારમાં સુસ્તી જોવા મળી છે. શરાફા બજારમાં અને વાયદા બજારમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.

Gold Rate Today: જોરદાર ગોથું ખાઈ ધીરે ધીરે ચડી રહ્યું છે સોનું , જો લેવાનું હોય તો ઉતાવળ રાખજો! જાણો લેટેસ્ટ રેટ

Latest Gold Price: આજે શેર બજારમાં શરૂઆતમાં થોડી ઉથલપાથલ જોવા મળી જો કે બજાર હવે સ્થિર છે. પરંતુ કોમોડિટી બજારમાં સુસ્તી જોવા મળી છે. શરાફા બજારમાં અને વાયદા બજારમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો. આજથી આ 3 રાશિવાળાનો થશે ભાગ્યોદય, અસ્ત બુધ ધનની વર્ષા કરશે, સુખ-સંપત્તિ વધશે, સફળતાના શિખરે બિરાજશોdaily horoscope1, 2 નહીં પરંતુ રોકાણ માટે ઓપન થશે પાંચ IPO,આ સપ્તાહે મળશે તક, પૈસા રાખો તૈયાર

આજે શેર બજારમાં શરૂઆતમાં થોડી ઉથલપાથલ જોવા મળી જો કે બજાર હવે સ્થિર છે. પરંતુ કોમોડિટી બજારમાં સુસ્તી જોવા મળી છે. સોનું ભારતીય વાયદા બજારમાં ફ્લેટ જોવા મળ્યું હતું. ચાંદી પણ ઘટાડા સાથે જોવા મળી હતી. સોનું જો કે MCX પર ઘટાડા સાથે ખુલ્યું પરંતુ પછી તે લીલા નિશાનમાં આવી ગયું. શરાફા બજારમાં અને વાયદા બજારમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.ભારતીય વાયદા બજારમાં આજે શરૂઆત સુસ્તી સાથે થઈ પરંતુ ત્યારબાદ સોનું લીલા નિશાનમાં આવી ગયું અને 69,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: ધડાધડ ચડવા લાગ્યું સોનું, આજે પણ સોનાના ભાવમાં બંપર ઉછાળો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: ધડાધડ ચડવા લાગ્યું સોનું, આજે પણ સોનાના ભાવમાં બંપર ઉછાળો, જાણો લેટેસ્ટ રેટસોનાનો ભાવ એકવાર ફરીથી વધવા લાગ્યો છે. ગત અઠવાડિયે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળતા આ અઠવાડિયે સોનું ફરી પાછું તેજીમાં જોવા મળી રહ્યું છે. ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં સોનું ધડાધડ ચડવા લાગ્યું છે.
और पढो »

Gold Rate Today: સોનું લેવાનું વિચારનારા ગેલમાં! દબાણમાં જોવા મળી રહ્યું છે ગોલ્ડ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટGold Rate Today: સોનું લેવાનું વિચારનારા ગેલમાં! દબાણમાં જોવા મળી રહ્યું છે ગોલ્ડ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટLatest Gold Rate: સોના અને ચાંદીના ભાવ આજે કોમોડિટી બજાર અને શરાફા બજારમાં અલગ અલગ જોવા મળી રહ્યા છે. આજે સવારે બજાર ખુલ્યું ત્યારે ભાવ ઉતારચડાવ વાળા જોવા મળ્યા.
और पढो »

Gold Rate Today: સોનું લેવાની સોનેરી તક ગઈ, હવે તો દોડવા લાગ્યું સોનું! આજે સોનાના ભાવ ઉછળ્યા, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: સોનું લેવાની સોનેરી તક ગઈ, હવે તો દોડવા લાગ્યું સોનું! આજે સોનાના ભાવ ઉછળ્યા, જાણો લેટેસ્ટ રેટToday Gold Rate: જો તમે બજેટ બાદ જે કડાકો આવ્યો તેમાં સોનું ન ખરીદ્યું તો હવે આ સોનેરી તક જાણે હાથમાંથી ગઈ! આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી વચ્ચે ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં પણ તેજી જોવા મળી છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
और पढो »

Headache: ગેસના કારણે માથું દુખતું હોય તો આ ઘરેલુ ઈલાજ આવશે કામ, 5 મિનિટમાં મળી જશે આરામHeadache: ગેસના કારણે માથું દુખતું હોય તો આ ઘરેલુ ઈલાજ આવશે કામ, 5 મિનિટમાં મળી જશે આરામHeadache due to Gas: મોટાભાગના લોકોને પાચન સંબંધિત સમસ્યાના કારણે જ માથું દુખતું હોય છે. જ્યારે પેટમાં ગેસ બનવા લાગે છે તો તે ધીરે ધીરે માથા સુધી પહોંચે છે જેના કારણે માથામાં પણ દુખાવો શરૂ થઈ જાય છે. આ દુખાવો ખૂબ જ ભયંકર હોય છે.
और पढो »

Gold Rate Today: બજેટ પહેલા સોનાના ભાવ તૂટ્યા, ચાંદી પણ થઈ સસ્તી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: બજેટ પહેલા સોનાના ભાવ તૂટ્યા, ચાંદી પણ થઈ સસ્તી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ જાણો લેટેસ્ટ રેટબહુ જલદી બજેટ રજૂ થવાનું છે. બજેટ પહેલા કોમોડિટી બજારમાં સુસ્તી જોવા મળી રહી છે. શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવ ઘટેલા જોવા મળ્યા છે. જો કે વાયદા બજારમાં હળવી તેજી જોવા મળી.
और पढो »

Gold Rate Today: મોજે દરિયા! સોનું આજે પણ ગગડી ગયું, કેટલું સસ્તું થયું અને ભાવ કેટલો થયો? ફટાફટ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: મોજે દરિયા! સોનું આજે પણ ગગડી ગયું, કેટલું સસ્તું થયું અને ભાવ કેટલો થયો? ફટાફટ જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત બાદથી સોનાના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત ભાવમાં વધઘટ જોવા મળે છે. આજે સોનાના ભાવ ઘટ્યા છે. જો લેવાનું વિચારતા હોવ તો જાણો લેટેસ્ટ રેટ....
और पढो »



Render Time: 2025-02-22 02:31:00