Latest Gold Rate: એક બાજુ આજે ઘરેલુ શેર બજારોમાં ભયાનક ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ આજે 3 ટકાના મોટા ઘટાડા સાથે ખુલ્યું તો નિફ્ટી પણ 2 ટકાના નુકસાન સાથે ખુલ્યું.આ સાથે આજે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં પણ ભારે કડાકો જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરી લો લેટેસ્ટ રેટ....
Gold Rate Today: જલદી કરો...સોનાના ભાવમાં પાછો જબરદસ્ત મોટો કડાકો, આવી તક ફરી નહીં મળે! જાણો લેટેસ્ટ રેટ
Trigrahi Yog: આગામી 100 દિવસ 5 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, શનિ સહિત 3 ગ્રહ થયા છે મહેરબાન90 વર્ષ બાદ ઓગસ્ટમાં ચમકી જશે આ 3 રાશિવાળાનું ભાગ્ય, પાવરફૂલ યોગ ધનના ઢગલે બેસાડશે ડોલર ઈન્ડેક્સમાં નબલાઈના પગલે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી અને સોનું ચડી ગયું હતું તથા ગ્લોબલ માર્કેટમાં પણ ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચ્યા હતા. ઘરેલુ બજારમાં સોનું 70 હજાર પાર પહોંચી ગયું હતું. પરંતુ આજે ઈક્વિટી માર્કેટમાં ઘટાડાના પગલે કોમોડિટી બજારમાં પણ કડાકો જોવા મળ્યો છે. ગ્લોબલ બજારોથી આવેલા સંકેતોથી એવો અંદાજો લગાવવામાં આવ્યો હતો કે બજાર આજે મોટું નુકસાન ઉઠાવશે. આ સાથે આજે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં પણ ભારે કડાકો જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરી લો લેટેસ્ટ રેટ...
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી.
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: ધડાધડ ચડવા લાગ્યું સોનું, આજે પણ સોનાના ભાવમાં બંપર ઉછાળો, જાણો લેટેસ્ટ રેટસોનાનો ભાવ એકવાર ફરીથી વધવા લાગ્યો છે. ગત અઠવાડિયે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળતા આ અઠવાડિયે સોનું ફરી પાછું તેજીમાં જોવા મળી રહ્યું છે. ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં સોનું ધડાધડ ચડવા લાગ્યું છે.
और पढो »
Gold Rate Today: બજેટમાં એક જાહેરાત અને સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો લેટેસ્ટ રેટમોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આજે પ્રથમ બજેટ સંસદમાં રજૂ થતાની સાથે જ કોમોડિટી બજારમાં હાહાકાર મચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાની બજેટ જાહેરાતમાં સોના અને ચાંદી પર બેઝિક કસ્ટમ ડ્યૂટી 4 ટકા ઘટાડી છે.
और पढो »
Latest Gold Rate: ઉતાવળ રાખજો, આવી તક નહીં મળે! સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો; કડાકા બાદ ખાસ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: આભૂષણ વેચનારાઓ તરફથી નબળી માંગને પગલે અઠવાડિયાના છેલ્લા કારોબારી સત્રમાં શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે સોનું ભારે કડાકા સાથે ખુલ્યું અને પછી ઘટાડા સાથે જ બંધ થયું. જ્યારે ચાંદીમાં પણ એ જ મંદીનો માહોલ જોવા મળ્યો છે.
और पढो »
Gold Rate Today: દોડો...નહીં તો રહી જશો! સોનાના ભાવમાં આજે પણ મોટો કડાકો, લેટેસ્ટ રેટ જાણીને આંખો પહોળી થઈ જશેGold Rate: મંગળવારે બજેટમાં સોનાની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં ગજબનો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું ગઈ કાલે 4000 રૂપિયા કરતા વધુ સસ્તું થયું હતું અને ચાંદીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો.આજે પણ શરાફા બજારમાં પાછો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »
Gold Rate Today: જલદી કરજો! અચાનક સોનાના ભાવમાં જોરદાર કડાકો, ચાંદી પણ થઈ ધડામ, ફટાફટ ચેક કરી લો લેટેસ્ટ રેટLatest Gold Rate: આ અઠવાડિયે કોમોડિટીના બજારમાં જે તેજી જોવા મળી હતી તેમાં શુક્રવારે બ્રેક લાગતી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ભટાડા વચ્ચે ઘરેલુ વાયદા બજારમાં પણ સોનું અને ચાંદી ગગડેલા જોવા મળ્યા.
और पढो »
Gold Rate Today: સોનું લેવાની સોનેરી તક ગઈ, હવે તો દોડવા લાગ્યું સોનું! આજે સોનાના ભાવ ઉછળ્યા, જાણો લેટેસ્ટ રેટToday Gold Rate: જો તમે બજેટ બાદ જે કડાકો આવ્યો તેમાં સોનું ન ખરીદ્યું તો હવે આ સોનેરી તક જાણે હાથમાંથી ગઈ! આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી વચ્ચે ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં પણ તેજી જોવા મળી છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
और पढो »