Gold-Silver: આજે 24 કેરેટ સોનું સોમવારના બંધ ભાવના મુકાબલે 178 રૂપિયા સસ્તું થઈ 71864 રૂપિયા પર ખુલ્યું છે. જ્યારે ચાંદી 52 રૂપિયા સસ્તી થઈ 86139 રૂપિયા પર ખુલી હતી.
વડોદરાના પોશ વિસ્તારનો એક આખો માળ પાણીમાં ડૂબ્યો, લક્ઝુરિયસ કાર રમકડાની જેમ પાણીમાં તરીAmbalal PatelAmbalal Patel: સોની બજારોમાં મંગળવારે સોના- ચાંદી ના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આઈબીજેએના રેટ પ્રમાણે આજે 24 કેરેટ સોનું સોમવારના બંધ રેટના મુકાબલે 178 રૂપિયા સસ્તું થઈને 71864 રૂપિયા પર ખુલ્યું છે. જ્યારે ચાંદી 52 રૂપિયા સસ્તી થઈ 86139 રૂપિયા પર ખુલી હતી. સોના- ચાંદી ના રેટ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કરવામાં આવે છે. આ રેટ પર જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ લાગેલો નથી.
IBJA દિવસમાં બે વખત બપોરે અને સાંજે ગોલ્ડના રેટ જાહેર કરે છે. આ રેટ નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જારી વિવિધ અધિસૂચનાઓ અનુસાર સોવરેન અને બોન્ડ જારી કરવા માટે બેંચમાર્ક દર છે. IBJA ના 29 રાજ્યોમાં કાર્યાલય છે અને તે બધા સરકારી સંસ્થાઓનો ભાગ છે. બીજીતરફ એક રિપોર્ટ અનુસાર દિલ્હી સોની બજારમાં આજે સોનાનો ભાવ 74203 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. સોમવારે તેની કિંમત 72466 રૂપિયા હતી. તો દિલ્હીમાં ચાંદીનો ભાવ 86450 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. સોમવારે ચાંદીનો ભાવ 84240 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.મુંબઈ સોની બજારમાં આજે સોનાનો ભાવ 74131 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે સોમવારે સોનાની કિંમત 73393 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. બીજીતરફ મુંબઈમાં આજે ચાંદીનો ભાવ 86450 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે સોમવારે ચાંદીની કિંમત 84240 રૂપિયા પ્રતિ કિલો હતી.
કોલકત્તા સોની બજારમાં આજે સોનાનો ભાવ 73483 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સોમવારે તે ભાવ 73322 રૂપિયા હતો. અમદાવાદમાં આજે સોનાનો ભાવ 74140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી Ahmedabad Gold Rate Gujarat Gold Rate
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રક્ષાબંધનના દિવસે સવારે ના બાંધતા રાખડી, પંચક સાથે આટલા વાગ્યા સુધી ભદ્રાનો છાયોRakshabandhan panchak 2024 : રક્ષાબંધનના દિવસે સાંજે પંચક પણ લાગે છે. 19મી ઓગસ્ટે સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે સવારે 5.53 વાગ્યા સુધી પંચક છે
और पढो »
Gold Rate Today: સોનાના ભાવ થયા ધડામ, સસ્તું સોનું ખરીદવાની શાનદાર તક! જુઓ તો ખરા ક્યાં પહોંચી ગયો ભાવ..લેટેસ્ટ રેટ જાણોસોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે વાયદા બજારમાં સોનાના ભાવમાં તેજી તો શરાફા બજારમાં સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરી લો.
और पढो »
Gold Rate Today: ધડાધડ ચડવા લાગ્યું સોનું, આજે પણ સોનાના ભાવમાં બંપર ઉછાળો, જાણો લેટેસ્ટ રેટસોનાનો ભાવ એકવાર ફરીથી વધવા લાગ્યો છે. ગત અઠવાડિયે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળતા આ અઠવાડિયે સોનું ફરી પાછું તેજીમાં જોવા મળી રહ્યું છે. ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં સોનું ધડાધડ ચડવા લાગ્યું છે.
और पढो »
LPG Price Hike: સવાર સવારમાં મોટો ઝટકો! ગેસના બાટલાના ભાવ વધી ગયા, જાણો કેટલો ફટકો પડ્યોLPG Price Hike: બજેટ બાદ એક ઓગસ્ટથી જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઓઈલ કંપનીઓએ જુલાઈના પહેલા દિવસે એટલે કે 1 જુલાઈના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો હતો પરંતુ હવે આજથી એટલે કે 1 ઓગસ્ટથી સિલિન્ડરના ભાવ વધ્યા છે. જાણો વિગતો.
और पढो »
લાડકોડથી લાવેલી વહુ બધુ લૂંટીને જતી રહી, ડિવોર્સી યુવકને ફરી પરણવું ભારે પડ્યુંLooteri Dulhan : દીકરાને કારણે યુવક બીજા લગ્ન કરવા તૈયાર થયો, પરંતું કોડથી લાવેલી કન્યા લૂંટેરી દુલ્હન નીકળી, બધુ લઈને રફૂચક્કર થઈ ગઈ
और पढो »
વિદ્યાર્થીના અકસ્માતે મોત માટે ગુજરાત સરકાર ચુકવશે આટલા રૂપિયા! જાણો યોજના વિશેગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે અકસ્માતે મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ અંગેનો મુદ્દો ચર્ચાયો. આ મુદ્દે ગુજરાત સરકારે જણાવી આર્થિક સહાયની વાત...
और पढो »