Latest Gold Rate: બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત બાદથી સોનાના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત ભાવમાં વધઘટ જોવા મળે છે. આજે સોનાના ભાવ ઘટ્યા છે. જો લેવાનું વિચારતા હોવ તો જાણો લેટેસ્ટ રેટ....
Gold Rate Today: મોજે દરિયા! સોનું આજે પણ ગગડી ગયું, કેટલું સસ્તું થયું અને ભાવ કેટલો થયો? ફટાફટ જાણો લેટેસ્ટ રેટ
120 દિવસ સુધી આ 3 રાશિવાળા પર ધનવર્ષાના યોગ, મા લક્ષ્મી-ગણપતિ બાપ્પાની કૃપાથી અપાર ધનલાભ થશેગુજરાતીઓ સાત દિવસ સાચવી લેજો! બીજા રાજ્યોની જેમ બગડી શકે છે ગુજરાતની દશા, જાણો ઘાતક આગાહીરાશિફળ 8 ઓગસ્ટ: આજનો દિવસ ખાસ, નોકરીમાં મળશે સફળતા, વેપારમાં થશે ધન લાભ, વાંચો આજનું રાશિફળવિચાર્યું નહીં હોય એટલી ચાલશે સ્માર્ટફોનની બેટરી, બસ ચાર્જિંગ કરવા સમયે ફોલો કરો આ ટિપ્સ
કોમોડિટી બજારમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. વાયદા બજારમાં સોનામાં તેજી જ્યારે શરાફા બજારમાં સોનું ગગડ્યું છે. જો કે સોનું હાલ શરાફા બજારમાં 68 હજારની નીચે જોવા મળી રહ્યું છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો એકવાર લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લેજો....ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે પણ તૂટ્યું છે, તેમાં 98 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 68,843 રૂપિયા પર પહોચ્યો છે. જ્યારે કાલે 68,941 પર ક્લોઝ થયું હતું.
વિદેશી બજારોમાં જો કે સોનું મજબૂત જોવા મળી રહ્યું છે. અમેરિકામાં સપ્ટેમ્બરમાં ફેડરલ રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરોમાં કાપ કરવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. ઉપરથી મિડલ ઈસ્ટમાં તણાવ વધી રહ્યો છે. આવામાં સોનામાં તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું 0.4% ચડીને 2,399 ડોલર પર હતું જ્યારે યુએસ ફ્યૂચર્સ 0.3%ની તેજી સાથે 2,438 ડોલર પર હતું.
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: ધડાધડ ચડવા લાગ્યું સોનું, આજે પણ સોનાના ભાવમાં બંપર ઉછાળો, જાણો લેટેસ્ટ રેટસોનાનો ભાવ એકવાર ફરીથી વધવા લાગ્યો છે. ગત અઠવાડિયે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળતા આ અઠવાડિયે સોનું ફરી પાછું તેજીમાં જોવા મળી રહ્યું છે. ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં સોનું ધડાધડ ચડવા લાગ્યું છે.
और पढो »
Gold Rate Today: સોનું લેવાની સોનેરી તક ગઈ, હવે તો દોડવા લાગ્યું સોનું! આજે સોનાના ભાવ ઉછળ્યા, જાણો લેટેસ્ટ રેટToday Gold Rate: જો તમે બજેટ બાદ જે કડાકો આવ્યો તેમાં સોનું ન ખરીદ્યું તો હવે આ સોનેરી તક જાણે હાથમાંથી ગઈ! આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી વચ્ચે ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં પણ તેજી જોવા મળી છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
और पढो »
Gold Rate Today: બજેટમાં એક જાહેરાત અને સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો લેટેસ્ટ રેટમોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આજે પ્રથમ બજેટ સંસદમાં રજૂ થતાની સાથે જ કોમોડિટી બજારમાં હાહાકાર મચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાની બજેટ જાહેરાતમાં સોના અને ચાંદી પર બેઝિક કસ્ટમ ડ્યૂટી 4 ટકા ઘટાડી છે.
और पढो »
Gold Rate Today: બજેટ પહેલા સોનાના ભાવ તૂટ્યા, ચાંદી પણ થઈ સસ્તી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ જાણો લેટેસ્ટ રેટબહુ જલદી બજેટ રજૂ થવાનું છે. બજેટ પહેલા કોમોડિટી બજારમાં સુસ્તી જોવા મળી રહી છે. શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવ ઘટેલા જોવા મળ્યા છે. જો કે વાયદા બજારમાં હળવી તેજી જોવા મળી.
और पढो »
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના કયા જિલ્લાઓને આજે અપાયું રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ, જાણોRed Alert In Gujarat : રાજ્યમાં હજુ 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, રાજ્ય માથે એક સાથે બે વરસાદની સિસ્ટમ સક્રિય, સર્ક્યુલેશન સિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગાહી...
और पढो »
Gold Rate Today: દોડાદોડ કરી રહ્યું છે સોનું! આજે ફરી ભાવમાં ભડકો, ફટાફટ ચેક કરી લો સોનાનો લેટેસ્ટ રેટકોમોડિટી બજારમાં આ અઠવાડિયે જે તેજી જોવા મળી હતી તેમાં આજે દબાણ જોવા મળ્યું. સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો જો કે શરાફા બજારમાં સોનું ગઈ કાલે સાંજે ક્લોઝિંગ રેટમાં દબાણ સર્જાયા બાદ આજે ચડેલું જોવા મળ્યું.
और पढो »