Gold Price: સોના-ચાંદીના ભાવમાં આજે પણ થઈ ગયો ઘટાડો, જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ કિંમત

દિલ્હીમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત समाचार

Gold Price: સોના-ચાંદીના ભાવમાં આજે પણ થઈ ગયો ઘટાડો, જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
દિલ્હી મુંબઈ અમદાવાદ સોનાની કિંમતSona Chandi Ka BhavMCX પર ગોલ્ડ સિલ્વરનો ભાવ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 79 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 63%
  • Publisher: 63%

Gold Silver Rate Down: 15 ઓક્ટોબર 2024ના સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોનું 76026 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 90859 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચાઈ રહી છે.

RashifalLeena Chandavarkar

CM ની પુત્રવધૂ બનતા જ બરબાદ થયું આ અભિનેત્રીનું ભાગ્ય, પતિએ ભૂલથી ખુદને મારી ગોળી, 11 મહિનામાં થઈ ગઈ વિધવાસ્પેસ ફ્લાઈટને અંતરિક્ષમાં મોકલતા કેટલો થાય છે ખર્ચ? એક દાયકામાં કેવી રીતે બદલાઈ ગઈ આખી રમત આજે 15 ઓક્ટોબરે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આજે સોનું લગભગ 150 રૂપિયા સસ્તું થઈ 76026 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું અને ચાંદી 86 રૂપિયા સસ્તી થઈ 90859 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચાઈ રહી છે.આજે 5 ડિસેમ્બરની વાયદા ડિલીવરીવાળું ગોલ્ડ 76026 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ઓપન થયું અને સવારે 10 કલાક સુધી 30001 લાખના ગોલ્ડ ઓર્ડર બુક થઈ ગયા છે. સાથે 5 ફેબ્રુઆરી વાયદા ડિલીવરીવાળું સોનું 76504 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ઓપન થયું જેમાં 1694 લોટ્સનો કારોબાર થયો હતો.

મલ્ટી કોમોડિટી બજારમાં 5 ડિસેમ્બરવાળી ચાંદી 90541 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવ પર ઓપન થઈ અને 90859 પ્રતિ કિલોગ્રામના હાઈને ટચ કર્યું છે. તો પાંચ માર્ચવાળી ચાંદી 92985 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઓપન થઈ અને 93176 રૂપિયા પર ટ્રેડ કરી રહી હતી.E husne 14 ઓક્ટોબરે MCX પરના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં, 5 ડિસેમ્બરે ડિલિવરી માટે સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 76046 પર બંધ થયું હતું, જ્યારે 5 ફેબ્રુઆરીએ ભાવિ ડિલિવરી માટે સોનું રૂ. 76598 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 71000 રૂપિયા અને 24 કેરેટની 77450 રૂપિયા છે. ચેન્નઈમાં પણ 22 કેરેટ સોનું 70950 રૂપિયા અને 24 કેરેટ સોનું 77400 રૂપિયામાં મળી રહ્યું છે. અન્ય શહેરો જેમ કે કોલકત્તા, પુણે અને લખનઉમાં 22 કેરેટ સોનાની કિંમત 70950 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 77400 રૂપિયા સુધી છે. આ રીતે વિવિધ શહેરોમાં સોનાની કિંમતમાં સ્થિરતા જોવા મળી છે, જેમાં લખનઉ અને જયપુર જેવા શહેરોમાં 22 કેરેટ સોનાની કિંમત 71100 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

દિલ્હી મુંબઈ અમદાવાદ સોનાની કિંમત Sona Chandi Ka Bhav MCX પર ગોલ્ડ સિલ્વરનો ભાવ Gold Rate Today Gold Rate Before Diwali Gold 15 October Gold Silver Rate Today 10 Gram Gold Prices

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: સોનું તો હવે ડરામણા સ્તરે પહોંચવા લાગ્યું, આજે ભાવમાં જબ્બર ઉછાળો, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી હોશ ઉડી જશેGold Rate Today: સોનું તો હવે ડરામણા સ્તરે પહોંચવા લાગ્યું, આજે ભાવમાં જબ્બર ઉછાળો, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી હોશ ઉડી જશેજો તમે પણ સોના અને ચાંદીના દાગીના કે ઈન્વેસ્ટમેન્ટ માટે કિમતી ધાતુઓ ખરીદવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરો.
और पढो »

Gold Rate Today: ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણોGold Rate Today: ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણોનવરાત્રીના ત્રીજા દિવસે પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. 24 કેરેટ અને 22 કેરેટ ગોલ્ડની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદ સહિત દેશના મહત્વના શહેરોમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ જાણો.
और पढो »

દશેરા પહેલા ફાફડા-જલેબીને પણ મોંઘવારી નડી, ભાવમાં થઈ ગયો 125થી 150 રૂપિયા સુધીનો વધારોદશેરા પહેલા ફાફડા-જલેબીને પણ મોંઘવારી નડી, ભાવમાં થઈ ગયો 125થી 150 રૂપિયા સુધીનો વધારોઆવતીકાલે રાજ્યભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં અનેક જગ્યાએ દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. આવતીકાલે સવારથી લોકો ફાફડા-જલેબી ખરીદવા માટે લાઈનમાં ઉભા રહેશે. પરંતુ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં વધારો થઈ ગયો છે.
और पढो »

Gold Rate Today: આનંદો...સોનાના ભડકે બળતા ભાવ પર લાગી લગામ! સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: આનંદો...સોનાના ભડકે બળતા ભાવ પર લાગી લગામ! સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: આજે નવા સપ્તાહના પહેલા દિવસે પણ ઓપનિંગ રેટમાં ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી પરંતુ ક્લોઝિંગ રેટમાં ભાવ ઘટીને બંધ થયા.
और पढो »

અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાઅમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાAhmedabad Road Close : ગણેશ વિર્સજન અને ઈદના જુલુસ અંગે અમદાવાદ પોલીસનું જાહેરનામું, અમદાવાદમા આજે આ રસ્તાઓ રહેશે બંધ, વૈકલ્પિક માર્ગ પરથી નીકળજો, નહિ તો ટ્રાફિકમાં ફસાશો
और पढो »

ક્રુડ ઓઈલના ભાવમાં ધરખમ ઘટાડો, પેટ્રોલ ડીઝલના ભાવમાં 6-7 રૂપિયા જેટલો ઘટાડો થાય તેવી આશાક્રુડ ઓઈલના ભાવમાં ધરખમ ઘટાડો, પેટ્રોલ ડીઝલના ભાવમાં 6-7 રૂપિયા જેટલો ઘટાડો થાય તેવી આશાક્રુડ ઓઈલના ભાવ માર્ચ 2024 બાદથી 20 ટકાથી ગગડીને 75 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયું છે. તેનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે. એપ્રિલ બાદથી વૈશ્વિક સ્તર પર ક્રુડ ઓઈલના ભાવમાં 19 ટકાનો ભારે ઘટાડો નોંધાયો છે. હવે તે 72.48 ડોલર પર છે.
और पढो »



Render Time: 2025-02-15 18:26:35